KOO Update : હવે તમે ગુજરાતીમાં પણ કરી શકશો KOO, CM ભૂપેન્દ્ર પટેલે રજૂ કર્યું ગુજરાતી વર્ઝન
ગુજરાતી ભાષામાં સ્વદેશી સોશિયલ મીડિયા એપ KOO લોન્ચ કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે KOOનું ગુજરાતી વર્ઝન લોન્ચ કર્યું, જે ઘણી ભાષાઓમાં ઉપલબ્ધ...