Archive

Tag: gulbarg kand

ગુલબર્ગ હત્યાકાંડ કેસમાં ચૂંટણી પહેલાં મોદી માટે રાહતના સમાચાર, સુપ્રીમે લીધો આ નિર્ણય

ગુલબર્ગ હત્યાકાંડના કાવતરામાં નરેન્દ્ર મોદીને ક્લિનચીટ સામે જાકીયા ઝાફરીની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી હતી. જે સામે એહસાન ઝાફરીના પત્ની ઝકિયા ઝાફરી સુપ્રીમમાં ગયા છે. અગાઉની મુદતમાં પણ સુપ્રીમ કોર્ટે સુનાવણી ટાળી દીધી હતી. હવે ફરી આ કેસમાં સુનાવણી સુ્પ્રીમે જુલાઈ…

ગુલબર્ગ હત્યાકાંડ મામલે હાઈકોર્ટે વહિવટી વિભાગ સામે કરી લાલ આંખ

ગુલબર્ગ હત્યાકાંડ મામલે હાઈકોર્ટે વહિવટી વિભાગ સામે લાલ આંખ કરી છે. અપીલ માટેના પેપર ચાર સપ્તાહમાં તૈયાર કરવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે. 2016માં વિશેષ કોર્ટે આપેલા ચુકાદા સામે આરોપીઓએ કરેલી અપીલને ટોપ પ્રાયોરિટી અપવા જસ્ટીસ જે.બી.પારડીવાળા અને જસ્ટિસ એ.પી.રાવની ખંડપીઠે…

ગુજરાતમાં થયેલા હુલ્લડો લઈને તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીને મળી શકે છે ક્લીન ચિટ

ગુજરાતમાં ગોધરાકાંડ બાદ થયેલા હુલ્લડો લઈને તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીને ક્લીન ચિટ કાયમી રહેશે કે નહિ તે વિષે આજે ગુરુવારે ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચૂકાદો આવી શકે છે. ગુલબર્ગ હત્યાકાંડના કાવતરામાં નરેન્દ્ર મોદીને ક્લીનચીટ સામે જાકીયા ઝાફરીની અરજી પર આજે કોર્ટ…