GSTV

Tag : Gujarat vidhansabha

ગુજરાતમાં સિંહ અને દીપડાના મોત અંગે ચિંતાજનક આંકડાઓ આવ્યા સામે, 283 સિંહોનાં થઈ ગયાં છે મોત

Zainul Ansari
ગુજરાતમાં સિંહ અને દીપડાના મોત અંગે ચિંતાજનક આંકડાઓ સામે આવ્યાં છે. ગુજરાત વિધાનસભાના સત્રમાં સરકારે માહિતી આપી હતી કે, બે વર્ષમાં 333 દીપડાના મૃત્યુ થયાં...

મહામારી/ કોરોના મામલે સરકાર ભરાતાં આરોગ્યમંત્રીએ કરવા પડ્યા ખુલાસા, વિધાનસભામાં હોબાળો

Zainul Ansari
ગુજરાતમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના સત્તાવાર આંકડા તેમજ રેપિડ ટેસ્ટની ખરીદીનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ગૂંજ્યો. વિપક્ષ કોંગ્રેસે આ મુદ્દે ભાજપ સરકારને ભીંસમાં લીધી. કોંગ્રેસના ધારાસભ્ય...

વિધાનસભા ડાયરી / ગૃહમાં વીજળી મુદ્દે ફરી એક વખત કોંગ્રેસે ભાજપ સરકારને ઘેરી, અદાણી પાવરને લઈ કોંગી નેતાઓએ કર્યા મોટા આક્ષેપ

Zainul Ansari
વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે વીજળી મુદ્દે ફરી એક વખત ભાજપ સરકારને ઘેરી છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે અદાણી પાવરને ફાયદો કરાવા માટે ગુજરાત સરકારે મોંઘા ભાવે...

વિધાનસભામાં કોંગ્રેસે ટાટા નેનો પ્રોજેક્ટને લઈને સરકારને ઘેરી, જાણો ભૂપેન્દ્ર સરકારે પોતાના બચાવમાં શું આપ્યો જવાબ

Zainul Ansari
વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ટાટા નેનોનો મુદ્દો ગાજયો. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ગૃહમાં નેનો પ્રોજેક્ટ અંગે સરકાર પાસે ટાટા કંપની સાથે શું એગ્રિમેન્ટ થયા...

કયારે થશે ભરતી : ગુજરાતના આ વિભાગમાં 55 ટકા સ્ટાફની ઘટ, રામભરોસે ચાલતો ડિપાર્ટમેન્ટ

Zainul Ansari
ગુજરાત સરકાર દ્વારા તમામ વિભાગમાં મોટા પાયે ભરતી કરવાના દાવાઓ તો કરવામાં આવે છે પરંતુ હજુ પણ અનેક વિભાગોમાં મોટા પાયે જગ્યાઓ ખાલી પડી છે....

નિષ્ફળતા / સરકારના અનેક વિભાગોમાં મોટા પાયે ખાલી છે જગ્યાઓ, ભૂપેન્દ્ર પટેલ સરકારે ગૃહમાં સ્વીકારી હકીકત

Zainul Ansari
ગુજરાત સરકાર દ્વારા તમામ વિભાગમાં મોટા પાયે ભરતી કરવાના દાવાઓ તો કરવામાં આવે છે, પરંતુ હજુ પણ અનેક વિભાગોમાં મોટા પાયે જગ્યાઓ ખાલી પડી છે....

જમીન પચાવી લેવાની પ્રવૃત્તિ ડામતો સુધારા ખરડો વિધાનસભામાં પસાર, ભૂમાફિયાઓને માપમાં રાખવા પગલું

Damini Patel
ગુજરાતમાં જમીન પચાવી પાડવાની ભૂમાફિયાઓની પ્રવૃત્તિને ડામી દેવા માટે લેન્ડ ગ્રેબિંગ એમેન્ડમેન્ટ એક્ટ આજે ગુજરાત વિધાાનસભામાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. આ અગાઉ કોન્ગ્રેસી ધારાસભ્ય...

