GSTV
Home » #Gujaratinews #liveGujaratinew #GujaratSamachar #OnlineNewsGujaratiLive

Tag : #Gujaratinews #liveGujaratinew #GujaratSamachar #OnlineNewsGujaratiLive

ગતિશીલ ગુજરાતનો વરવો કિસ્સો: મોબાઇલની ફ્લેશ લાઇટ વડે કરાવાઇ મહિલાની પ્રસુતિ

Riyaz Parmar
સુરતમાં રાંદેર લોકેશનની 108 ટીમે મોબાઈલ ફોનની ફ્લેશ લાઈટ વડે ડિલિવરી કરાવી લોકોને અચંબિત કરી દીધા. રાંદેરમાં ગૌરવપથ રોડ પર કન્સ્ટ્રકશન સાઇટ પર મજૂરી કરતા...

રેલવેનું ઓપરેશન થંડર: લાખો રૂપિયાની બ્લેક ટીકિટો સાથે 300થી વધુ દલાલોની ધરપકડ કરી

Riyaz Parmar
રેલવેમાં ગેરકાયદેસર રીતે ટિકિટની કાળાબજારી કરનારા દલાલો પર રેલવે પોલીસે અત્યાર સુધીની મોટી કાર્યવાહી કરી છે. રેલવેએ દેશનાં 16 ઝોનના 205 શહેરોમાં એક સાથે ઓપરેશન...

બનાસકાંઠા: મોતની સવારીનો સિલસીલો યથાવત,પોલીસની મીઠીનજર હેઠળ ચાલતું કારસ્તાન

Riyaz Parmar
બનાસકાંઠામાં હજુ પણ મોતની સવારીનો સિલસિલો યથાવત છે. દસ દિવસ અગાઉ અંબાજી નજીક ત્રિશુળીયા ઘાટ ખાતે પીકઅપ ગાડી પલટી જતાં નવ લોકોનાં મોત થયા હતા....

સાણંદ: હાઉસિંગ બોર્ડના રહિશો ઉપવાસ પર ઉતર્યા, ગટરનાં પાણીથી સરોવર સર્જાતા પરેશાની

Riyaz Parmar
સાણંદના મુખ્યમંત્રી ગૃહ યોજનાના રહેવાસીઓ અમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. હાઉસિંગ બોર્ડના રહેવાસીઓ નર્કાગારની સ્થિતિમાં દિવસો ગુજારી રહ્યા છે. તંત્રને જગાડવા અને સુવિધાઓ મેળવવા મરણીયો...

આવતીકાલે ભારત-પાક. મેચ લઇને વારાણસીમાં ખાસ પૂજા-આરતી, ગંગા તટે દુગ્ધાર્પણ કરાયું

Riyaz Parmar
આવતીકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશ્વકપનો મુકાબલો થવાનો છે. લંડનનાં માન્ચેસ્ટર ક્રિકેટ સ્ટેડિયમ પર ભારત પાક એકબીજા સામે બાથ ભીડશે. ત્યારે આ મેચ ખુબ જ...

સગીરા ટ્યુશન સંચાલક દંપતિ સાથે અંબાજી દર્શન કરવા ગઇ, પરત ન ફરતા પિતા….

Riyaz Parmar
ચિત્ર માં મોઢે રૂમાલ થી ચ્હેરો લુસી રહેલા મનહરભાઈ બેબસ છે કારણકે તેમની વ્હાલ સોઈ દીકરીનું અપહરણ કરવામાં આવ્યું છે અને અપહરણનો જેના પર આક્ષેપ...

આતંકથી છુટકારો મેળવવા માટે અમિત શાહનો મોટો પ્લાન, જાણો શું છે સમગ્ર રણનીતિ

Riyaz Parmar
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હવે આતંકવાદની કમ્મર તોડવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે ગૃહ મંત્રાલયે એક નવું ટેરર...

