GSTV

Tag : Gujarat samachar

EDનો મોટો ખુલાસો: સાંડેસરા બંધુઓ દ્વારા થયેલું કૌભાંડ પીએનબી કરતા પણ મોટું

GSTV Web News Desk
એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ એટલે કે ઇડીએ એક મોટો ખુલાસો કરતા કહ્યું છે કે ગુજરાતની સ્ટર્લિંગ બાયોટેકના સાંડેસરા બંધુઓ દ્વારા આચરવામાં આવેલું કૌભાંડ પીએનબી કૌભાંડ કરતા પણ...

જૂનાગઢ કોર્પોરેશન ભ્રષ્ટાચારના ભરડામાં, કથિત ડીલનું વોટ્સએપ ચેટિંગ વાયરલ

GSTV Web News Desk
જૂનાગઢ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચારની બૂમો ઉઠી છે અને આ કથિત ભ્રષ્ટાચારમાં કોર્પોરેશનના પદાધિકારીઓના નામ સામે આવ્યા છે. આરોપ લાગ્યા છે કે આઠ કરોડના બિલ પાસ કરવા...

કન્યા કેળવણીની પોકળ વાતો, જેતપુરની સરકારી સ્કૂલમાં ગરીબ વિદ્યાર્થિનીઓને પ્રવેશ ન મળતા રડી પડી

GSTV Web News Desk
સરકાર દ્વારા કન્યા કેળવણીની વાતો તો કરવામાં આવે છે. પરંતુ સરકારની નીતિઓને કારણે આજે રાજકોટના જેતપુરની ગરીબ વિદ્યાર્થિનીઓના ભાવિ સામે ગંભીર પ્રશ્નાર્થ ઉભો થયો છે....

પાલનપુર સિવીલ હોસ્પિટલમાં દર્દીએ ટાંકો લેવાનું કહેતા ડોક્ટરે આપ્યો આ જવાબ

GSTV Web News Desk
પાલનપુરની સિવિલના નવા ટ્રોમાં સેન્ટરમા ડોકટરને ટાંકા લેતા આવડતુ નથી. ડાયાલિસિસ કરાવવા ગયેલા દર્દીની આપવીતી કહી હતી.પગના ભાગે ટાંકો ખુલી જતા ટાંકો લેવાનો હતો.જો કે...

વડોદરામાં સરકારી તંત્રની ઘોર બેદરકરી, સફાઈ કામદારને કોઈપણ સુરક્ષા વગર ઉતાર્યો ગટરમાં

GSTV Web News Desk
વડોદરામાં એફએસએલ ઓફિસ પાસે 7થી 8 ફૂટ ઊંડા ડ્રેનેજમાં એક સફાઈ કામદારને ઉતારવામાં આવ્યો હતો. કોઈપણ સુરક્ષાના સાધનો વિના અરવિંદભાઈ નામના સફાઈ કામદારને ડ્રેનેજમાં ઉતારતાં...

તમામ ક્ષેત્રે નંબર-1 ગુજરાતની આબરૂ ધૂણધાણી, NITI આયોગનાં રિપોર્ટમાં થયા ચોંકાવનારા ખુલાસા

GSTV Web News Desk
નીતિ આયોગના રીપોર્ટે ગુજરાત સરકારની આરોગ્ય નીતિ સામે સવાલો ઊભા કર્યા છે. જેને લીધે તમામ ક્ષેત્રે નંબર-1 એવા ગુજરાતની પ્રતિષ્ઠા સામે સવાલો ઉઠ્યા છે. ત્યારે...

ઊંઝાના બ્રામણવાડા ખાતે નવા માર્કેટયાર્ડનું સીએમ વિજય રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

GSTV Web News Desk
મહેસાણાના ઊંઝાના બ્રામણવાડા ખાતે 30 એકર જમીનમાં આકાર લેનારા નવીન માર્કેટયાર્ડનું સીએમ વિજય રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતુ. રૂપિયા 100 કરોડના ખર્ચે અદ્યતન માર્કેટયાર્ડ બનવા...

આજે પણ મુંબઇગરાઓને યાદ છે એ વરસાદ, માયાનગરી માટે આફત હતું 2005 અને 2017નું ચોમાસું

GSTV Web News Desk
વર્ષ 2005નું ચોમાસુ અને વર્ષ 2017ના ચોમાસામાં પડેલો વરસાદ મુંબઇકરો ભૂલી શકે તેમ નથી. કુદરતે 24 કલાકમાં મુંબઇની સિકલ બદલી નાંખી હતી. ત્યારે આવો જાણીએ...

બનાસકાંઠામા જમીન કૌભાંડને કારણે પશુપાલકોની હાલત કફોડી, કોંગ્રેસના ધારાસભ્યોએ ખેડૂતોને આપ્યું આશ્વાસન

GSTV Web News Desk
ગુજરાતમાં કૌભાંડો ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા. એક પછી એક કૌભાંડ બહાર આવતા સરકારની શાખ દાવ પર લાગી છે. મગફળી કોભાંડ, ખાતર કૌભાંડ, તુવેર...

કેસરી રંગની જર્સીના વિરાટે કર્યા વખાણ, કહ્યુ અવસરને જોતા બદલાવ સારો

Mansi Patel
વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની નવી કેસરી જર્સીને લઈને એક તરફ રાજકીય ગલીઓમાં વાદ-વિવાદ થઈ રહ્યા છે, ત્યારે કેપ્ટન વિરાટ કોહલી તેના વખાણ કરી રહ્યા છે. ઓરેન્જ...

