GSTV

Tag : gujrat high court

મોટા સમાચાર/ ગુજરાતમાં આ તારીખથી ખૂલી જશે કોર્ટો, જાહેર થઈ આ ગાઈડલાઈન

Bansari
ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં જિલ્લા મથકોમાં આવેલી કોર્ટો તેમજ માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં આવતી કોર્ટો સિવાય તમામ નીચલી અદાલતો ૨૩મી નવેમ્બરથી સંપૂર્ણપણે પુનઃ કાર્યરત...

વિચારો કેવી બિમારી હશે કે છોકરીનાં માતા-પિતાએ કૉર્ટમાં જઈને ઈચ્છા મૃત્યુની માંગ કરી

Yugal Shrivastava
અમદાવાદમાં એક પથારીવશ બિમાર દીકરીને ઈચ્છા મૃત્યુ મળે તે માટે માતા-પિતાએ હાઈકોર્ટમાં અરજી કરી છે. જેના પર હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો છે....

મહુવામાં ખેડૂતો પરના પોલીસ અત્યાચાર બાબતે હાઈકોર્ટમાં ફરિયાદ, કોના ઈશારે થયું હતું દમન

Karan
ભાવનગરના મહુવામાં ખેડૂતો પર પોલીસે ગુજારેલા અત્યાચાર બાબતે હાઈકોર્ટમાં ફરિયાદ થઈ છે. જમીન સંપાદન મામલે ખેડૂતોનો વિરોધ ડામવા ચોક્કસ હિતોના ઈશારે પોલીસે દમન ગુજાર્યો હોવાની...

હાઈકોર્ટમાં ત્રીજા જજે વિસ્મય શાહનો કેસ સાંભળવાની મનાઈ કરી, હેટ્રીક નોટ બી ફોર મી

Karan
દારૂની મહેફિલ કાંડ મામલે વિસ્મય શાહની મુશ્કેલી યથાવત્ છે. વિસ્મય શાહ સહીત તેના સાથીદારોની જામીન અરજી હાઇકોર્ટમાં ત્રીજી વખત નોટ બી ફોર મી થઈ છે....

ગુજરાત હાઈકોર્ટમાં જજની નિમણૂક માટે સુપ્રીમે આ નામની કરી ભલામણ

Karan
ગુજરાત હાઈકોર્ટના જજ તરીકેની નિમણૂંક માટે સુપ્રીમકોર્ટે કોલેજિયમની ભલામણ કરી છે. સુપ્રીમ કોર્ટના કોલેજિયમે હાઈકોર્ટના 2 મહિના સહિત ત્રણ વકીલોના નામની ભલામણ કરી છે. જેમાં...

મૉલ-મલ્ટિપ્લેક્સમાં પાર્કિંગ ચાર્જને લઈને હાઈકોર્ટની આજની સુનાવણી તમારે જાણવી જરૂરી

Karan
અમદાવાદમાં મોલ અને મલ્ટિપ્લેકસમાં પાર્કિંગ ચાર્જ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ. હાઈકોર્ટે પાર્કિંગની જોગવાઈઓને લઈને અમદાવાદ કોર્પોરેશન અને રાજ્ય સરકાર પાસે ખુલાસો માગ્યો છે. હાઈકોર્ટે...

રાજ્યભરમાંથી ગુમ બાળકો અંગે હાઈકોર્ટે સરકારને આપ્યો આદેશ, તમામ માહિતીની કરી માગ

Karan
રાજ્યભરમાંથી બાળકો ગુમ થવાને લઈને હાઈકોર્ટે ગુજરાત સરકારને માહિતીઆપવા કહ્યું કર્યો છે. ગુજરાત હાઈકોર્ટે સરકાર શું પગલા ભરી રહી છે. હાલ કેટલા બાળકો ગુમ થયેલા...

મેડિકલમાં ડોમિસાઈલ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી, કેસનો ચુકાદો થશે આ દિવસે

Karan
મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે ડોમીસાઇલ ફરજીયાત કરી તેના ધારાધોરણો વધારે કડક બનાવવા મામલે હાઈકોર્ટમા બન્ને પક્ષોની દલીલો પૂર્ણ થઈ છે. હાઈકોર્ટમાં અરજદારે રજૂઆત કરી...

