ચીનમાં કોરોનાથી સ્થિતિ ખરાબ, એશિયન ગેમ્સના આયોજન સામે પ્રશ્નાર્થDamini PatelApril 22, 2022April 22, 2022ચીનના હાંગઝૂમાં ચાલુ વર્ષે સપ્ટેમ્બરમાં એશિયન ગેમ્સનું આયોજન થવાનું છે. જોકે હાલમાં બેઈજિંગમાં કોરોનાના કેસ વધ્યા છે અને એશિયન ગેમ્સનું યજમાન હાંગઝૂ શહેર તેની નજીક...