GSTV

Tag : Gujarati New

તાપી : માછીમારી કરવા ગયેલા 6 વ્યક્તિ ડૂબ્યા, પાંચનો બચાવ એકનું મોત

GSTV Web News Desk
તાપીના ઉચ્છલ તાલુકાના માણેકપોર ગામે ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં માછીમારી કરવા ગયેલા 6 વ્યક્તિ ડૂબ્યા હતા.ભારે પવનને કારણે વીતી રાતે હોડી પલટી ગઇ હતી. જો...

બનાવટી એટીએમ કાર્ડ બનાવી રૂપિયા ઉપાડી લેતી આંતર- રાજ્ય ગેંગને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી

GSTV Web News Desk
એટીએમ મશીનમાં રહેલા કાર્ડ રીડરની ચોરી કર્યા બાદ ડેટા ક્લોનિંગ મશીન દ્વારા બનાવટી એટીએમ કાર્ડ બનાવી લોકોના બેંક ખાતાઓમાંથી રૂપિયા ઉપાડી લેતી આંતર- રાજ્ય ગેંગને...

અમદાવાદમાં પતિની સારવાર માટે મદદ માંગવી મહિલાને પડી ભારે, પુત્રના મિત્રએ મજબૂરીનો લાભ ઉઠાવી કરી આ…

GSTV Web News Desk
અમદાવાદમાં પતિની સારવાર માટે મદદ માંગવી મહિલાને ભારે પડી છે. 39 વર્ષીય મહિલાએ પુત્રના મિત્ર પાસે સહાય માટે મદદ માંગી હતી. જો કે મજબૂરીનો લાભ...

રેપીડ ટેસ્ટને લઈને ગોત્રી કિવિડ હોસ્પિટલના નોડલ ઓફિસરનું ચોંકાવનારું નિવેદન

GSTV Web News Desk
વડોદરાના નાગરિકોને તાત્કાલિક કોરોનાની સારવાર મળી શકે અને લોકોમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તેવા આશય સાથે આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોના રેપીડ ટેસ્ટ કરવામાં આવી...

અમદાવાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ, અરવલ્લી જિલ્લામા પણ છવાયો વરસાદી માહોલ

GSTV Web News Desk
અમદાવાદમાં આજે ફરી મેઘરાજાની ધૂઆધાર બેટિંગ જોવા મળી છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. શહેરના ઈસ્કોન સર્કલ, પકવાન ચારરસ્તા સહિત...

ભાજપની સરકારમાં ખુદ ભાજપના જ નેતાઓ સરેઆમ નિયમો ભંગ, ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો વીડિયો વાયરલ

GSTV Web News Desk
એવું લાગે છે કે કોવિડના નિયમો જાણે સામાન્ય પ્રજા માટે જ છે. નેતાઓને આ નિયમો લાગુ પડતા જ નથી. ભાજપની સરકારમાં ખુદ ભાજપના જ નેતાઓ...

અમદાવાદ : પંચવટી પાસે આવેલ સિટી રત્ન બિલ્ડીંગમા લાગી આગ, ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટના સ્થળે

GSTV Web News Desk
અમદાવાદના પંચવટી પાસે આવેલી સિટી રત્ન બિલ્ડીંગમા આગ લાગી હતી. બિલ્ડીંગના સાતમા માળે ટેક્સ ટાઇલની ઓફીસમા આગ લાગી હતી. ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટના સ્થળે...

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થાય તે પહેલા કોંગ્રેસના આ ત્રણ અને ભાજપના એક ધારાસભ્યોનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

GSTV Web News Desk
કોરોના મહામારી વચ્ચે સોમવારથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે. ત્યારે આ પહેલા તમામ ધારાસભ્યોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા.. અત્યાર સુધીમાં કોંગ્રેસના ચાર...

વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થતાં પહેલા તમામ ધારાસભ્યના કોરોના ટેસ્ટ ફરજીયાત

GSTV Web News Desk
ગાંધીનગરમાં 21 સપ્ટેમ્બરથી ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રપ્રસાદ ત્રિવેદીએ ટૂંકા સત્રમાં સોશિયલ ડિસ્ટન્સ ઉપરાંત કોવિડ-19નો રેપિડ એન્ટિજન ટેસ્ટ ફરજિયાત કરવાના...

અમદાવાદના સાબરમતી કિનારે વોટર એરોડ્રેમનું કામ પૂર્ણ, પ્લેટફોર્મના કામને અપાઈ રહ્યો છે આખરી ઓપ

GSTV Web News Desk
અમદાવાદના સાબરમતી કિનારે વોટર એરોડ્રેમ બનવાનું કામ શરુ થઇ ગયું છે અને રિવરફ્રન્ટ પર પ્લેટફોર્મના કામને આખરી ઓપ અપાઈ રહ્યો છે. છ જેટીને જોડીને પાણીમાં...

