Archive

Tag: Hardik Pandya

ફાઇનલ જીતાડશે આ 11 ‘સિંઘમ’, ત્રીજી ટી-20માં ટીમ ઇન્ડિયામાં થશે આ મોટા ફેરફાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલી ત્રણ મેચની ટી-20 સીરીઝ હવે 1-1થી સરભર થઇ ગઇ છે. જેની ત્રીજી અને અંતિમ મેચ રવિવારે 10 ફેબ્રુઆરીના રોજ હેમિલ્ટનમાં રમાશે. ચાલો બંને ટીમો વચ્ચે કાંટેની ટક્કર થાય તે પહેલાં જાણી લઇએ સંભવિત પ્લેઇંગ…

હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલની મુશ્કેલીઓ વધી, મહિલાઓ પર વાંધાજનક ટિપ્પણી કરવી પડી ભારે

ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ભલે ટીમ ઇન્ડિયામાં વાપસી કરી ચુક્યો છે પરંતુ તેની અને સાથી ક્રિકેટર લોકેશ રાહુલની  મુશ્કેલીઓ વધતી જઇ રહી છે. આ બંને ઉપરાંત જાણીતા ફિલ્મ મેકર કરણ જોહર સામે રાજસ્થાનના જોધપુરમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. એક…

INDIA VS NZ : 6,6,6 હાર્દિક પંડ્યાએ ન્યૂઝીલેન્ડની કમર ભાંગી નાખી

ભારતે ન્યૂઝિલેન્ડને જીતવા માટે 253 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતીય ટીમે છેલ્લી ઓવરોમાં વિસ્ફોટક બેટીંગ કરી હતી. અને ન્યૂઝિલેન્ડને 253 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતે પોતાની ઈનિંગમાં 49.5 ઓવરમાં 252 રન બનાવ્યા છે. રાયડૂએ સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરતા 90 રન…

વિવાદ બાદ પંડ્યાના પ્રદર્શનથી ખુશ છે કેપ્ટન કોહલી, આપ્યો સફળતાનો આ મંત્ર

આશરે ચાર મહિના બાદ હાર્દિક પંડ્યાની ટીમ ઇન્ડિયામાં વાપસી થઇ છે. ગત મહિને એક વિવાદને લઇને તે ચર્ચામાં રહ્યો હતો. પરંતુ મેદાન પર પરત ફર્યા બાદ તે પોતાના સર્વશ્રેષ્ઠ અવતારમાં નજરે પડ્યો અને કેપ્ટન કોહલીને પ્રભાવિત પણ કર્યા. ન્યૂઝીલેન્ડ સામેની…

Video: હાર્દિકનો ‘ઉડન-છૂ’ કેચ, પ્રતિબંધ બાદ ફુલફોર્મમાં પંડ્યા

ટીવી શૉમાં કથિત વિવાદિત ટિપ્પણીઓના કારણે ભારતીય ક્રિકેટ ટીમમાંથી બરતરફ થયેલા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ વાપસી કરી લીધી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલી ત્રીજી વન ડે મેચમાં તેને તક આપવામાં આવી છે. વન ડે મેચમાં વાપસી કરતાં જ હાર્દિકે…

INDvNZ: આ ધાકડ ખેલાડી ઇજાગ્રસ્ત, વિવાદ બાદ હાર્દિક પંડ્યાની ટીમ ઇન્ડિયામાં વાપસી

શાનદાર ફોર્મમાં રહેલા વિકેટકીપર બેટ્મેન મહેન્દ્ર સિંહ ધોની ઇજાગ્રસ્ત થતાં ભારત અને ન્યૂઝીલેન્ડ સામે રમાઇ રહેલી ત્રીજી વન ડેમાં નહી રમી શકે. ધોનીના સ્થાને ટીમ ઇન્ડિયાએ સોમવારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ માઉન્ટ મોનગનુઇમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કર્યો છે. પંડ્યાને…

