GSTV

Tag : halol

હવે બાળકોને શિકાર બનાવી રહ્યો છે કોરોના, હાલોલમાં એક જ પરિવારના 2 માસૂમ સહિત 5 સંક્રમિત

Bansari
હાલોલમાં મોડી સાંજે કોરોના પોઝિટિવના વધુ ૫ કેસ જાહેર થતા આ સાથે કેસનો કુલ આંકડો ૧૨૬ પર ઉપર પહોંચ્યો છે.કોરોના પોઝિટિવ દર્દીઓમાં (૧) ૨૫ વર્ષના...

હાલોલમાં 6 મહિનાના બાળકે કોરોનાને મ્હાત આપી, ગોધરામાં 16 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

Nilesh Jethva
પંચમહાલના હાલોલમાં 6 મહિનાના બાળકે કોરોનાને મ્હાત આપી છે. હાલોલના લીમડી ફળિયામાં રહેતું 6 મહિનું બાળક કોરોનાથી સંક્રમિત થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું. પરંતુ...

પાવાગઢ રોડ ઉપર આવેલા ટાયરના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઈટર ઘટના સ્થળે

Nilesh Jethva
પંચમહાલના હાલોલ નગરના પાવાગઢ રોડ ઉપર આવેલા ટાયરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. આગને કાબુમાં લેવા ફાયરબ્રિગેડના બે ફાઇટર ઘટના સ્થળ પર પહોંચ્યા છે. વિકરાળ...

હાલોલ-વડોદરા હાઇવે પર કારનો ગંભીર અકસ્માત, ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત

Nilesh Jethva
હાલોલ-વડોદરા હાઇવે પર કાર અકસ્માત કારમાં સવાર પાંચ યુવકોમાંથી ૩ યુવકોના ઘટના સ્થળે જ મોત ગંભીર હાલતમાં ૨ યુવકોને વડોદરા ખસેડાયા અજાણ્યા વાહને કારને ટક્કર...

પાણીના પ્રવાહમાં વિદ્યાર્થી તણાતા, કોન્સ્ટેબલ અને ASIએ જીવના જોખમે બચાવ્યો

Mayur
પંચમહાલના રાજગઢમાં કરાડ નદીના પાણીમાં વિદ્યાર્થી તણાયો હતો. જો કે સ્થાનિક પોલીસે જીવના જોખમે વિદ્યાર્થીને બચાવી લીધો હતો. શાળાએથી ઘરે જતો વિદ્યાર્થી સાઇકલ લઈને નદીના...

હાલોલ : તળાવમાં ડૂબી જતા બે યુવાનોના મોત, પરિવારમાં શોકનો માહોલ

Nilesh Jethva
પંચમહાલ જિલ્લાના હાલોલમાં બે યુવકના ડૂબી જતાં મોત થયાં છે. હાલોલ નજીક આવેલા અભેટવા ગામની આ ઘટના છે. અભેટવા ગામના તળાવમાં બે યુવાનો ડૂબી જતાં...

પંચમહાલનાં હાલોલની કરાડ નદીના ધસમસતા પ્રવાહમાં નદી પાર કરતાં માલધારીઓનાં પશુઓ તણાયા

Mansi Patel
પંચમહાલના હાલોલ પાસેની કરાડ નદીના ધસમસતા પ્રવાહમાં ૨૦૦ કરતા વધુ પશુઓને સ્થાનિક માલધારીઓ જીવના જોખમે નદી પાર કરાવી રહ્યાં છે. સામે કાંઠે પહોંચતા પહેલા કેટલાક...

વડાલી, ખેડબ્રહ્મા, ઇડરમાં મેઘો ઓળઘોળ, સાબરકાંઠામાં મેઘાની તોફાની બેટિંગ

Mayur
સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાએ લોકોને  લાંબી રાહ જોવડાવ્યા બાદ બુધવારે રાત્રે ધમાકેદાર રિ-એન્ટ્રી કરતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન...

ઘઉંવાવ નદીના પાણીમાં કાર તણાઇ, દંપતિ સહિત ત્રણનો આબાદ બચાવ

Mayur
ઈડર પંથકમાં બુધવારે રાત્રે ધોધમાર છ ઈંચ વરસાદ બાદ ગુરૂવારે સવારે ભૂતિયા ગામના એક પશુપાલક ઘઉંવાવ નદી પર બાંધેલા ડીપ પરથી કાર લઇને પસાર થઇ...

વડોદરા જળબંબાકાર, વિશ્વામિત્રીના પાણી ફરી વળ્યાં

Mayur
વડોદરામાં ૧૮ ઇંચ ભારે વરસાદ ખાબક્યા બાદ સમગ્ર શહેર જળબંબાકાર બન્યું તે દરમિયાન આજવાના ઉપરવાસમાં એકરાતમાં ૧૪ ઇંચ વરસાદથી આજવા સરોવરની સપાટી ઝડપભેર વધતા આજવાના...

