GSTV
Home » Hardik Patel

Tag : Hardik Patel

હાર્દિક પટેલ અને અમિત શાહ બન્ને આ કાર્યક્રમમાં જોવા મળશે, પોલીસનો ચુસ્ત બંધોબસ્ત

Nilesh Jethva
ઉંઝાં ઉમિયા માતાના મંદિરે યોજાનારા હવનમાં અમિત શાહ પણ હાજર રહેશે. જેથી તેમની સુરક્ષાને લઈને રાજ્ય સરકારે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાટીદાર સમાજના...

હાર્દિક પટેલ જાણે છે કે કોણે Go Backનો લગાવ્યો હતો નારો, આપ્યો આ જવાબ

Mayur
દિવસ દરમિયાન હુરિયાનો સામનો કરી ચૂકેલો હાર્દિક પટેલ પણ મોડી રાત્રે ગાંધીનગર પહોંચ્યો હતો. જેમાં હાર્દિંકે દિવસ દરમિયાન એબીવીપીના કાર્યકરોએ હુરિયો બોલાવ્યો હોવાનો આક્ષેપ કર્યો...

ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓએ હાર્દિક પટેલનો હુરિયો બોલાવી વિરોધ કર્યો

Nilesh Jethva
તો ગાંધીનગરમાં ધરણા સ્થળે કોંગી નેતા હાર્દીક પટેલ પહોંચતા યુવાનોએ તેનો હુરિયો બોલાવ્યો હતો. હાર્દિક સામે નારેબાજી સાથે હાય હાયના સૂત્રોચ્ચારો થયા હતા. ઉમેદવારોના રોષને...

VIDEO : આંદોલનમાં જશ ખાટવા આવેલા હાર્દિક પર વિદ્યાર્થીઓ વરસ્યા,‘હાર્દિક ગો બેક…’

Mayur
પાટીદાર અનામત આંદોલન અને હાલ કોંગ્રેસના નેતા એવા હાર્દિક પટેલ ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓના વિરોધને ટેકો આપવા માટે પહોંચ્યા હતા. પણ હાર્દિકની આ ટેકણલાકડીની જરૂર ન...

વિદ્યાર્થીઓના હલ્લાબોલને લાગ્યો રાજકીય રંગ, અમિત ચાવડા સહિત બે નેતાઓએ લીધી મુલાકાત

Bansari
ગાંધીનગરમાં વિદ્યાર્થીઓના આંદોલનમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મુલાકાત લીધી હતી. તેમણે વિદ્યાર્થીઓ આગેવાનો સાથે ચર્ચા કરીને કોંગ્રેસ તેમના પડખે હોવાની વાત કરી. જેને લઈ...

બંધ બારણે કલેક્ટર અને વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મીટીંગમાં આખરે શું ચર્ચા થઈ, આ મુદ્દાઓનો કરવામાં આવ્યો સ્વીકાર

Mayur
છેલ્લાં 24 કલાકથી વધુ સમયથી ચાલતાં ધરણાં બાદ આજે તંત્રના પ્રતિનિધિઓએ વિરોધ કરી રહેલાં વિદ્યાર્થીઓ સાથે બેઠક કરી હતી. ઉમેદવાર આગેવાનો અને કલેકટર વચ્ચે બેઠક...

જિલ્લા પોલીસ અધિકારીએ વિદ્યાર્થીઓને હૈયા ધારણા આપી શું કહ્યું ?

Mayur
બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતિ મામલે ગાંધીનગરમાં ન્યાય આંદોલન ચલાવતા વિદ્યાર્થીઓ સામે આખરે સરકાર નરમ પડી છે. અને સરકારે વિદ્યાર્થી નેતાઓને વાતચીત માટે આમંત્રણ આપ્યુ. અને યુવા...

VIDEO : હાર્દિક પટેલના આગમન પહેલા આ વિદ્યાર્થીએ જોરદાર વાત કહી દીધી

Mayur
ગાંધીનગરમાં વિદ્યાર્થીઓના આંદોલનમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ સામેલ થાય તેવી શક્યતા છે. જોકે હાર્દિક પટેલના આગમન પહેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે મોટું નિવેદન આપ્યુ છે. તેઓએ...

