GSTV
Home » gujarati news

Tag : gujarati news

અહીં દિકરીઓ પ્રત્યે ગંદી વિચારસરણી વાળા લોકોને મંદિરમાં પ્રવેશ નિષેધ, લાગ્યાં પોસ્ટર

NIsha Patel
હૈદરાબાદ અને ઉન્નાવની ઘટના બાદથી જ સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે લોકો જાત-જાતનાં પગલાં ઉઠાવી રહ્યા છે. આ ક્રમમાં વારાણસીની સામાજિક સંસ્થા આગમે એક નવી પહેલ...

હવે તો હદ થઈ : પુત્રે માતા પર તો પિતાએ દિકરી પર કર્યો બળાત્કાર, માનવતા લજવાઈ

Mayur
મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરમાં બે અલગ અલગ બળાત્કારના બનાવો બન્યા હતા જે માનવતાને લજવે એવા નીકળ્યા. એક બનાવમાં શરાબના નશાના બંધાણી પુત્રે સગ્ગી માતા પર બળાત્કાર...

આ શું, આ જાણીતી એક્ટ્રેસે પોતાની જાતને કહી ‘સસ્તી રેખા’, વરૂણ ધવને આપ્યો કઈંક આવો જવાબ

NIsha Patel
એક્ટ્રેસ સારા અલી ખાનની ભલે માત્ર બે જ ફિલ્મો રિલીઝ થઈ હોય, પરંતુ તેની ચર્ચા બધી જ બાજુ થતી રહે છે. સારા સોશિયલ મીડિયામાં બહુ...

16 ડિસેમ્બરે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા, આ છે મોટું કારણ

Mayur
ભારતમાં ઠંડીમાં વધારો થયો છે અને સમગ્ર ઉત્તર ભારતમાં શીતલહેર જોવા મળી રહી છે. જમ્મુ કાશ્મીરના દ્રાસમાં પારો ગગડીને શૂન્ય ડિગ્રીની નીચે પહોંચી ગયું છે....

આસામમાં NRC બિલ મુદ્દે વિરોધ ફાટી નીકળતા પ્રધાનમંત્રીએ આવવું પડ્યું આગળ, કહી આ મોટી વાત

Mayur
નાગરિકતા બિલના વિરોધમાં આસામમાં પ્રદર્શનો વધુને વધુ હિંસક થઈ રહ્યાં છે. ત્યારે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી શાંતિની અપીલ કરી છે. પીએમ મોદીએ લખ્યું કે આસામના...

ICUમાં રહેલી દેશની અર્થવ્યવસ્થા અંગે રિઝર્વ બેંકના ગવર્નરે કહ્યું, ‘ વધુ પડકારો ઝીલવા તૈયાર રહેજો’

Mayur
દેશની અર્થવ્યવસ્થા હાલ આઈસીયૂમાં જોવા મળે છે. ત્યારે આ વચ્ચે રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે બેંકોને વધુ પડકાર ઝીલવા તૈયાર રહેવાનું કહ્યું છે. આરબીઆઈ ગવર્નરે...

અમિત શાહના નિવેદન પર બાંગ્લાદેશના વિદેશમંત્રીએ આપ્યો જવાબ, મહેમાન બનવા આપ્યું આમંત્રણ

Mayur
નાગરિકતા સંશોધન બિલ બંને ગૃહમાંથી પાસ થઈ ગયા છે અને કાયદો બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ત્યારે આ બિલને લઈને બાંગ્લાદેશના વિદેશ મંત્રીનું નિવેદન...

બીટકોઈન કેસમાં સંડોવાયેલા આરોપી શૈલેષ ભટ્ટને સુપ્રીમ તરફથી મોટી રાહત, આપવામાં આવ્યા આ આદેશ

Mayur
બીટકોઈન તોડ અને અપહરણ મામલે દોઢ વર્ષથી નાસતા ફરતા શૈલેષ ભટ્ટને સુપ્રીમે રાહત આપી છે. સુપ્રીમે શૈલેષ ભટ્ટની ધરપકડ ન કરવાના આદેશ કર્યા છે. બીટકોઈનમાં...

આજે ઝારખંડ વિધાનસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન, 309 મૂરતિયાઓ મેદાનમાં

Mayur
ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થયુ છે. ત્રીજા તબક્કામાં કુલ 17 બેઠક પર મતદાન કરવામાં આવી રહ્યુ છે. આ તબક્કામાં પાંચ બેઠક પર...

કદાચ તમને ખ્યાલ નથી પણ ડુંગળી સિવાય આ 20 ખાદ્ય ચીજોમાં પણ ભાવ વધારો ઝીંકાયો છે, ખૂદ મોદી સરકારે પણ કર્યો સ્વીકાર

Mayur
ચાલુ વર્ષે ડુંગળી અને બટાકાના ભાવમાં જ વધારો થયો હોય તેમ નથી. ચાલુ વર્ષે ૨૨ આવશ્યક ખાદ્ય ચીજોમાંથી ૨૦ વસ્તુઓના ભાવમાં વધારો થવા પામ્યો છે...

