GSTV

Tag : gujaratinews

શિવાનંદ ઝાએ નવનિયુક્ત થયેલા ડિજીપી આશિષ ભાટિયા અંગે કહી આ વાત

Nilesh Jethva
રાજ્યના નવા ડિજીપી તરીકે આશિષ ભાટીયાની નિયુક્તિ કરાઇ છે આ સંદર્ભે વયનિવૃત થયેલા ડીજીપી શિવાનંદ ઝાએ પોલીસ કમિશનર તરીકે આશિષ ભાટીયાની કામગીરીને બિરદાવી હતી. શિવાનંદ...

પતિ ભલે ગમે તેટલો પ્રેમ કરે, પણ આ બે અક્ષર પરથી નામ ધરાવતી યુવતીઓ હંમેશા રહે છે દુ:ખી

Arohi
આજે તમને બે એવા અક્ષર વિશે જાણકારી મળશે જેનાથી શરૂ થતા નામવાળી યુવતીઓ પોતાના પતિને અઢળક પ્રેમ કરે છે પરંતુ તે હંમેશા દુખી રહે છે....

શ્રીદેવીના નિધન બાદ દુબઈ ગયો હતો અર્જૂન કપૂર, 1 વર્ષ બાદ સાચુ કારણ આવ્યુ સામે

pratik shah
અજુર્ન કપુર અને શ્રીદેવીની વચ્ચે હંમેશા દૂરી રહી હતી. બંને ક્યારેય પણ એકસાથે જોવા મળ્યા ન હતા. તેમ છતાં શ્રીદેવીના નિધન સમયે અજુર્ન કપુર ફિલ્મનું...

‘મત આપતા પહેલા વિચારજો’ પત્રિકાઓ થઈ ફરતી, પોતાના જ સમાજે આ ઉમેદવારનો કર્યો વિરોધ

Arohi
સુરેન્દ્રનગરના કોંગી ઉમેદવાર સોમા પટેલનો પોતાના જ કોળી સમાજમાં વિરોધ શરૂ થયો હોય તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. સોમા પટેલના વિરોધમાં પત્રિકાઓ ફરતી થઈ છે....

આંધ્રના અનંતપુરમાં હિંસા બાદ ૧૪૪ની કલમનો અમલ, ગંટુરમાં પણ સમર્થકો બાખડયા

pratik shah
આંધ્ર પ્રદેશના અનંતપુરમાં ચૂંટણી દરમિયાન હિંસા થતા સમગ્ર વિસ્તારમાં અશાંત સ્થિતિ છે. ત્યારે આ ક્ષેત્રના તાડીપત્રી વિસ્તારમાં ૧૪૪ની કલમ લાગુ કરી દેવાઇ છે, જ્યારે શાંતિ...

ગુજરાત ભાજપના 14 સાંસદોની સંપત્તિમાં વધારો, જાણો કોની પાસે છે કેટલી મિલકત

Arohi
લોકો અને દેશની સેવા કરવા માટે ચૂંટણી લડીને નેતાઓ સાંસદ બને છે. જે માટે તેમને પગારના રૃપમાં વળતર પણ આપવામાં આવે છે. દેશમાં અવાર નવાર...

ભાજપ-કોંગ્રેસને ભીડ એકઠી કરવા નથી મળી રહ્યા લોકોઃ પાર્ટીઓએ અપનાવ્યો આ નુસખો

Arohi
લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી શરૃ થઇ ચૂક્યો છે. હવે જાહેરસભા હોય કે, રેલી હોય તો ભાજપ-કોંગ્રેસનો ખેસ પહેરેલો કાર્યકર જ હોય તેવુ માની લેવાની જરૃર...

દિલ્હીનાં આ નેતાઓ સવારનાં પહોરમાં રાહુલ ગાંધીનાં ઘરે પહોંચ્યા…પછી?

GSTV Web News Desk
દિલ્હી કોંગ્રેસનાં પ્રભારી પીસી ચાકો અને દિલ્હી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શીલા દિક્ષીતે આજે સવારે જ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી સાથે તેમનાં નિવાસ સ્થાને મુલાકાત કરી...

