GSTV

Tag : gujarati news live

એલઆરડી મહિલા કર્મચારી પર આરોગ્ય મંત્રીની છબી ખરડાવવાનો આક્ષેપ, તટસ્થ તપાસ કરવા માંગ

Nilesh Jethva
સુરતના વરાછા જ્વેલર્સ એસોસિયેશન દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ. મહિલા એલઆરડી જવાન અને પ્રધાનપુત્ર વચ્ચેના વિવાદ મામલે આવેદનપત્ર આપ્યું હતુ. આરોગ્ય મંત્રીની છબી...

કોરોનાના કોઈ લક્ષણો ન દેખાવા છતાં એક મહિલાએ 71 લોકોને બનાવ્યા કોરોના પોઝીટીવ, રાખજો સાવધાની

Harshad Patel
એક વિના લક્ષણવાળી મહિલાએ 71 લોકોને કોરોના વાયરસથી સંક્રમિત કરી દીધી છે. હાલમાં મહિલાએ પોતે ખૂબજ સાવધાની રાખી હતી છતાં પણ વાયરસ ફેલાઈ ગયો છે....

બરાબર એક વર્ષ અગાઉ આજના દિવસે રમાઈ હતી વર્લ્ડ કપની સૌથી રોમાંચક ફાઇનલ, ઇંગ્લેન્ડ વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું

Mansi Patel
ગયા વર્ષે ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ તો તમને યાદ જ હશે. યજમાન ઇંગ્લેન્ડે ઐતિહાસિક લોર્ડ્ઝના મેદાન પર ન્યૂઝીલેન્ડને હરાવીને...

મોંઘો થવા જઈ રહ્યો છે હેલ્થ ઈંશ્યોરન્સ, અત્યારે જ ખરીદવો રહેશે ફાયદાનો સોદો

Mansi Patel
કોરોનાકાળમાં, ટૂંક સમયમાં વીમા કંપનીઓ તેમના આરોગ્ય વીમા ઉત્પાદનોને  જલ્દીથી મોંઘા કરવા જઈ રહી છે. જો તમારી પાસે કોઈપણ પ્રકારની આરોગ્ય વીમા પોલિસી નથી, તો...

કોરોનાના કેસો વધતા આ માર્કેટિંગ યાર્ડ 10 દિવસ સ્વયંભૂ બંધ રાખવાનો સંચાલકોએ લીધો નિર્ણય

Nilesh Jethva
ભાવનગર જીલ્લામાં વધતા જતા કોરોના ના કેસોને લઈને ભાવનગર જીલ્લાના મોટાભાગના વેપારીઓ અને એસોસીએશન દ્વારા સ્વયંભુ લોકડાઉન જાહેર કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભાવનગર જીલ્લાના...

ચીનના સૈનિકોના શબ દફનાવાની પણ સરકારે ના આપી પરમીશન, અંતિમ સંસ્કારમાં પરિવારને હાજર ન રહેવા દીધો

Harshad Patel
લદ્દાખ મોરચે ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા લોહિયાળ ઘર્ષણમાં માર્યા ગયેલા ચીની સૈનિકોના શબ દફનાવવા માટે પણ ચીન તેમના પરિવારજનોને પરવાનગી આપી...

6 દિવસથી ગુમ હતી હોલિવુડની આ ફેમસ એક્ટ્રેસ, સરોવર પાસે મળી આવી લાશ

Arohi
લગભગ એક સપ્તાહ અગાઉ હોલિવૂડની  એક્ટ્રેસ નાયા રિવેરા લાપત્તા હતા. તે કેલિફોર્નિયાની પીરૂ સરોવરના તેના પુત્ર સાથે સ્વિમિંગ માટે ગઈ હતી પરંતુ ત્યાર બાદ તે...

ઉત્તર ગુજરાતની આ નગરપાલિકાએ લીધો મોટો નિર્ણય, સવારના 7થી બપોરના 2 વાગ્યા સુધી જ રહેશે બજારો ખુલ્લી

Nilesh Jethva
બાયડ નગરપાલિકાએ સવારના ૭ વાગ્યાથી બપોરના ૨ વાગ્યા સુધી બજારો ખુલ્લા રાખવાનો નિર્ણય કર્યો છે. દૂધ, દવા અને શાકભાજી સિવાયના ધંધા રોજગાર બંધ રાખવાનો નિર્ણય...

હવામાન વિભાગ: રાજ્યના આ જિલ્લાઓમાં 48 કલાક ભારે વરસાદની વકી

pratik shah
ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓ માં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે....

આધાર કાર્ડ ખોવાઇ ગયું છે? ચિંતા છોડો આ ટિપ્સની મદદથી ડાઉનલોડ કરો e- Aadhaar, આ રીતે મળી જશે નવું

Bansari
કોઇપણ કારણે જો તમારુ ઓરિજિનલ આધાર (Aadhaar) ખોવાઇ ગયું હોય અથવા તો ક્યાંક મિસપ્લેસ થઇ ગયું હોય, તો તમે તેના બદલે e- Aadhaarનો ઉપયોગ કરી...

