મુંબઈના આતંકવાદીઓની યાદમાં આતંકવાદી નેતા હાફિઝ સૈયદનું આજે પાકિસ્તાનમાં પ્રાર્થનાનું આયોજન
મહાનગર મુંબઇ પર 2008ના નવેંબરની 26મીએ આતંકવાદી હુમલો કરનારા દસે આતંકવાદીઓની યાદમાં બદનામ આતંકવાદી નેતા હાફિઝ સૈયદે પાકિસ્તાનમાં આજે પ્રાર્થનાનું આયોજન કર્યું હતું.હાફિઝ સૈયદની આતંકવાદી...