ફરી વધુ એક વાર ભાજપના કાર્યકર્તાઓએ કર્યું કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન

GSTV Web News Desk
ફરી વધુ એક વાર ભાજપના કાર્યકર્તાઓએ કોવીડના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. કોરોના મહામારી વચ્ચે વડોદરાના વોર્ડ 14ના નગરસેવક મનીષ પગારે જન્મદિનની ઉજવણી કરી હતી. જન્મદિન...

વડોદરામાં કોરોનાથી સંક્રમિત થઇને જીવનમરણ વચ્ચે ઝોલા ખાતાં યુવા તબીબને આ થેરાપીથી મળ્યું નવું જીવન

GSTV Web News Desk
વડોદરામાં કોરોનાથી સંક્રમિત થઇને જીવનમરણ વચ્ચે ઝોલા ખાતાં યુવા તબીબને એક્મો થેરાપીએ નવું જીવન આપ્યું છે. 30 વર્ષીય ડો. વિશાલ સરધારા કોરોના દર્દીઓની સારવાર કરતાં...

ગુજરાતમાં મહિલાઓ નથી સુરક્ષિત, છેલ્લા ત્રણ વર્ષના આ આંકડાઓ આપે છે તેની સાબિતી

GSTV Web News Desk
ગુજરાતમાં બળાત્કારના છેલ્લા ત્રણ વર્ષના આંકડાઓ જાહેર થયા બાદ મહિલાઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં 3 હજાર 700 કિશોરીઓ સાથે બળાત્કાર થયા...

૭૦ વર્ષથી વધુ ઉમરના કોરાનાગ્રસ્ત દર્દીઓને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલે શરૂ કરી અનોખી પહેલ

GSTV Web News Desk
અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. દેશમાં સૌપ્રથમ વખત કોરોનાગ્રસ્ત વયસ્ક દર્દીઓ માટે જીરીયાટ્રીક વોર્ડ કાર્યરત કરવામાં આવ્યો છે. ૭૦ વર્ષથી...

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા અમિત ચાવડાની સૂચનાથી મહેસાણા શહેર પ્રમુખ તરીકે આ નેતાની કરાઈ નિમણુક

GSTV Web News Desk
આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે ચૂંટણી પહેલા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સૂચનાથી મહેસાણા કોંગ્રેસે શહેર પ્રમુખ તરીકે પી.કે.પટેલની નિમણુક કરી. આ...

જો આ વાયરસ ફેલાતો નહીં અટકે તો દુનિયાના લગભગ 4 અબજ લોકો થઈ શકે છે સંક્રમિત

GSTV Web News Desk
કોરોના વાયરસને દુનિયામાં ફેલાવનાર ચીનના એક ટોચના નિષ્ણાંતે આશંકા દર્શાવી છે કે જો આ વાયરસ ફેલાતો નહીં અટકે તો દુનિયાની કુલ વસતીના 60 થી 70...

શોપિયા એન્કાઉન્ટર પર બોલ્યા સેના અધ્યક્ષ નરવણે, દોષી જવાનો સામે થશે કાર્યવાહી

GSTV Web News Desk
શોપિયા એન્કાઉન્ટરને લઈને સલાલો ઉઠ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે અથડામણ દરમિયાન સેનાના જવાનોએ નિયમનું ઉલ્લંઘન કર્યું છે. ભારતીય સેનાએ 18 જુલાઇએ જમ્મુ-કાશ્મીરના શોપિયામાં...

કોરોનાકાળમાં અમદાવાદના આર્ટીસ્ટોની હાલત બની કફોડી, ચા પકોડી વેચવા મજબૂર

GSTV Web News Desk
કોરોના મહામારી વચ્ચે ધંધા રોજગાર પડી ભાંગ્યા છે ત્યારે તેમાં હવે આર્ટીસ્ટો પણ બાકાત નથી. અમદાવાદમાં આર્ટીસ્ટની હાલત એવી કફોડી બની છે કે હવે તેઓ...

NCB ના સર્ચ ઓપરેશનમા બોલિવૂડને ડ્રગ પુરૂ પાડનારા પેડલર રાહિલ વિશ્રામની ધરપકડ

GSTV Web News Desk
અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતના અકાળ અવસાને બોલિવૂડમાં ચાલી રહેલા ડ્રગના દાનવને પણ ખુલ્લો પાડવા માંડ્યો હતો. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની આગેવાની હેઠલ...

રાજ્યની એકમાત્ર તામિલ શાળા અઘવચ્ચે સત્રથી બંધ થતા વિદ્યાર્થી અને વાલીઓએ ઈચ્છામૃત્યુની કરી માગ

GSTV Web News Desk
ગુજરાત રાજ્યની એકમાત્ર તામિલ શાળા અઘવચ્ચે સત્રથી બંધ કરવામાં આવી. જેના કારણે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પડી રહી છે. ત્યારે અનેક જગ્યા...

