GSTV
Home » gujarat » Page 86

Tag : gujarat

સમાચાર એક ક્લિકે : જુઓ ગુજરાતમાં આજે બનેલી નાની-મોટી ખબરો

Karan
અમરેલી  કુંકાવાવ તાલુકાના મેઘાપીપળીયા ગામે દીપડાના હુમલામાં  છ વરસના બાળકનુ કરૂણ મોત થયુ છે. દીપડાએ છ વરસના પંકજ નામના બાળકને ગળાથી દબાવી ઘસડી ગયો હતો....

રાજ્યનાં 14 જાહેર સાહસો ખોટના ખાડામાં : કેગના સરકાર પર ગંભીર અારોપો

Karan
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિવસે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા એટલે કે કેગનો અહેવાલ રજૂ થયો છે.રાજ્યની નાણાકિય સ્થિતિ, મહેસુલ ક્ષેત્ર અને આર્થિક...

રાજ્યમાં આગામી બે દિવસ સુધી હિટવેટની આગાહી, અેકનું મોત

Bansari
રાજ્યમાં જીવલેણ લૂની શરૂઆત થઇ ચૂકી છે. રાજ્યમાં લૂ લાગવાથી એક મહિલાનું મોત થયુ છે. સુરેન્દ્રનગરથી ભડીયાદ પીર દરગાહના ઉર્ષમાં જતા પગપાળા સંઘની મહિલા શ્રદ્ધાળુનું...

રાજ્યમાં હીટવેવની અસર, સાત શહરો બન્યા અગનભઠ્ઠી, મુંબઇમાં ગરમીએ તોડ્યો 7 વર્ષનો રેકોર્ડ

Bansari
ગુજરાતમાં ઉનાળાએ આખરે અસલ મિજાજ  બતાવવાનું શરૂ કરી દેતા ૧૧ શહેરમાં ગરમીનો પારો ૩૯ ડિગ્રીને પાર થયો છે. જેમાં વેરાવળ સૌથી વધુ ૪૧ ડિગ્રીમાં શેકાયું...

સમાચાર એક ક્લિકે : જૂઓ ગુજરાતમાં આજે બનેલી નાની-મોટી ખબરો

Karan
બનાસકાંઠા  અંબાજીમાં માઇભક્તે 5 કિલો સોનાનું દાન કર્યુ હતુ.માઇ ભક્ત દ્રારા શિખર માટે અત્યાર સુધી 25 કિલો સોનાનું દાન કરવામાં આવ્યું છે. શિખર સુવર્ણમય બને...

જીરૂની ખરીદી માટે ઇજિપ્તથી વેપારી ગુજરાત અાવ્યા : નિકાસ વધી તો ખેડૂતોને ફાયદો

Karan
ગુજરાતમાં અા વર્ષે જીરુંની વાવણીમાં ઉછાળો અાવ્યો છે. ખેડૂતોઅે ગત વર્ષે જીરુંના ઊંચા ભાવને પગલે અા વર્ષે વાવણીમાં વધારો કર્યો છે. જેના પગલે હાલમાં ભાવ...

બળાત્કારના ગુનામાં સજાની માફીનો સરકારને અધિકાર: ગુજરાત હાઈકોર્ટ

Karan
ગુજરાત હાઈકોર્ટ બળાત્કારના ગુનાઓમાં થયેલી સજાની માફી માટે કોર્ટ નિર્ણય લઇ શકે નહી તેવો મહત્વપૂર્ણ  ચુકાદો આપ્યો છે. ચકચારી બીજલ જોશી બળાત્કાર કેસમાં સજા પામેલા કેદીની સજામાં...

ગુજરાતમાં ટાટા નેનો કાર નિષ્ફળ, નીતિન પટેલે ગૃહમાં સ્વીકાર્યું

Karan
ટાટા નેનો કારની ટેકનોલોજી નિષ્ફળ ગઇ હોવાનો નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલે ગૃહમાં સ્વીકાર કર્યો છે. ટાટા નેનોને 582 કરોડની લોન સરકારે ઓછા વ્યાજે આપી છે....

પતિ ધો.11ની વિદ્યાર્થીનીને ભગાડી જતા પત્નીની પોલીસ ફરિયાદ

Arohi
વાપીના ડુંગરા ગામે રહેતી પત્નીએ પતિ સામે ધો.૧૧માં ભણતી તરૂણીને  ભગાડી ગયા અંગે પોલીસમાં લેખિત અરજી કરી છે. તરૂણી  સાથેના આડા સંબંધ અંગે વારંવાર પતિ...

ધો-10નું પેપર ફરી લેવામાં નહીં આવે : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ

Karan
ધોરણ દસની બોર્ડની પરીક્ષાનું ગણિતનું પેપર ફરીથી નહીં લેવાય. બોર્ડના ખાસ ફરજ પરના અધિકારી એમ. એન. પઠાણે કહ્યું છે કે ગણિતનું પેપર બેલેન્સ હતુ. જેથી...

રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર, 2 વર્ષમાં 150 કરોડનો દારૂ ઝડપાયો

Karan
ચૂંટણી અગાઉ જ રાજ્યમાં દારૂબંધી માટે કડક કાયદો બનાવવામાં આવ્યો અને તે અંગે અનેક જાહેરાતો પણ કરવામાં આવી.પરંતુ વધુ એક વખત સાબિત થયું કે દારૂબંધીનો...

અો બાપ રે…દરરોજનું  ૩૦ લાખ લીટર નકલી દૂધ ગટગટાવી જતા ગુજરાતીઅો

Karan
તમારી ઘરે આવતુ દૂધ કેટલું શુદ્ઘ છે ? ખૂબ જ સામાન્ય લાગતો આ સવાલ જ્યારે કોઇ૫ણને પૂછવામાં આવે ત્યારે વ્યક્તિની ભ્રમર અવશ્ય તણાઇ જાય છે....

આજે રાત અને દિવસ રહેશે સરખા, કાલથી દિવસ થશે લાંબો

Karan
સોમવાર સૂર્યનો ક્રાંતિવૃત્ત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. સંપાત દિવસને લઈને તા. 20...

ગુજરાતમાં ગંભીર બનતી જળ સમસ્યા, 203 જળાશયોમાં માત્ર 38.57 ટકા પાણી

Karan
ઉનાળાની શરુઆતમાં જ ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યા વિકરાળ બની છે. ગુજરાતના 203 જળાશયોમાં 38.57 ટકા પાણી જ પાણી બચ્યું છે. ગુજરાત સરકારના નર્મદા અને જળ...

રૂ.100 કરોડનો બિઝનેસ છોડી 24 વર્ષીય જૈન યુવાનનું ધર્મના માર્ગે પ્રયાણ

Karan
મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એલ્યુમિનિયમના વ્યવસાય સાથે સંકળાયેલા અેક જૈન પરિવારનો યુવાનને સંસારની મોહમાયા છોડી 20 એપ્રિલે જૈન ધર્મના માર્ગે પ્રયાણ કરશે. મૂળ ગુજરાતના અને હાલ મહારાષ્ટ્રના...

ગુજરાત નીતિ આયોગે બતાવ્યો ‘વિકાસ’નો વાસ્તવિક અરીસો

Karan
ગુજરાત ઔદ્યોગિકરણમાં હરણફાળ કુદ કરી રહ્યું છે. તેમાં કોઇ બેમત નથી. પરંતુ ગુજરાત શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રમાં અન્ય રાજ્યોની સરખામણીએ ઘણું જ પાછળ હોય તેમ...

શું ગુજરાતના ખેડૂતો ખેતીથી મોં ફેરવી રહ્યા છે ?

Karan
આજની ભાજપ સરકાર દાવો કરી રહી છે કે, ગુજરાતના ખેડૂતો સમૃધ્ધ બન્યા છે. પણ નરી વાસ્તવિકતા એ છેકે,રાજ્યના ખેડૂતો હવે ખેતી વ્યવસાયથી દૂર થાય છે....

ગૂજરાત વિદ્યાપીઠ પાસે ફાયરિંગની ઘટના, અેકનું મોત : લૂંટારા રાજસ્થાન ફરાર

Arohi
અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠ પાસે ફાયરિંગની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. જેમાં આંગડિયા પેઢીના કર્મચારીનું મોત થયું છે. ટુ વ્હિલર પર આવેલા ચાર અજાણ્યા શખ્સોએ આંગડિયા...

પાણીના પ્રશ્ને વિરમગામની મહિલાઓ બની રણચંડી, પાલિકાના દરવાજે લગાવી બંગડીઓ

Arohi
પાણીના પ્રશ્ને વિરમગામના નીલકંઠ રો બંગ્લોઝની મહિલાઓ રણચંડી બની હતી.અને થાળી અને વેલણ વગાડતા વગાડતા વિરમગામ નગરપાલીકા ઓફિસ પહોચી હતી. જયાં નગરપાલીકાએ આવેદન પત્ર આપ્યુ...

સુરતના ડિંડોલીમાં પાઉંભાજીની લારી પર કરંટ લાગતા ત્રણ લોકોના મોત

Arohi
અઠવાડિયા પહેલા સુરતમાં ડિંડોલી વિસ્તારમાં ખારવાસ રોડ પર પાઉંભાજીની લારી પર કરંટ લાગતા ત્રણ લોકોના મોત થયા હતા. આ મામલે લારી ચાલક સામે બેદરકારીનો ગુનો...

