દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય, આ રાજ્યની આ પ્રતિષ્ઠિત યુનિ.માં પાંચ ટકા બેઠકો અનામત
કેન્દ્ર સરકારના ડિસેબિલિટી એક્ટ ૨૦૧૬ મુજબ હવે ગુજરાત યુનિ.માં આગામી શૈક્ષણિક વર્ષથી તમામ યુજી અને પીજી કોર્સીસમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પાંચ ટકા બેઠકો અનામત રાખવામા...