જગતનાં તાત માટે મહત્વનાં સમાચાર: ખેડૂતોની સમસ્યા મામલે CM રૂપાણીની દિલ્હીમાં બેઠક

Riyaz Parmar
મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે નવી દિલ્હીમાં નીતિ આયોગની બેઠકમાં હાજર રહ્યા હતાં. આ તકે સીએમ રૂપાણીએ નવી દિલ્હીમાં કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર સાથે બેઠક યોજીને...

ફળને બોમ્બની જેમ પેઇન્ટ કરીને બે વખત બેેંક લૂંટી, આવી રીતે પોલ ખુલી

Riyaz Parmar
શું ક્યારેય કોઇ ફળને ગ્રેનેડ(બોમ્બ)માં તબદીલ કરી શકાય? તમારો જવાબ રહેશે કે ના! વાત સાચી છે કે,ફળને ક્યારેય બોમ્બ માં ન બદલી શકાય પરંતુ ગ્રેનેડ...

દેશની તમામ ગ્રામ પંચાયતોનાં સરપંચને વડાપ્રધાને લખ્યો પત્ર, આ મુદ્દે સહકાર આપવા અપીલ કરી

Riyaz Parmar
આમ તો ગુજરાત સહિત દેશભરનાં અમુક વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઇ ચુક્યું છે. જો કે ઘણા વિસ્તારોમાં વરસાદની હાજરી નથી. તેથી વિધીવત રીતે ચોમાસુ બેસી ગયું...

પાક.નું નર્યુ જુઠ્ઠાણુ: PM મોદી-ઇમરાન ખાન વચ્ચે થઇ બેઠક અને મિલાવ્યા હાથ

Riyaz Parmar
પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ બિશ્કેકમાં એક નિવેદન આપતાં કહ્યું હતું કે, પાકિસ્તાન ભારત સાથે સમાનતાનાં આધારે સન્માનજનક રીતે વાત કરવા તૈયાર છે. કુરેશીએ...

નેપાળમાં ચીનની દખલ વધી: નેપાળી સ્કૂલોમાં ચીની ભાષા ફરજિયાત ભણાવવા આદેશ

Riyaz Parmar
નેપાળમાં ચીનની દખલગીરી દિન-પ્રતીદિન વધી રહી હોય તેમ લાગી રહ્યું છે. નેપાળની અનેક શાળાઓમાં ચીની ભાષા(મેંડરિન) શીખવું ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. ચાઇનીઝ સરકારનાં પ્રસ્તાવ...

પાકિસ્તાન બેહાલ: વધતી મોંઘવારી મામલે પાક.સ્ટેટ બેન્કનું નિવેદન, કહ્યું- ખાનસા’બ…

Riyaz Parmar
કાશ્મીરને આઝાદ કરાવવાનાં સપના જોતું પાકિસ્તાન હાથમાં વાટકો લઇને ભીખ માગી રહ્યું છે. રોજબરોજ પાકિસ્તાનમાં મોંઘવારી માઝા મુકી રહિ છે. તેમજ સૌથી મહત્વપુર્ણ વાત એ...

ખેલમાં ખેલદિલી: પાકિસ્તાનનો આ બેટસમેન બેટિંગ સુધારવા જુએ છે કોહલીના વિડિયો

Riyaz Parmar
વર્લ્ડકપ-2019માં ટુંક સમયમાં ભારત-પાક. વચ્ચે મહામુકાબલો થશે. જો કે આ મેચમાં વરસાદ વિઘ્ન બને તેવી શક્યતા જણાઇ રહી છે. જો કે સૌથી મહત્વપુર્ણ વાત એ...

ઉત્તર પ્રદેશમાં કારમી હાર બાદ પ્રિયંકા ગાંધી એક્શન મૂડમાં, એક પણને નહીં છોડે

Riyaz Parmar
ઉત્તર પ્રદેશમાં કારમી હાર મળ્યા પછી કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફાર થાય તેવી શક્યતા છે. વર્ષ 2022માં થનારી યુપી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ તમામ જિલ્લા...