સંચાલકો અને અધિકારીઓ વચ્ચે બેઠક, ફી અંગેની હજી કોઈ સ્પષ્ટતા નહિ

Arohi
અમદાવાદમાં શીલજ ખાતે આયોજિત ખાનગી શાળાના સંચાલકો અને સરકારના અધિકારીઓ વચ્ચેની બેઠક પૂર્ણ થઈ છે. જોકે આ બેઠકમાં વર્ષ 2017-18માં કેટલી ફી ભરવી તે અંગે...

રાઠવા સમાજના જાતિના દાખલા વિવાદને લઇને બંધનું એલાન

Arohi
છોટાઉદેપુર ખાતે આદિવાસી રાઠવા સમાજ દ્વારા અપાયેલા જિલ્લા બંધને સફળ બનવવાના પ્રયાસ શરૂ થયા છે. અને આંદોલન કારીઓએ ટ્રેન રોકવાનો પ્રયાસ કર્યો છે. છોટાઉદેપુરથી વડોદરા...

35 વર્ષ પક્ષની સેવા કરી : ભાજપના અા સાંસદે ચૂંટણી લડવાની જ ના પાડી

Karan
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને પગલે રાજકારણ જામ્યું છે. કોંગ્રેસમાં તો દાવેદારોનો રાફડો ફાટી નીકળ્યો છે. ભાજપના 4 રાજ્યસભાના સાંસદને બદલે અેક બેઠક માટે પત્તું કપાય તેવી...

આગામી 12 તારીખથી બોર્ડની પરીક્ષા શરૂ, શિક્ષણ વિભાગે તમામ તૈયારીઓ કરી પૂર્ણ

Yugal Shrivastava
આગામી 12 તારીખે બોર્ડની પરીક્ષા શરૂ થઇ રહી છે.ત્યારે બનાસકાંઠામાં શિક્ષણ વિભાગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. બનાસકાંઠામાં પાલનપુર ડીસા અને દિયોદર એમ ત્રણ...

વાઇબ્રન્ટ ગુજરાત, ચાલુ વર્ષના અંતે પ્રત્યેક ગુજરાતીના માથે રૂ. ૩૩,૪૩૬નું દેવું

Arohi
વિકાસ પાછળ આંધળી દોટ મૂકનાર ભાજપના શાસકોએ ગુજરાતને દેવાદાર બનાવવાની દિશામાં મૂકવા ય જાણે દોટ મૂકી છે તેવુ ચિત્ર ઉપસ્યુ છે કેમ કે, વિકાસના કામો...

રેશનિંગ હડતાળ : સરકાર અાકરા પાણીઅે પણ ગરીબોનો મરો થશે

Karan
ગુજરાતમાં અાજથી રેશનિંગ વ્યવસ્થા સાથે જોડાયેલા  17 હજાર સંચાલકો હડતાળ પર ઉતરી જતાં વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. જેઅો  નવિન જથ્થો પણ નહીં ઉપાડતાં તેની અસર...

રખે ને બાળકને અેકલું ન છોડતા : બે વર્ષમાં 4,803 બાળકો ગુમ થયા છે

Karan
બાળક નજર સામેથી દૂર થાય તો મા-બાપ બેબાકળાં બની જાય, દોડાદોડી કરી મૂકે અને ચૌંધાર અાંસુઅોનાે અાંખોમાંથી દરિયો વહેવા લાગે. અાપણે જાણીઅે છીઅે કે અેક...

સરકારી તાયફા : અેસટી નિગમને રૂપિયા 21 કરોડ ચૂકવવાના બાકી

Karan
સરકારી કોઈપણ કાર્યક્રમ હોય લોકોની ભીડ અેકઠી કરવા માટે બસોની ફાળવણી થઈ જાય, ભલેને મુસાફરો રખડી પડે. બસોના રૂટ કેન્સલ કરવા પડે પણ સરકારી કાર્યક્રમમાં...

કેન્દ્રમાં ભાજપની સરકારને 4 વર્ષ પૂર્ણ, ગુજરાતમાં એઇમ્સ અંગે અનિશ્ચિતતા

Yugal Shrivastava
વર્ષો પહેલા કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને એઇમ્સ હોસ્પિટલ મળશે એવી જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્રમાં ભાજપની સરકારને 4 વર્ષ થઈ ગયા પરંતુ એઈમ્સની વાતો હજી...

ભાવનગર : જિલ્લા અને તાલુકા કક્ષાની ખાલી બેઠકો માટે મતદાન યોજાયું

Yugal Shrivastava
ભાવનગર જિલ્લા પંચાયત, પાલિતાણા, તળાજા અને ઉમરાળા તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠકો માટે આજે મતદાન કરવામાં આવ્યુ હતુ.વહેલી સવારથી જ મતદાતાઓએ ભારે ઉત્સાહ સાથે મતદાન...
Do NOT follow this link or you will be banned from the site!