પ્રતિબંધ હટ્યા બાદ પંડ્યા-રાહુલ માટે આવી ખુશખબર, હાર્દિકની ટીમ ઇન્ડિયામાં…

ટીવી શૉ ‘કૉફી વિથ કરણ’ દરમિયાન મહિલાઓ પર અશ્લીલ ટિપ્પણીઓ કરનાર ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને બેટ્સમેન કેએલ રાહુલ પર પ્રશાસકોની સમિતીએ મુકેલો પ્રતિબંધ તત્કાળ અસરથી અસ્થાયીરૃપે ઉઠાવી લીધો છે. આ નિર્ણય બાદ હવે પંડ્યા ભારતીય ટીમ સાથે ન્યૂઝીલેન્ડ…

‘મારી ઉંઘ હરામ થઇ ગઇ’ હાર્દિક પંડ્યાના વિવાદિત નિવેદન પર કરણ જોહરે તોડી ચુપ્પી

કરણ જોહરનો ચેટ શૉ પાછલાં ઘણાં દિવસોથી વિવાદોમાં રહ્યો છે. કૉફી વિથ કરણમાં મહેમાન બનીને આવેલા ક્રિકેટર કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યાએ આ શૉમાં હાજરી આપવાની ભારે કિંમત ચુકવવી પડી. પોતાના વિવાદિત નિવેદનોના કારણે તેમને બે મેચમાંથી હાંકી કાઢવામાં આવ્યાં….

હાર્દિક પંડ્યા અને રાહુલને મળી મોટી રાહત, BCCIએ લીધો આ નિર્ણય

જાણીતા ફિલ્મ નિર્દેશક કરણ જોહરનાં ટોક-શો ‘કોફી વીથ કરણ’માં મહિલાઓ વિશે ખરાબ ભાષા પ્રયોગ કરવા બદલ BCCIની શિસ્ત સમિતીએ ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ પર લગાવેલો પ્રતિબંધ ઉઠાવી લેવાયો છે. CoA: The matter and decision has been taken with…

હાર્દિકના સસ્પેન્શન બાદ પિતાએ કર્યો મોટો ખુલાસો, હવે છે દીકરાની આવી હાલત

ટીમ ઇન્ડિયાનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. 25 વર્ષના હાર્દિક પંડ્યાએ આ વાતને લઇને ખુલાસો કર્યો છે. હાર્દિકના પિતાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે, ”હાર્દિક આ સસ્પેન્શનથી ખૂબ જ નિરાશ છે. ટીવી શોમાં આવેલા નિવેદનોની ભૂલ તેને…

હાર્દિક પંડ્યાના પિતાનો મોટો ખુલાસો, કહ્યું- દીકરાએ પોતાને રૂમમાં કેદ કરી લીધો છે

ભારતીય ટીમના ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા ખરાબ સમયથી ગુજરી રહ્યાં છે. સ્ટાઇલિશ ક્રિકેટરે પોતાની ટીમના સાથી કેએલ રાહુલની સાથે કૉફી વિથ કરણ શોમાં વાંધાજનક નિવેદન આપીને વિવાદોને હવા આપી હતી. જેનુ પરિણામ પણ પંડ્યાએ ભોગવવુ પડ્યુ અને ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી…

પંડ્યા અને રાહુલની જગ્યાએ ટીમમાં આ ખેલાડીઓ રમશે, એક તો માત્ર ઘરેલુ ક્રિકેટમાં જ રમ્યો છે

ટોક શો ‘કોફી વિથ કરન’માં મહિલાઓ અંગે વિવાદીત નિવેદન આપ્યા બાદ ભારયીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે બાદ હાલ ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી વન ડે સીરિઝ અને આગામી ન્યૂઝિલેન્ડ પ્રવાસ માટે રાહુલ અને પંડ્યાની જગ્યાએ…

કોણે કહ્યું તે મારો… હાર્દિક પંડ્યાનું નામ સાંભળતાં જ ભડકી ઉઠી તેની આ હૉટ એક્સ-ગર્લફ્રેન્ડ!