શું ધોની ભાજપ સાથે મળી લોકસભા ચૂંટણીમાં હેલિકોપ્ટર શોટ મારવાનો છે?

GSTV Web News Desk
જ્યારે જ્યારે ચૂંટણીનો માહોલ જામતો જાય છે, ત્યારે દરેક રાજકિય પક્ષો મતદારોને આકર્ષવા માટે અનેક નુસખા અપનાવતા હોય છે. ખાસ કરીને યુવાનોને પોતાની તરફ ખેંચવા...

વડોદરા હંમેશાં રચે છે નવો ઇતિહાસ, ભાજપના મોદી અને કોંગ્રેસના સત્યજીતે બનાવ્યો છે રેકોર્ડ

Karan
વડોદરાની બેઠક હંમેશા ઇતિહાસ સર્જતી આવી છે. એક બેઠકના બે છેડા જોઇએ તો એક તરફ સત્યજીત ગાયકવાડ છે અને બીજા છેડે મોદી છે. 2014ની લોકસભા...

ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના આખરે ફાઈનલ થઈ ગયા 26 લોકસભાના ઉમેદવારો, આ છે લિસ્ટ

Yugal Shrivastava
લાંબી ગડમથલ બાદ હવે જઈને બન્ને પાર્ટીને પોત પોતાનાં 26 ઉમેદવારોના નામો જાહેર કર્યા છે. કોઈ જગ્યાએ ભાજપે રિપીટ કર્યા છે અને કૉંગ્રેસ લગભગ જગ્યાએ...

Swiggyના ડિલીવરી બોયે યુવતી સાથે કર્યું અશ્લીલ વર્તન, ફરિયાદ કરી તો આપી 200 રૂપિયાની કુપન!

Bansari
ફૂડ એપ્લિકેશન સ્વિગી (Swiggy)ના ડિલિવરી બોયે યુવાન સ્ત્રીને જાતીય ગેરવર્તણૂક કરી હોવાનો કેસ સામે આવ્યો છે. ખોરાકની ડિલિવરી આપવા આવેલા સ્વિગીના કર્મચારી અંગે સ્વિગી કસ્ટમર...

ગુજરાતમાં 17 સાંસદોને ભાજપે જંગમાં ઉતાર્યા, આ MPને ઘરનો રસ્તો દેખાડી દેવાયો

Karan
ગુજરાતની લોકસભા માટેની 26 બેઠક માટે ભારતીય જનતા પક્ષે તમામ ઉમેદવારો જાહેર કરી દીધા છે. ઉમેદવારોની યાદીનું વિશ્લેષણ કરીએ તો પક્ષે પોતાના રાષ્ટ્રીય પ્રમુખ અમિત...

હાર્દિક પટેલ નહીં લડી શકે લોકસભાની ચૂંટણી, સુપ્રીમે આપ્યો મોટો ઝટકો

GSTV Web News Desk
કોંગ્રેસનાં સ્ટાર પ્રચારક અને પાટીદાર યુવા નેતા માટે માઠા સમાચાર છે. તાજેતરમાં જ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસ પ્રવેશ કરનારા હાર્દિક પટેલે અગાઉ જાહેરાત કરી હતી...

મહેસાણા લોકસભાના ઉમેદવાર માટે પ્રબળ દાવેદાર આ 2 કોંગ્રેસીઓએ પાટલી બદલતાં ભૂંડા ભરાયા

Karan
મહેસાણા લોકસભાએ મોદીનું હોમગ્રાઉન્ડ હોવાથી ભાજપે આ સીટના ઉમેદવાર માટે ભારે કશ્મકશ કરી છે. આ વર્ષે જયશ્રીબેનને રિપિટ કરવાની કોઈ સંભાવના ન હોવાથી ભાજપે એડવાન્સમાં...