સંકેત/ શું હવે વિધાનસભા ચૂંટણીમાં પણ અપનાવાશે ‘નો રિપીટ થિયરી’, ભાજપ પ્રદેશ પ્રમુખે આપ્યો આ નિર્દેશ

Dhruv Brahmbhatt
વિધાનસભાની ચૂંટણી વહેલી આવવાની અટકળો વચ્ચે આજે સોમનાથ,જુનાગઢ,પોરબંદરની મુલાકાતે આવેલા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટિલે એવો સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે વિધાનસભા ચૂંટણી તેના નિયત...

ફરી વાર વિધાનસભામાં ગુંજ્યું માંચડા કૌભાંડ, સરકારે આપ્યો એવો ચોંકાવનારો જવાબ કે સૌ કોઇ સ્તબ્ધ થઇ ગયા

Dhruv Brahmbhatt
વનવિભાગ દ્વારા ગીરની બોર્ડર પરના ખેડૂતોને ખેતી પાકના રક્ષણ માટે ખેડૂતો રાત્રિના સમયે જંગલી પ્રાણીઓના ડર વગર પોતાના ખેતરનું રક્ષણ કરી શકે તે માટે આપવામાં...

GST એટલે સાદી ભાષામાં ત્રીજો ભાગિયો, વિધાનસભા ગૃહમાં વિપક્ષના ધારદાર પ્રહારો સાંભળી નવાઇ પામશો

Dhruv Brahmbhatt
વિધાનસભા સત્રનો બીજો અને આખરી દિવસ પણ હંગામેદાર રહયો હતો. GST સુધારા બિલ પરની ચર્ચા વખતે શાસક પક્ષના ધારાસભ્યએ એવી ટકોર કરી કે, હવે તો...

રાજ્યમાં એક વ્યક્તિદીઠ 6 વૃક્ષો : ગુજરાતમાં ઓક્સિજન વન ઉગી નીકળ્યા હોવાનો નવા મંત્રીનો દાવો

Zainul Ansari
વૃક્ષોના વધુને વધુ વાવેતર થકી શુદ્ધ વાતાવરણ મળે તથા પર્યાવરણના જતનના કાર્યને વેગ મળે તે આશયથી ધારાસભ્ય જીગ્નેશકુમાર સેવક દ્વારા લાવવામાં આવેલા છેલ્લા દિવસના પ્રસ્તાવને...

ચોમાસું સત્ર / ગુજરાત વિધાનસભામાં આજે નવી સરકારની પરીક્ષા, ગૃહમાં મોટા પાયે હોબાળો મચવાના અણસાર

Dhruv Brahmbhatt
આજથી ગુજરાત વિધાનસભાનું બે દિવસીય ચોમાસું સત્ર મળી રહ્યું છે. ભાજપની નવી સરકારનું આ પહેલું વિધાનસભાનું સત્ર છે. રાજ્યના મુખ્યપ્રધાન બન્યા બાદ ભૂપેન્દ્ર પટલે પ્રથમ...

ટીમ ભૂપેન્દ્ર : કોઈ પહેલી વખત જીતીને બની ગયું મંત્રી તો કોઈ છે બિલ્ડર, મંત્રીઓની જાણી લો કરમકુંડળી

Bansari Gohel
ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા સમગ્ર મંત્રીમંડળ બદલવામાં આવ્યું છે. વિજય રૂપાણીના રાજીનામા બાદ ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. ગુરૂવારે...

રાજકારણ/ શું કોંગ્રેસે ગુજરાતમાં વાપસીની છોડી દીધી આશા? મહિનાઓથી ખાલી પડ્યું છે પ્રદેશ અધ્યક્ષનું પદ, એક્શન મોડમાં BJP

Bansari Gohel
શું કોંગ્રેસે ગુજરાતમાં વાપસીની આશા છોડી દીધી છે? શું પાર્ટી ગુજરાત વિધાનસભા ચૂંટણી લડવા માટે ગંભીર નથી?શું પાર્ટી આ વખતે ગત ચૂંટણીની જેમ ભાજપને નહીં...

હવે ખેર નહિ: ગુજરાતમાં હવે લવ જેહાદના નામે નહિ થાય ધર્મ પરિવર્તન, 8 બિલો સાથે આ કાયદાને મળી રાજ્યપાલની મંજૂરી

Pritesh Mehta
ગુજરાત વિધાનસભાએ પસાર કરેલા લવ જેહાદ સહીત કુલ 8 વિધેયકોને રાજ્યપાલે મંજૂરીની મહોર મારી છે. જે વિધેયકોને રાજ્યપાલ દ્વારા મંજૂરી આપવામાં આવી છે તેમાં ગુજરાત...