હાલોલ જીઆઇડીસીમાં આગ લાગતા અફરા તફરી, ફાયર ફાઈટરો ઘટના સ્થળે

Nilesh Jethva
હાલોલ જીઆઇડીસીમાં સત્યમ ઇન્ડસ્ટ્રીઝ પ્લાસ્ટિક ફેકટરીમાં ભીષણ આગની ઘટના બની છે. પ્લાસ્ટિક રો-મટીરીયલના ગોડાઉનમાં ભીષણ આગની ઘટના બાદ હાલમાં હાલોલ કાલોલ સહિત ખાનગી કંપનીઓના ફાયર...

હાલોલનાં ઈટવાડી ગામમાં વાનરના આતંકથી ગામલોકો બન્યા ત્રસ્ત

Mansi Patel
હાલોલના ઇટવાડી ગામના લોકો એક વાનરનાં આતંકથી ત્રસ્ત છે. વાનરે છેલ્લા ચાર દિવસથી ગામમાં પાંચ જેટલા ગ્રામજનોને બચકા ભરતા લોકોમાં ભય ફેલાઇ ગયો છે. વાનરે...

હાલોલ જીઆઇડીસીના પ્રદૂષિત પાણીથી ગામ લોકો થઈ રહ્યા છે બીમાર, તંત્રના આંખ આડા કાન

Nilesh Jethva
પંચમહાલના હાલોલના બાકરોલ નજીકથી પસાર થતી કરાડ નદીમાં સફેદ ફીણના ગોટેગોટા સર્જાયા હતા. હાલોલ જીઆઇડીસીનું પ્રદૂષિત પાણી વરસાદી પાણી સાથે નદીમાં આવતા નદીનું પાણી ખૂબ...

પંચમહાલ : ખાનગી રિસોર્ટ માલિકે મંજૂરી વિના નદીમાં કર્યું પુલનું નિર્માણ, તંત્રએ કરી આ કાર્યવાહી

Nilesh Jethva
પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના શિવરાજપુર ગામે ખાનગી રિસોર્ટ માલિક દ્વારા કોઇ મંજુરી લીધા વિના બાંધવામાં આવેલા પુલ અંગે લાંબા સમયથી ઉઠી રહેલી ફરિયાદો બાદ આજરોજ...

હાલોલ ખાતે ખુલ્લા આકાશ નીચે સૂઈ રહેલા શ્રમજીવી પરિવારના પાંચ માસના બાળકનું અપહરણ

Nilesh Jethva
હાલોલ ખાતે ખુલ્લા આકાશ નીચે સૂઈ રહેલા શ્રમજીવી પરિવારના પાંચ માસના બાળકનું અજાણ્યા શખશોએ અપહરણ કરી લેતા ચકચાર મચી જવા પામ્યો છે. હાલોલ નગરના ઔધ્યોગીક...

હાલોલ વિસ્તારમાં નજીવી બાબતે બે મિત્રો વચ્ચે થયો ઝઘડો, આવ્યું આ ભયંકર પરિણામ

Nilesh Jethva
હાલોલ તાલુકાના શિવરાજપુર નજીક આવેલા ગંભીરપુરા ગામે શનિવારે રાત્રીના યુવાનની નજીવી બાબતે તેના મિત્રએ કુહાડીના ઘા મારી કરપીણ હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી...

સેલ્ફીના શોખીનો પોતાના પરિવારની તો ચિંતા કરો, આવુ થતા વાર નથી લાગતું

Karan
ફરી એક વખત સેલ્ફીએ વિદ્યાર્થીનો ભોગ લીધો છે. હાલોલ તાલુકામાં દેવ ડેમ પાસે આવેલા ઇકોટુરીઝમમાં તારથી બાંધેલ પથ્થર પર ચઢીને વિદ્યાર્થી સેલ્ફી લીધી હતી. ત્યારબાદ...

તમે ભલે જિંદગીભર જીમના આટા મારો પણ આ યુવકની જેવું નહીં કરી શકો

Karan
પંચમહાલ જિલ્લાના હાલોલનો શ્રેયન દરજીએ 20 વર્ષમાં જ શ્રેયની અનોખી સિદ્ધિ મેળવી છે. એક મિનિટમાં તેણે 63 પુલઅપ્સ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. એક મિનિટ...

હાલોલઃ જીઆઈડીસીમાં ટાયરના ગોડાઉનમાં ભિષણ આગ

Arohi
હાલોલની જીઆઇડીસીમાં આવેલા ટાયરના ગોડાઉનમાં ભિષણ આગ લાગી. ગોડાઉનમાં મોટા પ્રમાણમાં ટાયર હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. ત્યારે આગની ઘટના અંગેની જાણ...