હાર્દિક પટેલે ખેડૂતોને કહ્યું, ભાજપના લોકો વિરુદ્ધ કલમ 144 લગાવી દો, તો જ વિમો મળશે

Nilesh Jethva
પાક વીમા મુદ્દે હાર્દિક પટેલે ભાજપ સામે મોર્ચો માડ્યો છે. જેતપુરમાં ખેડૂત સંમ્મેલમાં હાર્દિકે ખેડૂતોને કહ્યુ કે જો તમારા ગામમાં ભાજપના લોકોને આવવા ન દો....

રાજ્ય સરકારના સહાય પેકેજને ખેડૂતોએ ગણાવી ‘આંકડાકિય માયાજાળ’ ખેડૂત સંમેલનમાં હાર્દિક રહ્યો હાજર

Mayur
રાજ્ય સરકાર દ્વારા ગત રોજ ખેડૂતો માટે મહત્વપૂર્ણ પેકેજ જાહેર કર્યા બાદ રાજકોટના ઉપલેટામાં કોંગ્રેસનું ખેડૂત અધિકાર સંમેલન યોજાયું. જેમાં સૌરાષ્ટ્ર કોંગ્રેસના 11 ધારાસભ્યો ઉપસ્થિત...

7 કલાકના ઉપવાસમાં જ 700 કરોડનું પેકેજ જાહેર, હાર્દિક પટેલે રૂપાણી સરકારને આપી આ ચીમકી

Mansi Patel
સૌરાષ્ટ્રમાં અનિયમિત અને ભારે વરસાદ બાદ વાવાઝોડા અને માવઠાનાં કારણે કપાસ, મગફળી, કઠોળ સહિતનાં પાકને મોટા પ્રમાણમાં નુકશાન થવાથી ખેડૂતોને મોટો આર્થિક ફટકો લાગ્યો છે,...

રોષે ભરાયેલા હાર્દિકે સરકાર પર માર્યા શાબ્દિક ચાબખા, ‘ખેડૂતો હક્ક માગે છે ભીખ નહીં’

Mayur
સૌરાષ્ટ્રમાં અનિયમિત અને ભારે વરસાદ બાદ વાવાઝોડા અને માવઠાનાં કારણે કપાસ, મગફળી, કઠોળ સહિતનાં પાકને મોટા પ્રમાણમાં નુકશાન થવાથી ખેડૂતોને મોટો આર્થિક ફટકો લાગ્યો છે,...

હાર્દિક પટેલે ખેડૂતો માટે ઉપવાસ શરૂ કર્યા, પોસ્ટરમાંથી કોંગ્રેસ ગાયબ તો ભાજપની જ સંસ્થા સાથે જોડાતા ખળભળાટ

Mayur
રાજકોટ જિલ્લાના પડધરીમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નો મુદ્દે હાર્દિક પટેલે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. ખેડૂતોના મુદ્દે હાર્દિક પટેલની સાથે લલિત કગથરા તેમજ કિસાન સંઘના આગેવાન...

નીતિન પટેલે હાર્દિક પટેલનું નામ બોલ્યા વિના માર્યા આ ચાબખા, કોંગ્રેસને પણ ઝાટકી

Mansi Patel
ખેડૂતોના પ્રશ્નોથી ઘેરાયેલી રાજ્ય સરકારે કમોસમી વરસાદથી પાક નુકસાની પામેલા ખેડૂતો માટે 700 કરોડના સહાય પેકેજની જાહેરાત કરી છે. ત્યારે  ખેડૂતો મુદ્દે આંદોલન કરતા કોંગ્રેસના...