મહારાષ્ટ્રની ચૂંટણી પહેલા કેબિનેટનું વિસ્તરણ, CM ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે મુલાકાત

Riyaz Parmar
મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાની ગઠબંધન સરકાર શાસનમાં છે. આ વર્ષનાં અંતે મહારાષ્ટ્રમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ થવાની છે. ચૂંટણી પહેલા જ સોગઠા ગોઠવવાનાં ભાજપે પુરતા પ્રયાસો કરી રહિ...

ટ્રેનમાં મસાજ: ભાજપનાં વરિષ્ઠ નેતા લાલચોળ, રેલવેમંત્રીને તીખા સવાલો પુછ્યા

Riyaz Parmar
રતલામ ડિવીઝનનાં ઇન્દૌર સ્ટેશનથી ચાલતી 39 ટ્રેનમાં મુસાફરો માટે માથું-પગનાં ભાગે મસાજ કરવાની સુવિધા શરૂ થાય તે પહેલા વિવાદમાં સપડાય છે. પહેલા તો ઇન્દૌરનાં ભાજપ...

બજેટમાં ફેરફાર કે શું? PM મોદી બજેટ પહેલા નાણા મંત્રાલયનાં અધિકારીઓ સાથે બેઠક કરશે

Riyaz Parmar
બીજી વખત કેન્દ્રમાં સરકાર રચ્યા પછી મોદી સરકારનું પહેલું બજેટ રજુ થવા જઇ રહ્યું છે. તેમજ આ મામલે કેન્દ્રિય નાણા અને કોર્પોરેટ અફેયર્સ મંત્રી નિર્મલા...

ડોકટરની હડતાળ : ગૃહ મંત્રાલયે બંગાળ સરકારને આ સલાહ આપી, તાકિદે આ કામ કરો

Riyaz Parmar
કોલકાતાની એનઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દર્દીનાં પરિવારજનોએ ડોકટર સાથે મારપીટ કરતા મામલો વધુને વધુ લડાયક બની રહ્યો છે. આ ઘટનાનાં વિરોધમાં હાલમાં પશ્ચિમ બંગાળમાં...

ગૌશાળા ખોલવી છે? તો સરકાર આપશે આ મોટી સુવિધા, જાણો શું છે ખાસ

Riyaz Parmar
ભારત દેશની ઓળખ ગાય,ગંગા અને ગીતાનાં દેશ તરીકે થાય છે. દરેક રાજકિય પાર્ટીઓ નિત્યપણે ગૌરક્ષા અને ગૌસંવર્ધનની વાતો કરે છે. તેમ છતાં દેશમાં ગૌવંશની સ્થિતી...

પૂર્વ PM ડો.સિંહની સંસદિય કારકિર્દી પુર્ણ, મનમોહન હવે ગુજરાતને મનમોહક લાગશે?

Riyaz Parmar
ભારતનાં પૂર્વ પ્રધાનમંત્રી અને વિશ્વનાં ગેર્ટ ઇકોનોમિસ્ટ એવા ડો. મનમોહનસિંહ ગઈકાલે રાજ્યસભામાંથી નિવૃત થયાં હતા. તેમણએ રાજ્યસભામાં સતત પાંચ ટર્મ સુધી અસમ રાજ્યનું પ્રતિનીધિત્વ કર્યુ...

ચીને પાકિસ્તાનને બનાવ્યું દેવાળિયું, ઇમરાનખાને સેના મામલે લીધો મોટો નિર્ણય

Riyaz Parmar
ઇન્ટરનેશનલ મોનિટરીંગ ફંડ, આરબ દેશો અને ચીન દ્વારા આપવામાં આવેલી લોનનું વ્યાજ પાકિસ્તાનની આર્થિક બેહાલીમાં ઉમેરો કરી રહ્યું છે. ત્યારે કપરી સ્થિતિમાં પાકિસ્તાનની સેનાએ મહત્વનો...