રાહુલનો પંજો : જ્યાં નબળી પડી મોદી સરકાર ઢંઢેરાનો ત્યાંજ પ્રહાર, કર્યા આ પાંચ વાયદા

Mayur
લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસે ઘોષણાપત્રની જાહેરાત કરી છે. આ ઘોષણાપત્રને જન અવાજ નામ આપવામાં આવ્યું છે. અને તેની ટેગલાઈન હમ નિભાએગેં રાખવામાં આવી છે....

ઋષિ કપૂરને બિમારીમાં સતાવી રહ્યો છે આવો ડર, જણાવતા ભાવુક થયો રણબીર

Bansari
મોખરાના અભિનેતા રણબીર કપૂરે કહ્યું હતું કે મારા પિતાની તબિયત ઝડપભેર સુધરી રહી છે. એ થોડા ચિંતિત છે. એ પૂછે છે કે હું પાછો ફરું...

RRvsRCB : કોહલી માટે આજે ‘કરો યા મરો’ની સ્થિતી, રાજસ્થાનને જીતની તલાશ

Bansari
ઇન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સિઝનમાં સોમવાર સુધી ૧૩ મુકાબલા ખેલાઇ ચૂક્યા છે અને હજુ સુધી રાજસ્થાન રોયલ્સ-રોયલ ચેલેન્જર્સ બેંગલોર એવી બંને ટીમ છે જે હજુ...

વલસાડમાં ભાજપના નેતાઓ વચ્ચે ગાળાગાળી બાદમાં હાથાપાઈ સુધી પહોંચી, ચૂંટણી પહેલાં ડખા: Video

Arohi
લોકસભાની ચૂંટણીનાં પડધમ વાગી રહ્યા છે ત્યારે વલસાડ જિલ્લા ભાજપના મીડીયા સેલના કન્વિનર અને ધારાસભ્ય ભરત પટેલ વચ્ચે બબાલ થતા વાતાવરણ ગરમાયું છે. ભાજપના ઉમેદવાર...

ચૂંટણીના માહોલમાં ચીનને પછાડવા મોદી સરકારે લીધો સૌથી મોટો નિર્ણય

Karan
દેશની પૂર્વ સરહદ પર એટલે કે જમ્મુ – કાશ્મીરથી અરુણાચલ પ્રદેશ સુધી ચીનને જડબાતોડ જવાબ આપવા માટેની તૈયારી ભારતે કરી લીધી છે.  ભારતે તેની સરહદ...

આ દિગ્ગજ સુપરસ્ટાર ભાજપમાં જોડાયો, પણ બેસવા માટે ખુરશી ન મળી

Mayur
ભોજપૂરી સિનેમાનો સુપરસ્ટાર લાલ યાદવ ઉર્ફે નિરહુઆ બુધવારે ભાજપમાં જોડાયા હતા. પાર્ટીમાં જોડાવા માટે નિરહુઆ લખનઉના બીજેપી કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. હવે એ સમયની એક...

પાક. વડાપ્રધાન બેચેન, કહ્યું, ‘ભારત તરફથી હજી સંકટ ટળ્યું નથી, મોદી ગમે ત્યારે હદ વટાવી શકે’

Yugal Shrivastava
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન બાલાકોટ એર સ્ટ્રાઈકના એક મહિના બાદ પણ ભારતની સાથે યુદ્ધની આશંકાથી પરેશાન થયા છે. ઈમરાનનુ માનવુ છે કે હજી બંને દેશો...

પાલડીના પાલવમાં રહેતી ‘ઉમંગ’ની ઉમ્મીદને ‘ઉમ્મીદે’ રંગ છાંટી ખુશ કરવાનો પ્રયત્ન કર્યો

Yugal Shrivastava
હોળીના તહેવારમાં બધા એકબીજાને રંગ ઉડાડીને જશ્ન માનવતા હોય છે. ચોતરફ ડીજેની ધમાલ મસ્તી થતી હોય છે. આ બધા શોખ વચ્ચે એવા દિવ્યાંગો કે જે...
Do NOT follow this link or you will be banned from the site!