કરણ જોહરના ચેટ શૉ કૉફી વિથ કરણમાં હાર્દિક પંડ્યાએ મહિલાઓ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી તે બાદ ફક્ત સોશિયલ મીડિયા પર જ નહી પરંતુ સામાન્ય જીવનમાં પણ તેની ખૂબ જ આલોચના થઇ રહી છે. ભલે તેણે આ મામલે માફી માંગી હોય…

મહિલાઓ અંગે વિવાદિત ટિપ્પણી કરવી પડી ભારે, હાર્દિક-રાહુલને મળી આટલી મોટી સજા

ટીવી શૉ કૉફી વિથ કરણ દરમિયાન મહિલાઓ પર અશ્લીલ ટિપ્પણી માટે ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને બેટ્સમેન કેએલ રાહુલની ઓસ્ટ્રેલિયા સામેની વનડેમાંથી હકાલપટ્ટી થઇ ગઇ છે. બીસીસીઆઇના COA સાથે ઇમેઇલ સંવાદમાં આ જાણકારી મળી છે કે આ ખેલાડીઓ વિરુદ્ધ…

જમાનો તો આ લોકોનો જ હો! પહેલા મજા આવે તેવું બોલી નાખો, પછી એપિસોડ ડિલિટ…

ટીમ ઇન્ડિયાના બે ખેલાડીઓ હાર્દિક પંડ્યા અને કે.એલ. રાહુલ બંને જાણીતા ટીવી શો ‘કોફી વિદ કરણ’માં ગયા અને સ્ત્રીઓ પરના વાંધાજનક નિવેદનો આપીને ફસાયા હતા. કરણ જોહરના શોમાં હાર્દિક પંડ્યા અને કે.એલ. રાહુલ આ શોમાં પહોંચ્યા હતા અને આ શોમાં…

Video: બ્લાઇન્ડ ડેટ પર યુવતીને જોતા જ…રાહુલ-પંડ્યા કરતાં પણ મોટી ‘ભૂલ’ કરી ચૂક્યો છે કોહલી

ટીવી શૉ કૉફી વિથ કરણ દરમિયાન મહિલાઓ પર અશ્લીલ ટિપ્પણી માટે ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને બેટ્સમેન કેએલ રાહુલની ઓસ્ટ્રેલિયા સામેની વનડેમાંથી હકાલપટ્ટી થઇ ગઇ છે. બીસીસીઆઇના COA સાથે ઇમેઇલ સંવાદમાં આ જાણકારી મળી છે કે આ ખેલાડીઓ વિરુદ્ધ…

તેમના વિચારો તો….હાર્દિક-રાહુલ વિવાદને લઇને કેપ્ટન કોહલીએ તોડ્યું મૌન

હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ દ્વારા એક ટીવી શૉમાં કરવામાં આવેલી ટિપ્પણીઓ પર હવે કેપ્ટન વિરાટ કોહલીનું નિવેદન પણ સામે આવ્યું છે. કોહલીએ પંડ્યાના નિવેદનનું સમર્થન ન કર્યુ પરંતુ સાથે જ તેણે કહ્યું કે તેની ટીમ પ્રત્યે જે ભાવના છે…

ઓસ્ટ્રેલિયાની વન ડેમાંથી આ 2 ખેલાડીઓની થઈ શકે છે હકાલપટ્ટી, BCCI આકરા મૂડમાં

ભારતીય ક્રિકેટ ટીમના યુવા ઓલરાઉન્ડર હાર્દિક પંડયા અને ઓપનર લોકેશ રાહુલે ‘કોફી વિથ કરન’ ટીવી શૉમાં બેશર્મ અને અશ્લીલ કોમેન્ટ્સ કરતાં ભારતીય ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. હાર્દિકે જિંદગીની અંગત પળોનો જાહેરમાં ખુલાસો કરવાની સાથે લોકેશ રાહુલ તેમજ હોસ્ટ…

એક નહી અનેક યુવતીઓ સાથે ‘ડર્ટી ટૉક’ કરી ચુક્યો છે હાર્દિક પંડ્યા, મળી જાહેર કરવાની ધમકી

