ઓહો… તો આ કારણે સરકારે શહેરી વિસ્તારોમાંથી હેલમેટના કાયદાને આવજો કરી નાંખ્યું, આ હતો સૌથી મોટો ડર….
અમદાવાદ, રાજકોટ, ભાવનગર, સુરત, વડોદરા, જામનગર વગેરે મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી ઓકટોબર-નવેમ્બર ૨૦૨૦માં આવી રહી છે. હેલ્મેટનો વિરોધ મહાનગરપાલિકાના વિસ્તારોમાં સૌથી વધુ હતો. આજે સરકારે અચાનક...