રાજ્યમાં આ બે હાઈ-વે માટે જમીન સંપાદન માટે હાઈકોર્ટનો ચુકાદો, ખેડૂતોને રાહત

Karan
ગુજરાત હાઈકોર્ટે જમીન સંપાદન મામલે મોટો ચુકાદો આપતા ખેડૂતોને રાહત આપી છે. ભાવનગરથી વેરાવળ વચ્ચે નેશનલ હાઇવે અને વડોદરાથી મુંબઈ વચ્ચે હાઇવેની જમીન સંપાદન મામલે...

તીર્થ સ્થળો અંગે હાઈકોર્ટમાં થયેલી અરજીમાં થયો ચોંકાવનારો ખુલાસો, 1947થી નથી થયું આ કામ

Karan
યાત્રાધામ બોર્ડ પર હાઇકોર્ટમાં એક જાહેર હિતની અરજી કરાઇ હતી. જેમાં રજૂઆત કરાઇ હતી કે યાત્રધામ બોર્ડ એક જ ધર્મના તીર્થધામો માટે કામ કરી રહ્યું...

સિંહોના મોત મામલે હાઈકોર્ટમાં પોતાની પૂછડી બચાવવા સરકારે કહ્યું આવું…

Karan
ગીરમાં સિંહોના મોત મામલે રાજ્ય સરકારે કોર્ટમાં પોતાની બેદરકારી અંગે ઢાંકપીછોડો કરતા ખેડૂતોના માથે દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ કર્યો છે. સરકારે કોર્ટમાં નિવેદન આપ્યું છે...

બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનમાં દબાણ થતું હોવાની હાઈકોર્ટમાં અરજી

Karan
બુલેટ ટ્રેન જમીન સંપાદન મામલે હાઈકોર્ટમાં 40 જેટલી નવી અરજીઓ થઈ છે. રાજ્ય સરકાર ખેડૂતોના પ્રલોભન આપી અને અરજીઓ પરત ખેંચવા દબાણ કરી રહી હોવાનો...

ગુજરાતના આ મુસ્લિમ શાકાહારી વકીલે રેલવેમાં રસોઈ અંગે કરી આવી અરજી

Karan
ભારતીય રેલવેમાં પીરસાતા ભોજનના અંગે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરાઇ છે. શાકાહારી અને માંસાહારી ખાવાનું એકસાથે પીરસાતું હોવાની સામે વાંધો ઉઠાવાયો છે. શાકાહાર અને...

RTE મુદ્દે હાઈકોર્ટે સરકારને કરી ટકોર અને આપ્યો આ ચુકાદો, આ વર્ષે નહીં થાય…

Karan
રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ગરીબ બાળકોના પ્રવેશ મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે એક બાજુ શાળાઓમાં સીટ ખાલી છે. તો બીજી...

દ્વારકામાં આ કારણથી 500 જેટલા પરિવારના 2500 લોકોની હાલત બની કફોડી

Karan
દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા ખાતે આવેલી આશાપુરા માઇન્સ કંપની પર ગુજરાતની વડી અદાલતે રોક લગાવી છે. જેથી કંપનીના મજૂરો વિશાળ રેલી યોજી હતી. અને...

ગુજરાતના પોલીસ કર્મચારીઓ માટે ખુશખબર : હાઈર્કોર્ટે આપી અા સૌથી મોટી રાહત

Karan
ગુજરાતના સેંકડો PSIને હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાંથી પોલીસ ઈન્સ્પેક્ટરના પ્રમોશનની પ્રક્રિયા પર મુકેલો સ્ટે હાઈકોર્ટે હટાવ્યો છે. હાઈકોર્ટે રાજ્યમાં કાયદો...

તો આવતીકાલે ગુજરાત હાઈકોર્ટ બોલીવુડની આ ફિલ્મ જોશે અને વિશે નિર્ણય લેશે

Karan
સલમાન ખાન ફિલ્મ્સની અપકમિંગ ફિલ્મ લવરાત્રિ સામે થયેલી જાહેર હિતની અરજી કરાઇ છે. ગઈકાલે આ ફિલ્મનું નામ બદલવામાં આવ્યું હોવાની હાઇકોર્ટમાં રજૂઆત કરાઇ છે. જેમાં...

