BREAKING : સુરતનાં હજીરામાં બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કેસમાં આરોપી દોષિત જાહેર, બપોર બાદ સજાનું એલાન
સુરતના હજીરામાં પાંચ વર્ષની બાળકી પર આચરવામાં આવેલ દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો છે. આરોપી સુજીત સાકેતને કોર્ટે દોષિત જાહેર કર્યો...