વિરમગામ પોલીસે NSUI પ્રવક્તા સુધીર રાવલની કરી અટકાયત

pratik shah
વિરમગામ પોલીસે NSUI પ્રવક્તા સુધીર રાવલની અટકાયત કરી છે. જીપીએસસી પ્રોફેસરોની અટકાવાયેલી ભરતી પ્રક્રિયા મામલે એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવાનું હતું..જો કે વિરોધ પ્રદર્શન...

પ્રિયંકા ગાંધી આ તારીખે ખાલી કરી દેશે સરકારી મકાન, ફગાવ્યો મોદી સરકારના મંત્રીનો અહેવાલ

Mansi Patel
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાધીએ આજે કહ્યું છે કે, નવી દિલ્હીમાં લોધી એસ્ટેટ વિસ્તારમાં આવેલો સરકારી બંગલો 1 ઓગસ્ટ સુધીમાં ખાલી કરી દઈશ. પ્રિયંકા ગાંધીએ એ...

રાજ્યના રીક્ષા ચાલકોને હવે આ કલરના યુનિફોર્મમાં જોવા મળશે, એસોસિયેશન અને સરકારની બેઠક બાદ લેવાયો નિર્ણય

Nilesh Jethva
રાજ્યના રીક્ષા ચાલકો હવે યુનિફોર્મમાં જોવા મળશે. રીક્ષા ચાલકોએ વાદળી કલરનો એપ્રોન ફરજીયાત પહેરવો પડશે. રાજ્યના રીક્ષા ચાલક એસોસિયેશન અને સરકાર વચ્ચેની બેઠક બાદ યુનિફોર્મ...

WHOએ આપી ચેતવણી : કોરોનાને પગલે પહેલાં જેવી સ્થિતિ થવી મુશ્કેલ, ન્યૂ નોર્મલ લાઈફ જીવતા શીખી લો

Harshad Patel
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ સ્પષ્ટ કરી દીધું છે કે કોરોના વાયરસના વધતા જતા કેસોને જોતા યથાવત્ સ્થિતિમાં પાછા આવવાનું શક્ય નહીં બને. સરળ અને...

રાજસ્થાનમાં કોંગ્રેસના એક્શન પર પાયલોટે આપ્યું આ રિએક્શન : કોંગ્રેસને અકળાવી રહી છે ચૂપકીદી, નવાજૂની થશે

Harshad Patel
કોંગ્રેસ પાર્ટીએ રાજસ્થાનની ગેહલોત સરકાર સામે બળવાખોર વલણ અપનાવનારા ડેપ્યુટી સીએમ સચિન પાયલોટ સામે કાર્યવાહી કરી છે. તેમને નાયબ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ...

સિનિયર IAS ઓફિસર પંકજકુમારનાં સુરતમાં ધામા, વધતા જતા કેસો મામલે યોજાઈ મહત્વની બેઠક

pratik shah
સમગ્ર રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે સરકારનાં સિનિયર IAS પંકજકુમાર સુરતમાં પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં વધતા જતા કેસોને કારણે...

ઓ બાપરે! હિમેશે કરી જાહેરાત: Lockdownમાં તૈયાર કર્યા છે 300 સોંગ, ટૂંક સમયમાં થશે રિલીઝ

Arohi
મ્યુઝિક કમ્પોઝર અને સિંગર હિમેશ રેશમિયા છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીનો મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે. રેશમિયાએ તેની કરિયરની શરૂઆત સલમાન ખાનની ફિલ્મ ‘પ્યાર કિયા...

કેન્દ્ર સરકારની આ 4 પેન્શન યોજના વૃદ્ધાવસ્થામાં પણ કરાવશે કમાણી, મળશે આટલા રૂપિયાનો લાભ

Bansari
ગરીબથી ખેડૂત સુધીના દરેકને આ સમયે કોરોના વાયરસથી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે દેશની જનતાને ઘણી સુવિધાઓ ઉપલબ્ધ કરી...

સુનિતા યાદવ વિરુદ્ધ સુરત પોલીસ કમિશનર સમક્ષ દાખલ કરાઈ અરજી, ગેરવર્તણુકને લઇ લોકોમાં ભારે રોષ

pratik shah
સુરતમાં વરાછા માનગઢ ચોક ખાતે પ્રધાનપુત્ર સાથે થયેલ વિવાદ બાદ રાતોરાત ચર્ચામાં આવેલી એલઆરડી મહિલા જવાન સુનીતા યાદવ વિરૂદ્ધ અરજી થઇ છે.સુનિતાએ અગાઉ પણ અન્ય...

આરોગ્ય સચિવ જંયતીરવિ રાજકોટની મુલાકાતે, શહેરની કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર હેઠળ દર્દીઓનાં પૂછયા ખબરઅંતર

pratik shah
સમગ્ર રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર છે, ત્યારે આ મામલે સરકારનાં અગ્ર સચિવ હાલ રાજકોટની મુલાકાતે છે. જ્યાં રાજકોટની કોવિડ સિવિલ હોસ્પિટલની રાજ્યના આરોગ્ય અગ્રસચિવ...