હવે લઘુમતી શાળાના આચાર્યો-શિક્ષકો માટે પણ ટાટ ફરજીયાત, વિધાનસભામાં શિક્ષણમંત્રીએ કરી જાહેરાત

Pritesh Mehta
વિધાનસભા ગૃહમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયક પસાર થયું. નવી જોગવાઇ મુજબ હવેથી રાજ્યની લઘુમતિ શૈક્ષણિક સંસ્થાઓમાં આચાર્ય અને શિક્ષકની નિમણૂંક માટે...

ગુજરાત વિધાનસભામાં કોરોના વિસ્ફોટ: એક જ દિવસમાં પાંચ ધારાસભ્યો કોરોના પોઝિટિવ, મચી ગયો ફફડાટ

Karan
ગુજરાતમાં જ્યારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઇ છે ત્યારથી રાજ્યમાં સતત કોરોના સંક્રમણ વધતું જઇ રહ્યું છે. રોજના કેસોની સંખ્યામાં સતત વધારો થતો જ જઇ...

ફફડાટ/ વિધાનસભામાં કોરોનાની એન્ટ્રી, પાંચ નાયબ સચિવ સંક્રમિત, આંકડો વધવાની શક્યતા

Bansari Gohel
આખરે ફરી એક વાર કોરોનાએ સચિવાલયમાં દસતક દીધી છે. વિધાનસભા બજેટ સત્ર દરમિયાન જ પાંચ નાયબ સચિવ કોરોનાની ચપેટમાં આવ્યાં છે જેના કારણે અન્ય અધિકારીઓમાં...

પ્રજાએ મારા કામ જોઇને મને ચૂંટ્યો છે કપડાં જોઇને નહીં : ભાજપના મંત્રીઓને છૂટ, કોંગ્રેસના ધારાસભ્યએ ટીશર્ટ પહેરતાં સસ્પેન્ડ

Dhruv Brahmbhatt
ગુજરાત વિધાનસભામાં ટી શર્ટ પહેરીને આવેલા કૉંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા ના અધ્યક્ષે ગૃહની બહાર કાઢી મુક્તા મામલો ગરમાયો હતો. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસી ધારાસભ્ય વિમલ ચુડાસમાના...

વિધાનસભામાં ગુંજ્યો ભરતી મુદ્દો, આઉટ સોર્સિંગથી ભરતી કરાતા કોંગ્રેસના સવાલ પર જાણો સરકારે શું કહ્યું

Pravin Makwana
ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન વિવિધ વિભાગોને લગતા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી. જેમાં શહેરી વિકાસ અને ગૃહનિર્માણ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને...

જે ફાઇલ પાસ ન કરવા કેબિનેટ મંત્રીએ નોટ લખી તેં ફાઇલ CMOમાંથી પાસ થઈ ગઈ, કોંગ્રેસે લગાવ્યા મોટા આક્ષેપો

Mansi Patel
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાવંશે યુનિવર્સિટીઓને જમીન ફાળવણીમાં સરકારના નીતિ નિયમો નેવે મુકાયા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે, પારુલ યુનિવર્સિટી અને રાજકોટમાં...

ગુજરાત વિધાનસભાના બજેટની તારીખમાં કરાયો ફેરફાર, બજેટ મોડૂ રજૂ કરવા પાછળ આ છે કારણ

Bansari Gohel
રાજ્ય સરકારબેરાજગારો, નારાજ ખેડૂતોથી માંડીને આમ જનતાને રાજી કરવા આ વખતે કરવેરા વિનાનું ફુલગુલાબી બજેટ રજૂ કરવા તૈયારીઓ કરી છે.નાણાંમંત્રીના પટારામાં શું ખૂલશે તેના પર...

ગુજરાત વિધાનસભા સત્ર પહેલા સરકારનો મોટો નિર્ણય, સત્ર પહેલા તમામના થશે કોરોના ટેસ્ટ

Pritesh Mehta
આગામી દિવસોમાં વિધાનસભાનું સત્ર યોજાઇ રહ્યું છે. ત્યારે વિધાનસભા સત્રમાં ઉપસ્થિત રહેનારા તમામ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. સીએમ રૂપાણી સહીત તમામ મંત્રીઓના થશે કોરોના...