ઉદ્ધવના આકરા તેવર, મોદી સરકારને પત્ર લખી કહ્યું, ‘પૈસા આપો… વિકાસ કામને અસર પહોંચી રહી છે’

Mayur
ગુડ્સ તથા સર્વિસ ટેક્સનું (જી.એસ.ટી) વળતર અને કર વસુલ કરેલી રકમ રાજ્યને જલ્દી જલ્દી આપો એવી વિનંતી મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણને પત્ર...

સોશિયલ મીડિયા પર યુવકના ફોટા જોઈ થઈ ગયા મોહિત, ‘તારા ફેન છીએ’ કહી બોલાવી સૃષ્ટિ વિરૂદ્ધનું કુકર્મ આચર્યું

Mayur
સોશિયલ મીડિયામાં ફોટો, વીડિયો અપલોડ કરવાનું પરિણામ કેવું ખતરનાક આવી શકે છે, તેનો એક કિસ્સો મુંબઈમાં સામે આવ્યો છે. આરોપ છે કે, અહીં 22 વર્ષીય...

મની લોન્ડરિંગ કેસ: ગેંગસ્ટર ઇકબાલ મિરચીની ૬૦૦ કરોડની મિલકતો ટાંચમાં

Mayur
ગેંગસ્ટર ઇકબાલ મિરચી મની લોન્ડરિંગ તપાસ કેસમાં એન્ફોેર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)એ ૬૦૦ કરોડ રૂપિયાની બજાર કીંમત ધરાવતી મિલકતો ટાંચમાં લઇ લીધી છે તેમ તપાસ એજન્સીએ એક નિવેદનમાં...

42 લાખના પાઠ્ય પુસ્તકોની ચોરી, સ્ટોર મેનેજર સહિત 3 કર્મચારી સસ્પેન્ડ

Mayur
ગુજરાત રાજ્ય શાળા પાઠય પુસ્તક મંડળના ગોડાઉનમાંથી મોટા પાયે પાઠય પુસ્તકોની ચોરી થઈ છે. ધો.૧૧ અને ધો.૧૨ના લગભગ ૪૨ લાખથી વધુની કિંમતના ૪૧ હજારથી વધારે...

દહેશતખોર દીપડાની દહાડ આથમી : વનવિભાગે માર્યો ઠાર

Mayur
અમરેલી જીલ્લાના બગસરા પંથકમાં હાહાકાર મચાવનાર દીપડો આજે પાંચમાં દિવસે ઠાર મરાયો હતો. છેલ્લા થોડા દિવસોમાં ખુંખાર દીપડાએ પાંચ સ્થળોએ હુમલા કરીને ત્રણ માનવીને ફાડી...

35 સેન્ટિમિટર સુધીની તસવીર લઈ શકતા લશ્કરી ઉપગ્રહ RISAT-2BR1નું લૉન્ચિંગ

Mayur
ઈસરોએ આજે લેટેસ્ટ ઉપગ્રહ  RISAT-2BR1 લૉન્ચ કર્યો હતો. રાઈસેટ-૨ અર્થ ઑબ્ઝર્વેશ પ્રકારનો ઉપગ્રહ છે. એ માટે તેમાં સિન્થેટિક એપેર્ચર રેડાર (એસએઆર) ફીટ થયેલું છે. તેનો...

નાગરિક્તા બિલના વિરોધમાં આસામ ભડકે બળ્યું, ઇન્ટરનેટ સસ્પેન્ડ

Mayur
કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં નાગરિક્તા કાયદા સુધારા બિલ રજુ કરવામાં આવ્યું છે જેનો દેશભરમાં વિરોધ થવા લાગ્યો છે, સૌથી વધુ વિરોધ આસામ અને અન્ય પૂર્વોત્તર...

એપલે સૌથી મોંઘુ કમ્પ્યુટર ‘મેક પ્રો’ લૉન્ચ કર્યું : કિંમત એટલી કે ‘ઘરનું ઘર’ ખરીદી શકાય

Mayur
ટેકનોલોજી કંપની એપલે અમેરિકન માર્કેટમાં તેનું લેટેસ્ટ પર્સનલ કમ્પ્યુટર (પીસી) ‘મેક પ્રો’ લૉન્ચ કર્યું છે. આ કમ્પ્યુટરની કિંમત ૫૨,૫૯૯ ડૉલર છે. આજના હિસાબે ડૉલરમાંથી રૂપિયામાં...

એપલ અને માઈક્રોસોફ્ટના એકચક્રિય શાસનનો અંત, આ છે વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની

Mayur
સઉદી અરેબિયાની ઓઇલ કંપની અરામકોેના શેરોનું આજે પ્રથમ વખત ટ્રેડિંગ શરૂ થયું હતું. ટ્રેડિંગના પ્રથમ દિવસે જ તેના શેરના ભાવમાં ૧૦ ટકાનો ઉછાળો જોવા મળ્યો...