ISROની નવી ઉડાન: હવે આમ આદમી પણ અવકાશમાં જશે, ભારત પોતાનું સ્પેશ સ્ટેશન બનાવશે

Riyaz Parmar
ઇસરો હવે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનની જેમ જ ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. ત્યારે શું છે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન...

અમદાવાદ: જગન્નાથ રથયાત્રાની તૈયારીઓ શરૂ, 108 કળશ સાથે ગજવેશમાં નિકળશે જળયાત્રા

Riyaz Parmar
અમદાવાદમાં અષાઢી બીજે નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથજીના જળભિષેક માટે જળયાત્રા યોજાય છે. ત્યારે શું છે જળયાત્રાનું...

ટીવી શોનાં ટાઇટલ ભારતીય ભાષામાં આપો: ભારત સરકારનું ટીવી ચેનલોને ફરમાન

Riyaz Parmar
ભારત સરકારનાં કેન્દ્રીય સુચના અને પ્રસારણ મંત્રાલયે ટીવી ચેનલોને માટે નવો આદેશ જાહેર કર્યો છે. આ આદેશનો હેતુ ભારતીય ભાષાઓના પ્રચાર અને પ્રસાર કરવાનો છે....

ડોક્ટરો આક્રમક: હડતાળ પાછી ખેંચવા મમતાની માફી સહિતની 6 શરતો મુકી

Riyaz Parmar
કોલકાતામાં ડોક્ટરો પર ટોળાએ કરેલા હુમલા બાદ ચાર દિવસથી હડતાળ પર ઉતરેલા ડોકટરોએ કામ પર પાછા ફરવા માટે 6 શરતો મુકી છે. જુનિયર ડોક્ટર ફોરમના...

આંધ્રનાં CM જગન મોહન આવતીકાલે નીતિ આયોગની બેઠકમાં રહેશે હાજર, PM પાસે કરશે આ માગ

Riyaz Parmar
.આંધ્ર પ્રદેશનાં મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ આજે કેન્દ્રિય ગૃપ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ગૃહ મંત્રી સાથે મુલાકાત કર્યા પછી મીડિયા સાથે વાત...

રાષ્ટ્રીય ખનિજ નીતિથી આગામી 7 વર્ષમાં ખાણકામ 200% વધશે

Riyaz Parmar
ખાણ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે, રાષ્ટ્રીય ખનિજ નીતિ 2019માં આગામી સાત વર્ષમાં ખનિજનું ઉત્પાદન સ્તરમાં 200 ટકાની વૃદ્ધિ હાંસલ કરવાનું લક્ષ્ય છે, પણ તે...

માલેગાંવ બ્લાસ્ટ કેસ: મુંબઈ હાઈકોર્ટે 4 આરોપીઓના જામીન મંજૂર કર્યા

Riyaz Parmar
માલેગાંવ કેસમાં મુંબઈ હાઈકોર્ટે 2006ના માલેગાંવ બ્લાસ્ટમાં જજ આઇએ મહંતી અને જજ એએમ બદરની બેંચએ ધન સિંહ, લોકેશ શર્મા, મનોહર નવરિયા અને રાજેન્દ્ર ચૌધરીની જામીન...

‘વાયુ’ ચક્રવાતની ખેતીને થપાટ, ખેતરોમાં ઉભા પાકનો સોથ વળી જતા ભારે નુકસાન

Riyaz Parmar
વાયુ ચક્રવાતની ઘાત ટળી જતા સૌ કોઇને હાશકારો થયો છે,પરંતુ વાયુ ચક્રવાતની અસર તળે લાગેલી થપાટે નુકસાની સર્જી છે તે વાતને નકારી શકાય તેમ નથી....
Do NOT follow this link or you will be banned from the site!