પાલિકા પહેલા પોતે કરેલા દબાણો હટાવે, હાલોલના વેપારીઓનો આક્ષેપ

Arohi
હાલોલ નગરપાલિકા દ્વારા હાલોલ બસ સ્ટેન્ડ વિસ્તારમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલોલના બસ સ્ટેન્ડ વિસ્તારમાં વાહનો અને રાહદારીઓને અડચણ રૂપ દબાણો...

ગુજરાતનું આ ગામ જ્યાં આઝાદી પછી ક્યારેય નથી નોંધાયો એકેય ગુનો

Karan
આજે અમે આપને એક એવું ગામ દેખાડવા જઇ રહ્યા છીએ જે ગામ જેવું જો દરેક ગામ બની જાય તો ચોક્કસપણે સ્વચ્છ ગુજરાત નિર્મળ ગુજરાતનું સ્વપ્ન...

પ્લાસ્ટિક પ્રતિબંધના નિર્ણયથી હાલોલ જીઆઈડીસી ખાતે પ્લાસ્ટિક ઉદ્યોગ પર જોખમ

Yugal Shrivastava
કહેવાય છે કે હાલની રાજ્ય અને કેન્દ્ર સરકાર ઉદ્યોગપતિઓ માટે અનુકુળ સરકાર છે. પરંતુ હાલમાં પ્લાસ્ટીક પર લદાયેલા પ્રતિબંધના કારણે પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતાં નાના અને...

હાલોલ સફાઇ કામદારોની માગ ન સંતોષાતા કામનો બહિષ્કાર કરી ઉપવાસ પર ઉતર્યા

Mayur
હાલોલ નગર પાલિકામાં ફરજ બજાવતા સફાઈ સેવકો લઘુતમ વેતનના મામલે માંગ ના સંતોષાતા આજે સફાઈ કામનો બહિષ્કાર કરી ઉપવાસ પર ઉતર્યા હતા. હાલોલ નગરમાં સફાઈ...

હાલોલ: શિવરાજપુર પાસે વડોદરાના પરિવારના ત્રણ સભ્યોની લાશ મળતા સનસની

Arohi
હાલોલના શિવરાજપુર પાસે વડોદરાના પરિવારના ત્રણ સભ્યોની લાશ મળતા સનસની ફેલાઈ હતી. પતિ-પત્ની અને પુત્ર ત્રણેયની લાશ કારમાંથી મળી આવી હતી. પરિવારે સામુહિક આત્મહત્યા કરી...

પંચમહાલના હાલોલમાં વર્ષ 2017-18માં કુલ 9 બાળકોના મોત થયા

Mayur
પંચમહાલના હાલોલમાં વર્ષ 2017-18માં કુલ 9 બાળકોના મોત થયા છે. હાલોલમાં કુલ 749 પ્રસુતાઓને હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. 2017ના વર્ષમાં 546 બાળકોનો જન્મ થયો હતો....

હાલોલના બળિયાદેવ ગામે લોકો પાણી માટે મારે છે વલખા

Yugal Shrivastava
રાજ્યમાં ઉનાળો આકરો બનતા લોકોને પાણી માટે વલખા મારવા મજબૂર બનવુ પડ્યું છે. હાલોલ તાલુકાના બળિયાદેવ ગામે લોકોને પાણી માટે સંઘર્ષ કરવો પડે છે. બે...

હાલોલ : જ્વલનશીલ કેમિકલનો જથ્થો સંગ્રહવા બદલ બે ઈસમોની ધરપકડ

Mayur
હાલોલ ચંદ્રપુરા જીઆઈડીસી ખાતે ખુલ્લી જગ્યામાં અત્યંત જ્વલનશીલ કેમિકલના જથ્થાનો કોઈ તકેદારી વગર સંગ્રહ કરી લોકોના જીવ જોખમમાં મુકવા બદલ હાલોલ પોલીસ દ્વારા બે ઇસમો...

હાલોલમાં તંત્રની બેદરકારીને કારણે પાણીનો વેડફાટ

Karan
રાજ્યમાં પાણીની તંગી વચ્ચે પાણી બચાવો અભિયાન ચાલી રહ્યું છે. તો બીજી બાજુ તંત્રની જ બેદરકારીને કારણે અનેક જગ્યાએ પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે....

હાલોલમાં તંત્રએ રાત્રીના સમયે દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરી

Yugal Shrivastava
પંચમહાલ જિલ્લાના હાલોલમાં તંત્રએ રાત્રીના સમયે દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરી. રાત્રીના સમયે કાચા-પાકા દબાણ હટાવવાની કાર્યવાહીથી અસરગ્રસ્તોમાં દોડધામ મચી હતી. જોકે કોઈ અનિચ્છનીય ઘટના...
Do NOT follow this link or you will be banned from the site!