હાઈકોર્ટના કડક વલણ બાદ પશુઓ માટે બનશે આ પ્રકારની હોસ્ટેલ

Karan
અમદાવાદ શહેરના માર્ગો પર રખડતા ઢોર અંગે હાઈકોર્ટે તંત્રનો ઉધડો લીધા બાદ હવે તંત્ર સફાળુ જાગ્યું છે. શહેરનાં તમામ પશુપાલકોએ પોતાના ઢોરની કોર્પોરેશનમા નોંધણી કરાવવી...

ગણેશ વિસર્જનની વ્યવસ્થા મુદ્દે હાઈકોર્ટએ સરકારને આપ્યો રેડ આદેશ

Karan
આગામી દિવસોમાં ગણેશ પર્વની ઉજવણી શરૂ થવાની છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે ગણેશ પ્રતિમાના વિસર્જનને લઈને કાયમી ઉકેલ આવે તેવુ તંત્ર આયોજન કરે તેમ કહ્યું છે....

HCમાં સરકારના 70 પાનાની એફિડેવિટ સામે પાસનો 40 પાનોનો જવાબ, 144ને પડકારાઈ

Karan
હાર્દિક પટેલના ઉપવાસને લઈને હાઈકોર્ટમાં પાસની અરજી મામલે સરકારે 70 પાનાની એફિડેવિટમાં પાસના આક્ષેપોને નકાર્યા હતા. તેની સામે પાસ દ્વારા હાઈકોર્ટમાં 40 પાનાનો જવાબ રજૂ...

હાર્દિકના ઉપવાસમાં પોલીસની કનડગત મામલે હાઈકોર્ટમાં આજે જુઓ શું થયું?

Karan
અમદાવાદમાં ઉપવાસ આંદોલન ચલાવતા હાર્દિક પટેલના ઘરની પોલીસ કિલ્લેબંધી મામલે થયેલી અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી હતી. જે બાદ કોર્ટે વધુ સુનાવણી આગામી 4...

પ્લાસ્ટિક પ્રતિબંધ મુદ્દે વધુ એક અરજી, હાઈકોર્ટે તમામ સરકારી સંસ્થા પાસે માગ્યો જવાબ

Karan
રાજ્યભરમાં પ્લાસ્ટિક પર સરકારે મુકેલા પ્રતિબંધને લઈને ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન થઈ છે. જેમાં 50 માઈક્રોનથી વધુ જાડી ગુણવત્તા ધરાવતા પ્લાસ્ટિક કપ અને ગ્લાસ પર પ્રતિબંધન ...

વીસનગર MLAની ઓફિસમાં તોડફોડ મામલે હાઈકોર્ટેનો આજે ફરી ચુકાદો

Karan
મહેસાણાના વીસનગરમાં ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ કેસમાં સજા પામેલા અન્ય બે વ્યક્તિના પણ જામીન મંજૂર થયા છે. વીસનગર કોર્ટે આ કેસમાં હાર્દિક પટેલ, લાલજી પટેલ અને...

પોલીસ હવે કોઈપણ આરોપીનું જાહેરમાં સરઘસ નહીં કાઢી શકે

Karan
ગુજરાતમાં પોલીસ દ્વારા અવાનવાર આરોપીનું સરઘસ કાઢવામાં આવે છે. ત્યારે પોલીસનુ આ વર્તન અમાનવીય ગણાવીને હાઈકોર્ટમાં પિટિશન થઈ છે. આરોપીઓને દોરડાથી બાંધી જાહેરમાં સરઘસ કાઢીને...

રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટે તંત્રને લાલ આંખ દેખાડી

Karan
અમદાવાદમાં રસ્તે રખડતા ઢોરના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. અને પૂરતી કાર્યવાહી ન થતા જવાબ માંગ્યો છે. હાઈકોર્ટ કોઈ પણ ભોગે રસ્તે રખડતા...
Do NOT follow this link or you will be banned from the site!