ભાજપની સરકાર શાળા સંચાલકોની સરકાર, સંચાલકોના કહેવા મુજબ વકીલાત કરે છે

GSTV Web News Desk
હાઈકોર્ટે ફી મુદ્દે નિર્ણય લેવા રાજ્ય સરકારને ટકોર કરી છે. હાઈકોર્ટે કહ્યુ કે ફી ઘટાડવા રાજ્ય સરકાર પાસે સત્તા છે. રાજ્ય સરકાર સ્વતંત્ર રીતે નિર્ણય...

પોરબંદરના પરિવારનો ધોરાજીમાં સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ, બેના મોત ત્રણનો બચાવ

GSTV Web News Desk
રાજકોટના ધોરાજીમાં સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ધોરાજીના ભાડેરમાં સામૂહિક આત્મહત્યાને અંજામ આપનાર ત્રણ લોકોને બચાવી લેવાયા હતા. જ્યારે 10 વર્ષીય પુત્રી અને 8...

સુરેન્દ્રનગર : પાક નિષ્ફળ જતાં ખેડૂત યુવાને ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી

GSTV Web News Desk
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં પાક નિષ્ફળ જતાં ખેડૂત યુવાને ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી છે. સાયલા તાલુકાના ઢેઢુકી ગામના પ્રતાપભાઈ વેગડ નામના 35 વર્ષના ખેડૂતે...

મહેસાણા : ચાણસ્મા રોડ પર ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના કરૂણ મોત

GSTV Web News Desk
મહેસાણા ચાણસ્મા રોડ પર ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. ધીણોજ નજીક પેટ્રોલ પંપ પાસે 2 બાઈક સામ સામે ટકરાતાં ઘટના સ્થળે 3...

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના રેકોર્ડબ્રેક 1410 કેસ સામે આવ્યા, કુલ મૃત્યુઆંક 3289 પર પહોંચ્યો

GSTV Web News Desk
રાજ્યમાં Corona વાયરસના કેસમાં સતત વધારો યથાવત રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં Corona વાયરસના સૌથી વધારે 1410 નવા કેસ નોંધાયા છે. જેની સામે...

કાનપુર : 3 યુવતીની અજબ પ્રેમની ગજબ કહાની, ઘરે છોડીને થઈ ફરાર

GSTV Web News Desk
કાનપુરમાં ત્રણ યુવતીઓની અજબ પ્રેમની ગજબ કહાની સામે આવી છે. એક બીજાના પ્રેમમાં પાગલ ત્રણેય યુવતીઓ ઘર છોડીને સાથે રહેવા માટે ઘરેથી ફરાર થઈ ગઈ....

શાળાઓની ફી મુદ્દે હાઈકોર્ટના હુકમ બાદ શાળા સંચાલક મંડળે કહ્યું, અમને ન્યાયાલય પાસે અનેક આશાઓ હતી

GSTV Web News Desk
શાળાઓની ફી મુદ્દે હાઈકોર્ટના હુકમ બાદ સુરત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને શાળા સંચાલક મંડળે નિરાશા અનુભવી છે. અડાજણની પ્રેસિડેન્સી શાળાના આચાર્ય દીપિકા શુકલા અને...

ફી મુદ્દે હાઈકોર્ટના આદેશ બાદ શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપી આ પ્રતિક્રિયા

GSTV Web News Desk
શાળાઓમાં ફી મુદ્દે હાઈકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે કહ્યું કે તે હાઈકોર્ટના ચુકાદાનો અભ્યાસ કર્યા બાદ કોઈ નિર્ણય જાહેર કરશે. ફી ઘટાડવા મુદ્દે મુખ્યપ્રધાન વિજય...

ઉંઝા માર્કેટ યાર્ડમાં સેસ કૌભાંડ મામલે રાજકારણ ગરમાયું, જો યોગ્ય તપાસ નહીં થાય તો ઉચ્ચારી આંદોલનની ચીમકી

GSTV Web News Desk
એશિયાના સૌથી મોટા ઉંઝા માર્કેટ યાર્ડમાં સેસ કૌભાંડ મામલે હવે રાજકારણ ગરમાઈ રહ્યું છે. ઊંઝા એપીએમસીને ભાજપમાં નવા ચેરમેન મળ્યા પરંતુ બીજું જૂથ હવે સેસ...

રાજ્યમાં ફરી આંદોલનના એંધાણ : ખેડૂતોએ કહ્યું, કોઈપણ સંજોગોમાં આ ટીપી સ્કીમ લાગુ થવા નહીં દઈએ

GSTV Web News Desk
અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં સરકારે અલંગ મણાર ટીપી સ્કીમ મૂકી છે. જો કે આ ટી.પી સ્કીમમાં ખેડૂતોની 40 ટકા જમીન લઈ લેવાની વાત છે, ત્યારે ખેડૂતો...
GSTV