નવી મુશ્કેલી / સતત ઓનલાઈન રહેવાને કારણે બાળકો હાથથી લખવાનું ભૂલી રહ્યા છેDamini PatelJune 13, 2021June 13, 2021કોરોના લોકડાઉન માં અભ્યાસ ઓનલાઇન થયા પછી બાળકોની આંગળીઓ કીબોર્ડ અથવા મોબાઇલ કીપેડ પર ખુશીથી આગળ વધે છે, પરંતુ લખવા માટે પેન પકડવામાં અચકાતી હોય...