JITO બિઝનેસ માર્કેટથી ગુજરાતના નાના વેપારીઓને મળશે મોટી ભેટ, CM ભુપેન્દ્ર પટેલે કર્યુ ઉદ્ઘાટન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે અમદાવાદમાં જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (JITO) બિઝનેસ બજાર 2022નું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, દરેક સમુદાયની પોતાની...