Archive

Tag: gulita

ઇશા અંબાણી રહેવા જવાના છે તે ગુલિતાની આ છે ખાસિયતો, 450 કરોડનું છે મકાન

બિઝનેસ મહારથીઓનાં સંતાન ઇશા અંબાણી અને આનંદ પિરામલ બુધવારે લગ્નના બંધને બંધાતા ઈશા પ્રસિદ્ધ એન્ટિલામાંથી હવે, વરલીમાં સીફેસિંગ ગુલિતાના તેમના વૈવાહિક ઘરમાં જશે. 2012 માં પિરામલ્સ દ્વારા હિન્દુસ્તાન યુનિલિવર પાસેથી 452 કરોડમાં ખરીદવામાં આવેલું આ મકાન અગાઉ તાલીમ કેન્દ્રો અને…