સુરત આજથી વરછા ચોક્સી બજાર અને હીરા બજાર બંધ, વધતા કેસને લઈને લેવાયો મહત્વનો નિર્ણય

pratik shah
સુરતમાં છેલ્લા ઘણા દિવસોથી જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે સુરતના હીરા ઉદ્યોગમાં કોરોના વાયરસના વધતા કેસોને લઇને ફરી એક વખત એક સપ્તાહ સુધી...

ભારત બૉન્ડ ETFમાં કરો રોકાણ, FD કરતાં પણ વધારે થશે ફાયદો

Mansi Patel
જ્યારે પણ રોકાણની વાત આવે છે ત્યારે ફક્ત એફડી (Investment in FD)અથવા આરડીમાં (Investment in RD) રોકાણની વાતો સંભળાય છે. પરંતુ જેમને વધુ વળતર જોઈએ...

શહેરના નરોડા વિસ્તારની આદિત્ય ઈન્ટરનેશનલ સ્કૂલે કર્યુ સરહાનીય કાર્ય, વાલીઓમાં ફેલાઈ ખુશીની લહેર

pratik shah
રાજ્યની ઘણી સ્કૂલો ફી વધારો ઝીંકી રહી છે, ત્યારે બીજી તરફ અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં આવેલી આદિત્ય ઈન્ટરનેશનલ સ્કૂલે ચાલુ વર્ષે 25 ટકા ફીમાં ઘટાડો...

ટોમ મૂડીએ તેની વર્લ્ડ ટી-20 ટીમમાં કોહલીને નહીં આ ખેલાડીને કેપ્ટન તરીકે પસંદ કર્યો, ધોની વિશે કહી આ વાત

Bansari
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અને હાલમાં આઈપીએલ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદના કોચ ટોમ મૂડીએ તેની વર્લ્ડ ટી-20 ઇલેવનની પસંદગી કરી છે, જેમાં તેણે ભારતીય ઓપનર રોહિત શર્માને...

CBSEના ધોરણ 10નું પરિણામ આવતીકાલે થશે જાહેર, આ રીતે જોઈ શકશો ઓનલાઈન

Harshad Patel
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ((CBSE)નું 13મી જુલાઇના રોજ 12મા ધોરણનું રિઝલ્ટ જાહેર કર્યું હતું. દસમાનું પરિણામ પણ મંગળવારે જાહેર થશે. જણાવી દઈએ કે પરિણામની...

વહીવટી તંત્રનો પાનના ગલ્લાઓ પર સપાટો, બોપલમાં માસ્ક ન પહેરવા અને થુંકવા મુદ્દે મનપાની કાર્યવાહી

pratik shah
અમદાવાદ મહાપાલિકાની હદમાં સામેલ થયેલા બોપલમાં આજે તંત્રએ પાનના ગલ્લા પર ચેકિંગ હાથ ધર્યુ હતુ. બોપલ-ઘુમા ખાતે પાનના ગલ્લા પર માસ્ક વિનાના લોકો, સોશિયલ ડિસ્ટન્સિંગનો...

AIRTEL ના આ સર્વિસ પ્લાનમાં યુઝર્સને મળે છે રૂપિયા 7 હજાર સુધીનો ફાયદો, શું છે આ પ્લાન

Harshad Patel
COVID-19 સંક્રમણના ભયને જોતા આજે મોટાભાગના વપરાશકર્તાઓ ઘરેથી કામ કરી રહ્યા છે. આ સમય ઓફિસની મીટિંગ અને વિડિયો કોન્ફરન્સિંગમાં પણ શામેલ તવાની જરૂરિયાત છે. આ...

CM નિવાસસ્થાને સોમવારે કોરોના મહામારીની સ્થિતિને લઈ યોજાઈ બેઠક: સૂત્ર

pratik shah
ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસના વધતા કેસો મુદ્દે સોમવારે CM રૂપાણીના નિવાસસ્થાને મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમ ઉપસ્થિત રહ્યા હતા....

સ્ટાર શૂટર જીતુ રાયની ઉગ્રવાદી વિસ્તારમાં પહેલું પોસ્ટિંગ, એક વર્ષના પુત્રથી દૂર ફરજ નિભાવી રહ્યા છે; ચીન ઉપર પણ રાખે છે નજર

Mansi Patel
આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશ માટે અનેક ખિતાબ જીતનારા અગ્રણી શૂટર જીતુ રાયે કહ્યું કે તે ભારતીય આર્મીના મેજર તરીકે હંમેશા દેશની સેવા કરવા તૈયાર રહે છે....

કોરોના મહામારીને કારણે દર્શકો વગર જ થઈ શકે છે મહિલા અંડર-19 ફિફા વર્લ્ડ કપ

Mansi Patel
ઓલ ઈન્ડિયા ફુટબોલ ફેડરેશનના જનરલ સેક્રેટરી કુશલ દાસે જણાવ્યું હતું કે કોરોના વાયરસના વધતા જતાં પ્રકોપને ધ્યાનમાં લેતાં ફિફા અંડર-19 મહિલા ફૂટબોલ વર્લ્ડ કપ પ્રેક્ષકો...
Do NOT follow this link or you will be banned from the site!