GSTની આવકમાં આકાશ-પાતાળ એક કરવાની વાતો વચ્ચે, અધિકારીઓની આ ભૂલના કારણે 139 કરોડ રૂપિયા ગુમાવ્યા

Mayur
ગુજરાત અને કેન્દ્ર સરકાર જીએસટીની આવકમાં વધારો કરવા માટે આકાશપાતાળ એક કરી રહ્યા છે ત્યારે ગુજરાતના અધિકારીઓએ ટ્રાન્ઝિશન પિરિયડમાં ૫૩૭ કેસોની આકારણી બરાબર ન કરી...

શેર બજારના સેન્સેક્સની માફક સડસડાટ… ડુંગળીના જથ્થાબંધ ભાવ ચાર જ દિવસમાં કિલોએ આટલા રૂપિયા ઘટયા!

Mayur
થોડા દિવસો પહેલા જથ્થાબંધ રૂ.૧૦૦થી ૧૧૦ અને છુટકમાં રૂ.૧૩૦થી ૧૪૦ પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહેલી ડુંગળીના ભાવ હવે શેર બજારના સેન્સેક્સની માફક સડસડાટ નીચે ઉતરવા...

સિટિઝન બિલે રાજ્યસભાની વૈતરણી પણ પાર કરી

Mayur
દેશના પૂર્વોત્તર રાજ્યોમાં હિંસક વિરોધ અને વિપક્ષના હોબાળા વચ્ચે લોકસભા બાદ આખરે રાજ્યસભામાં પણ સિટિઝનશિપ કાયદામાં સુધારા કરતા બિલને પસાર કરી દેવામાં આવ્યું છે. રાજ્યસભામાં...

2002ના રમખાણોમાં મોદીને ક્લીનચિટ

Mayur
વર્ષ ૨૦૦૨માં ગોધરા કાંડ પછી રાજ્યભરમાં ફાટી નીકળેલા તોફાનો તપાસ અંગે નિમાયેલા નાણાવટી-મહેતા કમિશનેના તપાસ અહેવાલનો બીજો અને અંતિમ ભાગ આજે વિધાનસભા સમક્ષ રજૂ કરવામાં...

1 ફેબ્રુઆરીથી રેલવેમાં મુસાફરી મોંઘી થઇ જશે, ભાડામાં થશે આટલો વધારો

Bansari
ભારતીય રેલવે ટૂંક સમયમાં મુસાફરોના ભાડામાં વધારો કરી શકે છે. રેલવે બોર્ડને તેના માટે મંજૂરી મળી ચુકી છે. તેના માટે રેલ અધિકારીઓ વચ્ચે મંથન શરૂ...

રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, રેકોર્ડતોડ છગ્ગા ફટકારીને આફ્રિદી-ગેલની કરી બરાબરી

pratik shah
મુંબઇમાં વેસ્ટન્ડિઝ સામે છેલ્લી અને નિર્ણાયક ટી -20 મેચમાં ટીમ ઈન્ડિયાના ‘હિટમેન’ રોહિત શર્માએ વર્લ્ડ ક્રિકેટમાં સૌથી મોટો રેકોર્ડ બનાવ્યો છે. રોહિત શર્માએ જે રેકોર્ડ’...

આ મેડિકલ સ્ટોરમાં દવા લેવા જતા પહેલા વિચારજો, નહીં તો લાગી જશો ધંધે

Nilesh Jethva
અપોલો નામ સાંભળીએ તો સર્કસની યાદ આવી જાય. પરંતુ અપોલો નામે મેડિકલ પણ ચાલે છે. અને આ અપોલો મેડિકલમાં સર્કસ જેવા જ ખેલ ચાલી રહ્યા...

ડુંગળી બાદ હવે પેટ્રોલ પણ રડાવી રહ્યું છે, મહાનગરોમાં પેટ્રોલનાં ભાવ જાણી ચોંકી જશો

pratik shah
પહેલાં મંદી, બાદમાં ડુંગળી સહિત જીવન જરૂરી વસ્તુઓના ભાવમાં વધારાએ સામાન્ય લોકોની કમર તોડી છે. ત્યારે હવે પેટ્રોલ-ડીઝલના ભાવ લોકોને દજાડી રહ્યાં છે. રાજધાની દિલ્હીમાં...

મેચ વચ્ચે વૉલીબૉલની આ ખેલાડીએ બાળકને કરાવ્યું સ્તનપાન, લોકો કરી રહ્યાં છે સલામ

Bansari
મિઝોરમની રાજધાની આઇઝોલમાં સ્ટેટ ગેમ્સ 2019નું આયોજન કરવામાં આવ્યું છે. સોમવારે વૉલીબોલ મેચ વચ્ચે મહિલા ખેલાડી લલવેંટુલાંગીએ પોતાના બાળકને સ્તનપાન કરાવ્યું. સોશિયલ મીડિયા પર આ...

ના હોય! ‘તારક મહેતા..’માં દયા બેનની વાપસીથી તેના સહકલાકારોને જ છે વાંધો!

Bansari
તારક મહેતા કા ઉલ્ટૈ ચશ્મામાં દિશા વાકાણીની વાપસીને લઇને અત્યાર સુધી રહસ્ય ઘેરાયેલુ છે. દિશાને શૉ છોડ્યે 2 વર્ષથી વધુ સમય થઇ ચુક્યો છે. જો...
Do NOT follow this link or you will be banned from the site!