ચૂંટણીના પડઘમ: વિધાનસભા પેટાચૂંટણીમાં સભા અને પ્રચાર માટે ગાઇડલાઇન જાહેર, ઉમેદવાર સાથે પ્રચાર માટે માત્ર આટલા લોકોને મંજૂરી

Bansari Gohel
રાજ્યમાં યોજાનારી વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણીના પ્રચાર માટે પ્રવર્તમાન કોરોના વાઈરસના મહામારી અને લોકોની આરોગ્ય સુખાકારી ધ્યાનમાં લઈને ભારતના ચૂંટણી પંચના દિશા નિર્દેશોને પગલે...

નીતિન પટેલ એવું બોલ્યા કે કોંગ્રેસના ધારાસભ્યે ગૃહમાં છૂટ્ટું ફેક્યું માઈક, થયો જોરદાર હોબાળો

Bansari Gohel
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન બીજા દિવસે ગૃહમાં ભારે હોબાળો થયો હતો. મજૂર કાયદા અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની શાબ્દિક ટિપ્પણી બાદ કોંગ્રેસના ધારાસભ્યો વિરોધમાં...

15 સપ્ટેમ્બરના રોજ મળી શકે છે ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર, કોરોનાને કારણે માર્ચમાં રદ્દ કરાયું હતું સત્ર

pratikshah
આગામી 15મી ઓગષ્ટ બાદ ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર મળી શકે છે. કોરોનાની મહામારીને પગલે ખાસ બેઠક વ્યવસ્થા સાથે બે-ત્રણ દિવસનું સત્ર મળે તેવી સંભાવના છે....

ભાઇ, સરકારને ઘણાં ગાંઠતા નથી પણ ગાંઠતા કરે તેવું કરી દઇશું, નીતિનભાઈએ આ કોને આપી ધમકી

Mayur
વિધાનસભા સત્રના બીજે દિવસે શરૂઆતમાં જ નર્મદા ડેમ મામલે શાસક પક્ષ અને વિપક્ષે સામસામે બાંયો ખેંચી રાજકીય પ્રહારો કર્યાં હતાં.થયું એવું કે,પ્રશ્નોતરી કાળ વખતે ધારાસભ્ય...

નીતિનભાઈ ગુજરાતનું 5 ગણું બજેટ જાહેર કરે એટલા રૂપિયા અહીં 6 દિવસમાં ધોવાઈ ગયા

Mayur
વૈશ્વિક બજારમાં કોરોના વાયરસના કારણે જે વેચવાલી આવી રહી છે તે સતત પાંચ દિવસથી જોવા મળી રહી છે. આ વેચવાલીમાં સેન્સેક્સ ૧૫૭૭ પોઈન્ટ અને નિફ્ટી...

ગાંધીનગરના એક દિવસીય સત્રની શરૂઆત ભારે હોબાળા સાથે, વિપક્ષનો અવાજ દાબવા ભાજપે ‘જય શ્રીરામ’ના નારા લગાવ્યા

Mayur
આજે ગાંધીનગરમાં આયોજિત વિધાનસભા સત્રની શરૂઆત હોબાળાથી થઈ હતી. રાજ્યપાલના ભાષણ સાથે સત્રનો પ્રારંભ થયો..જોકે રાજ્યપાલના સંબોધન સમયે જ કોંગી ધારાસભ્યોએ ભારે હંગામો મચાવ્યો હતો.જેથી...

દિલ્હી-હરિદ્વાર રાષ્ટ્રીય રાજમાર્ગ પર ગુજરાતની બસને અકસ્માત, 25 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

Mayur
દિલ્હી-હરિદ્વાર રાષ્ટ્રીય રાજમાર્ગ પર પુરકાઈ બાયપાસ પાસે એક ગુજરાતી શ્રદ્ધાળુઓ ભરેલી બસને એક ટ્રકે ટક્કર મારતાં આ અકસ્માતમાં 25 લોકો ઇજાગ્રસ્ત થયા છે. થાના પ્રભારી...
GSTV