રાજ્યમાં અતિવૃષ્ટિ અને માવઠાથી થયેલા નુક્સાન અંગે સૌથી મોટા સમાચાર, સરકારે કર્યો આ ખુલાસો

Mayur
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ કરવામાં આવેલા સર્વે અંગે કૃષિ વિભાગ આજે કેબિનેટની બેઠકમાં રિપોર્ટ રજૂ થયો. કૃષિ વિભાગે 90 ટકા સર્વે પૂરો કર્યો છે. રાજ્યમાં...

ગુજરાત સરકારની ઉંઘ ઉડાડવા હાર્દિક પટેલ ફરી આવ્યો મેદાને, લીધો આ નિર્ણય

Nilesh Jethva
રાજ્યમાં કમૌસમી વરસાદના લીધે ખેડુતોના પાકને થયેલાં નુંકસાનને લઈને સરકાર અને વિમા કંપનીઓ પાસે વળતરની માંગ સાથે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ હવે સરકાર અને વિમા...

13મીથી હાર્દિક પટેલ સરકાર સામે મોરચો માંડશે, આ છે સરકારનું ટેન્શન વધારવાનો પ્લાન

Arohi
સૌરાષ્ટ્રમાં ખેડૂતોના અનેક અણઉકેલ પ્રશ્ને અનેકવાર આંદોલનો, રજૂઆતો  બાદ આજે પાસ આંદોલનના નેતા હાર્દિક પટેલે સૌરાષ્ટ્રમાં ખેડૂતોના પ્રશ્ને આંદોલન કરવાનું અત્રે જાહેર કર્યું છે. આ...

બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળતા નેતાઓના નિવેદન પર સરકાર ધ્યાન નહીં આપે : આરસી ફળદુ

Nilesh Jethva
આરસી ફળદુએ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ અંગે નિવેદન આપતા જણાવ્યુ કે, બિલાડીના ટોપની જેમફૂટી નીકળતા નેતાઓના નિવેદન પર સરકાર ધ્યાન નહીં આપે. ફળદુએ આ પ્રકારનું...

હાર્દિક પટેલ વધારશે સીએમ રૂપાણીની મુશ્કેલી : સરકાર સામે છે ઉગ્ર રોષ, થયું આંદોલન તો સરકાર ભરાશે

Mayur
કોંગ્રેસનાં નેતા હાર્દિક પટેલ આજે રાજકોટનાં યાર્ડનાં વેપારી આગેવાનો અને કિસાન સંઘનાં આગેવાનો મળ્યાં હતાં. જ્યાં ગુજરાત સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવતા જણાવ્યું કે, ખેડૂતોનાં પાકને...

અલ્પેશ અને હાર્દિક પટેલના વિવાદમાં વરૂણ પટેલે જંપલાવ્યું, કર્યો પલટવાર

Nilesh Jethva
અલ્પેશ ઠાકોર અને ભાજપ વચ્ચે સેટિંગ હોવાના હાર્દિક પટેલે આપેલા નિવેદન બાદ ભાજપના નેતા વરૂણ પટેલે હાર્દિક પર પલટવાર કર્યો છે. વરૂણ પટેલે જણાવ્યું કે...

હાર્દિક પટેલની ટિપ્પણી બાદ અલ્પેશ ઠાકોરે કર્યો વળતો હુમલો

Nilesh Jethva
કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે કરેલી ટિપ્પણી બાદ અલ્પેશ ઠાકોરે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે, જે અમારા પર આરોપ લગાવી રહ્યા છે. તે કોંગ્રેસના...

અલ્પેશની હાર પર હાર્દિક પટેલ થયો હતો ખુશ, Tweet કરી આ રીતે લીધી હતી મઝા

Mayur
અલ્પેશ ઠાકોરને રઘુ દેસાઈના હાથે મળેલી સજ્જડ હાર બાદ હાર્દિક પટેલે ટ્વીટ કરી છે. હાર્દિક પટેલે ટ્વીટ કરી તેણે રાધનપુરના કોંગ્રેસના ઉમેદવાર રઘુભાઈ દેસાઈને અભિનંદન...

