GSTV

Tag : “Happy”

નવસારીના સાંસદે એવું તો શું કર્યું કે અમિત શાહ પણ થઈ ગયા ખુશ, પાટીલનો આઈડિયા પોતે પણ અજમાવશે

Mayur
ડીજીટલ યુગમાં હવે સાંસદ પણ આધુનિક થઇ રહ્યા છે. ઘણા સાંસદ દિલ્હીમાં મોટી જવાબદારી સંભાળતા હોવાના કારણે વિસ્તારના લોકો સાથે સંવાદ કરી શકતા નથી જેના...

નિર્ભયા કેસના નરાધમોને ફાંસી આપવા માટે જલ્લાદ ખુશ, 1989થી આરોપીઓને ફાંસી આપવાની છે ‘પવનની’ માસ્ટરી

Mayur
સાત વર્ષ બાદ નિર્ભયાને ન્યાય મળતાં દેશવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ત્યારે નિર્ભયાના દોષિતોને ફાંસી આપનાર જલ્લાદ પણ ખુશ છે. તિહાડ જેલ પ્રશાસને...

દુનિયાના આ દેશોના લોકો છે સૌથી વધારે ખુશ : મસ્ત મજાની છે અહીંની લાઇફ, તમને પણ થઈ જશે જવાનું મન

pratikshah
વિશ્વમાં ઘણા એવા દેશો આવેલા છે કે ત્યાંની જીવન શૈલી અને તેમનાં જીવનવિશે ક્યાં ત્યાંના લોકો જીવી રહ્યા છે અત્યંત ખુશ. જાણીએ તે દેશનાં લોકો...

ભારતમાં રહેતાં મુસલમાનો દુનિયામાં સૌથી વધારે સુખી છે: મોહન ભાગવત

Mansi Patel
RSS ચીફ મોહન ભાગવતે કહ્યુ કે દુનિયામાં સૌથી વધારે સુખી મુસલમાન ભારતમાં જોવા મળશે. ભારત એક એવો દેશ છે, જ્યાં તમામ ધર્મોને આશ્રય મળ્યો છે....

કેવી મહિલાઓ રહે છે હંમેશા ખુશ? એક અભ્યાસમાં થયો ખુલાસો કે ખુશ રહેવા મહિલાઓને….

Arohi
RSS સાથે સંકળાયેલ એક સંસ્થા દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, જે મહિલાઓએ આધ્યાત્મિકતાનો માર્ગ પસંદ કર્યો છે ઉપરાંત તેની પાસે ન...

ફિલ્મ શોલેએ પૂરા કર્યા 44 વર્ષ, ડાયરેક્ટર રમેશ સિપ્પીએ સોશિયલ મીડિયા પર જાહેર કરી ખુશી

GSTV Web News Desk
અમિતાભ અને ધર્મેન્દ્ર સ્ટારર શોલેએ 44 વર્ષ પૂરા કર્યા છે. આ ફિલ્મ 15 ઓગસ્ટ, 1975ના દિવસે રિલીઝ થઈ હતી. ફિલ્મ જબરદસ્ત લોકપ્રિય થઈ અને તેની...

ડાંગના વધઈમાં બે કલાકમાં સવા ઈંચ વરસાદ ખાબકતા લોકો મોજમાં

GSTV Web News Desk
સમગ્ર રાજ્યભરમાં મેઘરાજાએ મહેર વરસાવી રહ્યા છે. ત્યારે આજે સવારથી ફરી ડાંગ સહિતના વિસ્તારમાં સારો વરસાદ નોંધાયો છે. સવારે છ વાગ્યાથી 10 વાગ્યા બે કલાકમાં...

ક્રિકેટ રસિકોમાં દાદાના નામથી જાણીતો, સૌરવ ગાંગુલી, ઊજવી રહ્યો છે બર્થ ડે

GSTV Web News Desk
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ટોચના બેટ્સમેન સૌરવ ગાંગુલીનો આજે જન્મદિવસ છે. ક્રિકેટ રસિકોમાં દાદાના હુલામણા નામે જાણીતો સૌરવ આજે 47 વર્ષનો થયો હતો....

વારાણસીના 600 કરોડના કાશી વિશ્વનાથ પ્રોજેક્ટ મામલે મોદી ખુશ, વિપક્ષો નાખુશ

GSTV Web News Desk
દેશભરમાં 6 તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને સાતમાં અને અંતિમ તબક્કાનું મતદાન 19 મેએ યોજાવાનું છે. આ તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકસભા બેઠક...

કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે નિવૃત્તીની વાત પર કહ્યું, આસપાસ અડવાણી હોય તો તેઓ શા માટે રિટાયર થાય

Yugal Shrivastava
રાજનીતિમાંથી નિવૃત્ત થવાના સવાલ પર દિગ્વિજયસિંહે કહ્યુ છે કે ચૂંટણી બાદ આગળની રણનીતિ પર કામ કરવામાં આવશે. તેની સાથે તેમણે ભાજપના વયોવૃદ્ધ નેતા લાલકૃષ્ણ અડવાણીનો...
GSTV