વિશ્વની 100 શસ્ત્ર ઉત્પાદક કંપનીઓમાં ભારતની ત્રણ કંપનીઓ પણ સમાવિષ્ટ, યાદીમાં અમેરિકા પછી ચીનનો નંબર
વિશ્વની 100 અગ્રીમ શસ્ત્ર- ઉત્પાદક કંપનીઓની યાદીમાં ભારતની ત્રણ કંપનીઓ સમાવિષ્ટ છે તે કંપનીઓમાં શસ્ત્રો, યુદ્ધ વિમાનો અને અન્ય સાધનોનું ઉત્પાદન કરે છે. આ માહિતી...