વેન્ટિલેટર પર આવી ગયેલી કોંગ્રેસને મળી સંજીવની, પ્રદેશ પ્રમુખે આપી આવી પ્રતિક્રિયા

Mayur
પેટાચૂંટણીમાં કોંગ્રેસને મોટી સફળતા મળતાં પાર્ટીના નેતાઓ અને કાર્યકરોમાં ઉત્સાહ વધ્યો છે. ગુજરાતમાં વેન્ટિલેટર પર આવી ગયેલી કોંગ્રેસમાં પેટાચૂંટણીના પરિણામ સંજીવની બનીને આવ્યા છે. ખાસ...

આ અભિમાન અને અહંકારની હાર છે : બળદેવજી ઠાકોર

Mayur
કોંગ્રેસના નેતા બળદેવજી ઠાકોરે બાયડ અને રાધનપુર બેઠક પર ભાજપની હારને અભિમાન અને અહંકારની હાર ગણાવી હતી. બળદેવજીએ કહ્યું કે બાયડ અને રાધનપુરના ઉમેદવારે સમાજ...

અલ્પેશ અને ધવલસિંહ ઝાલા હાર્યા છતાં ભાજપે દિવાળી આવી હોય તેમ ફટાકડા ફોડ્યા

Mayur
ભાજપના બે મોટા નેતા અને આયાતી ઉમેદવાર તરીકે ખ્યાતનામ એવા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની અનુક્રમે રાધનપુર અને બાયડમાં હાર થઈ છે. આમ છતાં ભાજપે...

રિઝલ્ટ બાદ મોદી સરકારને આજે બીજો લાગ્યો ઝટકો, ફીચે આપ્યા ખરાબ સમાચાર

Mayur
આર્થિક સંકટનો સામનો કરી રહેલા ભારતને વધુ એક ઝાટકો લાગ્યો.. રેટિંગ એજન્સી ફિચે ભારતનો જીડીપી દર 5.5 ટકા રહેવાનું અનુમાન કર્યુ છે. ફિચે કહ્યુ કે,...

પાટણમાં એવું શું છે કે હાર્દિક પટેલ માટે આજે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે

Arohi
પાસ કન્વિનર હાર્દિક પટેલ ચાણસ્મા કોર્ટમાં હાજરી આપશે. ચાણસ્માના લણવા ખાતે પાટીદાર અનામત આંદોલન સભાના કેસમાં હાર્દિક પટેલ હાજરી આપશે. હાર્દિક પટેલના વકીલ મુકેશ પટેલે...

જે લોકોએ ફરિયાદ કરી હોય તેમને પણ જવાબ રજુ કરવો પડે : હાર્દિક પટેલ

Nilesh Jethva
હાર્દિક પટેલે પોતાના પર થયેલા કેસને લઇને નિવેદન આપ્યુ છે. જેમાં તેણે કહ્યું કે 4 વર્ષ જેટલો સમય વીતિ ગયો છે. જે લોકોએ ફરિયાદ કરી...

રાજ્યમાં કોંગ્રેસે વિધાનસભાને ધ્યાનમાં રાખી સંગઠન મજબૂત કરવા ધ્યાન કેન્દ્રિત કર્યુ

Mansi Patel
લોકસભામાં કારમા પરાજય બાદ આવનારી વિધાનસભાને ધ્યાનમાં રાખી કોંગ્રેસ હવે સંગઠન મજબૂત કરવા ધ્યાન કેન્દ્રિત કર્યું છે. યુવાઓને કોંગ્રેસ તરફ આકર્ષવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા...

પાલનપુર સબજેલમાં કેદ પૂર્વ IPS સંજીવ ભટ્ટને મળવા જતા હાર્દિક પટેલની કરાઈ અટકાયત

Mansi Patel
બનાસકાંઠાના પાલનપુર સબજેલમાં કેદ પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને મળવા જતા હાર્દિક પટેલ સહિત 28 લોકોની પોલીસે અટકાયત કરી અને બાદમાં હાર્દિક પટેલને છોડી મુકાયો હતો....
Do NOT follow this link or you will be banned from the site!