GSTV

Tag : Gujarati Recipe

વધેલા ભાતથી આ રીતે બનાવો ઢોસા-ચિલા, દરરોજ કંઈક નવું માંગતા બાળકોને પણ પડી જશે જલસા

Arohi
મોટાભાગે ડિનર અથવા લંચમાં વધારે ભાત બની જાય તેવું બનતું જ હોય છે. જેને પછીથી ફેકવામાં આવે છે અથવા તો વઘારીને ખાવા પડે છે. પરંતુ...

આ રીતે ટ્વીસ્ટ આપી બનાવો Yummy ચીઝ બોલ અને પાપડી ચાટ, મહેમાનો વાહવાહી કરતા નહીં થાકે

Arohi
પાર્ટી હોય કે દિવાળીની ઉજવણી નાસ્તા વિના દરેક તહેવારની મજા અધુરી રહી જાય છે. દિવાળીની પાર્ટીને પણ મજેદાર બનાવવા માટે એક મજેદાર રેસિપી બનાવવી ખૂબ...

શિયાળો જાય એ પહેલાં આખા વર્ષ માટે સ્ટોર કરી લો મેથી, આખુ વર્ષ થેપલાં-મૂઠિયાંની લો મજા

GSTV Web News Desk
કસૂરી મેથી એટલે કે સૂકી મેથીનો ટેસ્ટ ખૂબજ સરસ હોય છે. કસૂરી મેથીને અલગ-અલગ ઘણી રીતે બનાવી શકાય છે. ત્યારબાદ દાળ-શાકનો વઘાર હોય કે નાન...

ફેમિલી તમારી કુકિંગની થઈ જશે ફેન, શેરડીના રસથી આ રીતે બનાવો ઈક્કા સેવૈયા

Arohi
ઉત્તરાયણ આવે એટલે દરેકના ઘરમાંથી ગોળની સુગંધ આવવાની શરૂ થઈ જતી હોય છે. મહિલાઓ ઘરે ઉત્તરાયણમાં ખાસ ખવાતી વાનગીઓ બનાવવાનું શરૂ કરી દેતી હોય છે....

આ મકરસંક્રાંતિએ જીભના ચટાકાને આપો નવો સ્વાદ, બનાવો સ્વાદિષ્ટ ઈક્કા પરાઠા

Arohi
ઉત્તરાયણ આવે એટલે દરેકના ઘરમાંથી ગોળની સુગંધ આવવાની શરૂ થઈ જતી હોય છે. મહિલાઓ ઘરે ઉત્તરાયણમાં ખાસ ખવાતી વાનગીઓ બનાવવાનું શરૂ કરી દેતી હોય છે....

ઉત્તરાયણની મજા કરો ડબલ! આ રીતે બનાવો પરંપરાગત તલની ચીક્કી…

Arohi
ઉત્તરાયણ આવે એટલે દરેકના ઘરમાંથી ગોળની સુગંધ આવવાની શરૂ થઈ જતી હોય છે. મહિલાઓ ઘરે ઉત્તરાયણમાં ખાસ ખવાતી વાનગીઓ બનાવવાનું શરૂ કરી દેતી હોય છે....

આખો દિવસ પતંગ ચગાવીને થાક્યા બાદ સાંજે શું બનાવવું છે સવાલ? તો મહેનત વગર બનાવો આ પંચરત્ન ખીચડો

Arohi
ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે. સામાન્ય રીતે ઉત્તરાયણના તહેવારમાં ગૃહિણીઓ સિંગની ચિક્કી, મમરાના લાડવા, તલની ચક્કી વગેરે જેવી વાનગીઓ બનાવતી હોય છે. પરંતુ આખો...

મહેમાનો સાથે માણો ઇસ્ટ ઇન્ડિયાની સબ્જી ગુગનીની લિજ્જત, આંગળા ચાટતા રહી જશો એટલી છે ટેસ્ટી

Bansari
ઘુગની એક બંગાળી ડિશ છે જેને મોટાભાગે લોકો નાશ્તા તરીકે ખાતા હોય છે. તેને વધુ તેલમાં બનાવવામાં નથી આવતી જેથી તેને હેલ્ધી ડિશ કહી શકાય....

કંઇક સ્વીટ ખાવાનું મન છે? આ રહ્યો હેલ્ધી ઓપ્શન : બ્લેક રાઇસ પુડિંગ

Bansari
બ્લેક રાઇસ સ્વાસ્થ્ય માટે કેટલાં ફાયદાકારક છે તે તો તમે જાણતા જ હશો. બ્લેક રાઇસ સાથે આજે આપણે બનાવીશું એક હેલ્ધી સ્વીટ ડીશ જેનું નામ...

કાજુકતરી અને ગુલાબજાંબુનો ટ્રેન્ડ ગયો, દિવાળીમાં કિટકેટ ચોકલેટ બનાવીને મહેમાનોને ખુશ કરી દો

Bansari
દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે તેવામાં મિઠાઇમાં શું બનાવવું તેની મુંઝવણ દરેક ગૃહિણીને સતાવતી હોય છે. તેવામાં પણ બજારમાં પણ અવનવી મિઠાઇઓ મળતી હોય...

રવિવારની રજાની મજા કરો ડબલ, નાસ્તામાં બનાવો હેલ્થી અને Yummy મગની દાળ અને પાલકના પુડલા

Arohi
મગની દાળ અને પાલકના ઉપયોગથી બનતા આ પુડલા નાસ્તા માટે બેસ્ટ વિકલ્પ છે. તે સ્વાદમાં મસ્ત હોવાથી ઘરમાં નાનાથી લઈ મોટા સૌથી સૌ કોઈને ભાવશે....
Do NOT follow this link or you will be banned from the site!