કાતિલ ઠંડી! રાજ્યભરમાં ઠંડીનુ જોર યથાવત, નલિયામાં લઘુત્તમ તપામાન 5.2 ડિગ્રી, લોકો ઠંડીમાં ઠુંઠવાયા
રાજ્યભરમાં ઠંડીનુ જોર યથાવત છે. નલિયામાં લઘુત્તમ તપામાન 5.2 ડિગ્રી નોંધાયુ છે.. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયુ છે.જ્યારે ડીસામાં 7.2 ડિગી લઘુત્તમ તાપમાન નોંધાયુ...