ભારતીય ક્રિકેટ ટીમના યુવા ઓલરાઉન્ડર હાર્દિક પંડયા અને ઓપનર લોકેશ રાહુલે ‘કોફી વિથ કરન’ ટીવી શૉમાં બેશર્મ અને અશ્લીલ કોમેન્ટ્સ કરતાં ભારતીય ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. હાર્દિકે જિંદગીની અંગત પળોનો જાહેરમાં ખુલાસો કરવાની સાથે લોકેશ રાહુલ તેમજ હોસ્ટ…

મેં પહેલીવાર સેક્સ કર્યું હતું તે આવીને પિતાને કહ્યું હતું, ક્રિકેટર ભરાતાં હવે પિતાએ પણ કહ્યું આ

વડોદરાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટર હાર્દિક પંડયા વિવાદમાં સપડાયો છે. આક્ષેપો એવા છે કે હાર્દિક પંડયાએ એક ટેલિવિઝન શોમાં કરણ જોહરને આપેલા ઇન્ટરવ્યુમાં મહિલાઓ માટે અપમાનજનક વાતો કરી છે. આ મામલે બીસીસીઆઇએ પણ હવે હાર્દિક પંડયાને શો કોઝ નોટિસ આપીને ખૂલાસો કરવા…

હાર્દિકના વિવાદ બાદ ક્રિકેટરોને BCCI આપી શકે છે આ ઝટકો, લેવાયો મોટો નિર્ણય

ભારતીય ક્રિકેટ ટીમના યુવા ઓલરાઉન્ડર હાર્દિક પંડયા અને ઓપનર લોકેશ રાહુલે ‘કોફી વિથ કરન’ ટીવી શૉમાં બેશર્મ અને અશ્લીલ કોમેન્ટ્સ કરતાં ભારતીય ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. હાર્દિકે જિંદગીની અંગત પળોનો જાહેરમાં ખુલાસો કરવાની સાથે લોકેશ રાહુલ તેમજ હોસ્ટ…

અનેક મહિલાઓ સાથે સંબંધ બાંધવા અંગે કમેન્ટ કરીને બરાબરનો ફંસાયો હાર્દિક પંડ્યા, BCCIએ ફટકારી નોટિસ

બીસીસીઆઇએ બુધવારે હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલને ટીવી શૉમાં મહિલાઓ પર તેમની ટિપ્પણીના કારણે કારણ દર્શાવો નોટિસ મોકલી છે. આ ટિપ્પણીઓની આલોચના થયા બાદ બોર્ડ ખેલાડીઓના આ પ્રકારના શૉમાં સામેલ થવા પર પણ રોક લગાવી શકે છે.બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યું…

Video: યુવતીઓ પર વિવાદિત કમેન્ટ કરીને ભરાયો હાર્દિક પંડ્યા, બોલી ગયો કંઇક એવું કે…

ભારતીય ટીમના યુવા ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા ક્રિકેટના મેદાન પર તો લાઇમલાઇટમાં રહે જ છે પરંતુ હવે નાના પડદે એક વિવાદિત કમેન્ટ કરવાના કારણે તે ચર્ચાનો વિષય બની ગયો છે. આ ઉપરાંત પંડ્યાની આ કમેન્ટ પર BCCI પણ કાર્યવાહી કરી શકે…

Video: મેચ જોવા ઝાડ પર ચડ્યા ધોની અને પંડ્યા

જ્યાં એક તરફ મેલબર્ન ટેસ્ટ મેચ જીતીને ભારતીય ટીમે ઈતિહાસ રચી દીધો છે. તો બીજીતરફ ભારતીય ટીમના સ્ટાર ખેલાડી એમએસ ધોની અને હાર્દિક પંડ્યા એક જાહેરાત દ્વારા સોશિયલ મીડિયામાં ખૂબ ધૂમ મચાવી રહ્યાં છે. અહીં જણાવવાનું કે ધોની અને પંડ્યા…

હાર્દિક પંડ્યાએ શેર કર્યો શર્ટલેસ ફોટો, ટ્વિટર યુઝર્સે કહી દીધો ‘રીક્ષાવાળો’!

ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ તાજેતરમાં ટ્વિટર પર એક શર્ટલેસ ફોટો પોસ્ટ કર્યો, જેના કારણે તેણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થવાનો વારો આવ્યો છે. આ શર્ટલેસ તસવીરના કારણે તે યૂઝર્સના મજેદાર જોક્સનો શિકાર બન્યો. પંડ્યાએ બોડી અને એબ્સ પણ પ્રશંસકોનું…

ધોનીએ બે દિવસ પહેલા મનાવ્યો સાક્ષીનો જન્મદિવસ, જુઓ VIDEO

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની જ્યારે ક્રિકેટ રમી રહ્યાં નથી ત્યારે તેઓ પોતાનો મોટાભાગનો સમય પરિવારની સાથે વિતાવી રહ્યાં છે. દીકરી જીવા અને પત્ની સાક્ષીની સાથે તેઓ મોટાભાગનો સમય વિતાવી રહ્યાં છે. વેસ્ટ ઇન્ડીઝ અને ઓસ્ટ્રેલિયા સામેની ટી-20…

રવિ શાસ્ત્રીને ઓસ્ટ્રેલિયામાં આ ખેલાડીની કમી મહેસૂસ થાય છે, જાણો શું કહ્યું

ભારતીય ટીમ વિદેશી ધરતી પર ખરાબ પ્રદર્શનના કલંકને નાથવામાં અત્યાર સુધી નિષ્ફળ રહી છે, પરંતુ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનું માનવુ છે કે જ્યારે મોટાભાગની ટીમ વિદેશી ધરતી પર સારું પ્રદર્શન કરવામાં નબળી પુરવાર થઈ રહી છે તો પછી કોઈ પણ…

આ ગુજ્જુ ઑલરાઉન્ડર તૈયાર છે T-20માં ધડાકો કરવા, વિન્ડીઝ સામે મળી શકે છે તક

ટીમ ઇન્ડિયાએ વન ડેસીરીઝમાં વેસ્ટઇન્ડીઝને 3-1થી હરાવતાં ધમાકેદાર અંદાજમાં જીત નોંધાવી છે. હવે વનડે સીરીઝ બાદ ભારતે 4 નવેમ્બરથી વેસ્ટઇન્ડીઝ સામે 3 મેચોની ટી-20 સીરીઝ રમશે. ટી-20 સીરીઝમાં નિયમિત કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. રોહિત શર્માટીમની કમાન સંભાળશે….

વેસ્ટ ઈન્ડીઝ સામે શરમજનક હાર બાદ ભારતીય ટીમે આ ક્રિકેટરોને કર્યા યાદ

પુણેમાં વેસ્ટ ઈન્ડીઝ સામેની ત્રીજી વન-ડે દરમ્યાન ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સતત ત્રણ સદી ફટકારીને મોટી સિદ્ધી પ્રાપ્ત કરી છે. તેઓ ભારતના પ્રથમ એવા ખેલાડી બની ગયા છે, જેણે સતત ત્રણ મેચોમાં સદી બનાવી છે. પરંતુ કમનસીબે ટીમ ઈન્ડિયા છેલ્લી…

વેસ્ટ ઈન્ડિઝ સામેની વન-ડે શ્રેણી માટે ભારતીય ટીમ જાહેર, કોણ કપાયા-કોને મળ્યું સ્થાન

વેસ્ટ ઈન્ડિઝ સામેની વન-ડે શ્રેણી માટે ભારતીય ટીમે ‘ટીમ ઈન્ડિયા’ની જાહેરાત કરી દીધી છે. યુવાન વિકેટકીપર રિષભ પંતને ટીમ ઈન્ડિયાની વન-ડે ટીમમાં સ્થાન મળ્યું છે. તો દિનેશ કાર્તિકને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. હાર્દિક પંડ્યા હજી પણ ઈજાગ્રસ્ત હોવાને કારણે…