G-20 : ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષી બેઠક મળી, લેવામાં આવ્યો આ મોટો નિર્ણય

GSTV Web News Desk
જાપાનના ઓસાકામાં અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષી બેઠક મળી. આ બેઠક એવા સમયે મળી જ્યારે બન્ને દેશ વચ્ચે ટેરીફ...

SBIએ લોન લઇને ન ચુકવનાર સૌથી મોટા 10 ડિફોલ્ટરોના નામ જાહેર કર્યા, જુઓ લિસ્ટમાં કોણ છે સામેલ

Bansari
ભારતીય સ્ટેટ બેન્ક (SBI)એ શુક્રવારે ફાર્માસ્યુટીકલ્સ, જેમ્સ, જ્વેલરી અને પાવર સેક્ટરની 10 મોટી કંપનીઓ અને તેના મુખ્ય અધિકારીઓના નામોનો ખુલાસો કરતા તેમને વિલફુલ ડિફોલ્ટર (જાણીજોઈને લોન ન ચૂકવનાર) તરીકે...

મની લોન્ડરિંગ કેસ : ચંદા કોચર, દીપક કોચર અને વેણુગોપાલની મુશ્કેલી વધી, ઇડી દ્વારા ફરી પૂછપરછ

GSTV Web News Desk
ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં આઇસીઆઇસીઆઇ બેંકના પૂર્વ સીઇઓ ચંદા કોચર, તેમના પતિ દીપક કોચર અને વીડિયોકોનના પ્રમોટર વેણુગોપાલ ધૂતની પૂછપરછ કરી હતી. ઇડીના અધિકારીઓનાં જણાંવ્યા અનુસાર...

દ્વારકા : સ્વામી ઉપર દુષ્કર્મનો આરોપ લગાવનાર મહિલાનો વધુ એક વીડિયો વાયરલ

GSTV Web News Desk
દ્વારકા સ્વામીનારાયણ મંદિરના સ્વામી પ્રેમજીવન દુષ્કર્મના આરોપમાં ફસાયા છે. ત્યારે સ્વામી પર આરોપ લગાવનાર મહિલાનો વીડિયો વાઇરલ થયો છે. મંદિર પરિસરમાં મહિલા સાથે વાતો કરતા...

કર્મયોગીઓ આનંદો! રૂપાણી સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો 3%નો વધારો, નીતિન પટેલે કરી જાહેરાત

GSTV Web News Desk
ગુજરાત સરકારે રાજ્યનાં કર્મચારીઓ અને પેન્શનધારકોને મોટી ભેટ આપી છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્રારા 9 લાખથી વધુ...

અમદાવાદ: સલામતી માટે સમગ્ર રથયાત્રાનાં રૂટને 26 ભાગમાં વહેંચાશે, ગૃહમંત્રીએ રૂટનું નિરીક્ષણ કર્યું

GSTV Web News Desk
ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રા 4 જુલાઈના રોજ શહેરમાં નીકળશે. આ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે અને શ્રદ્ધાપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ગૃહ વિભાગ સંપૂર્ણ સજ્જ છે....

સુરતમાં વીજ કરંટથી મોતને ભેટેલી યુવતીના પરિવારે મૃતદેહનો સ્વીકાર કર્યો, કલેક્ટરે આપ્યું આ આશ્વાસન

GSTV Web News Desk
સુરતના પુનાગામ વિસ્તારમાં કરંટ લાગતા યુવતીના મોત મામલે પરિવારનોએ મૃતદેહનો સ્વિકાર કર્યો છે. ઇન્ચાર્જ કલેક્ટરે પરિવારને આશ્વાસન આપ્યું હતુ. યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી સ્વીકારવામાં આવી...

મોરબી: સિરમીક ઉદ્યોગકારો માટે ખુશીનાં સમાચાર, 10% જેટલા ગેસનાં ભાવ ઘટવાની શક્યતા

GSTV Web News Desk
મળતી માહિતી મુજબ ગુજરાત ગેસ લિમિટેડ આગામી મહિને મોરબી-ભારતના સૌથી મોટા સિરામિક મેન્યુફેકચરિંગ ક્લસ્ટર માટે નેચરલ ગેસની કિંમતમાં 10% ઘટાડો કરી શકે છે, જે ટાઇલ્સ...

વાવ : દૂધ મંડળીની સાધારણ સભામાં લાકડી, ધોકા અને ધારીયા ઉછળ્યા

GSTV Web News Desk
વાવના ખીમણાવાસની દૂધ મંડળીમાં સાધારણ સભામાં લાકડી ધોકા અને ધારીયા ઉછળ્યા હતા. જાતિ વિરુદ્ધ અપશબ્દો બોલી ધારીયું અને ધોકા ઉછળ્યાતા સામ સામે 9 લોકો વિરુદ્ધ...

આગામી 6 જુલાઇએ વારાણસી આવશે પીએમ મોદી, હજારો બાળકો સાથે આ પરંપરામાં રહેશે ઉપસ્થિત

GSTV Web News Desk
બીજી વખત વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી પહેલી વખત આગામી 6 જુલાઇનાં રોજ પોતાનાં સંસદિય મત વિસ્તાર યુપીનાં વારાણસીની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર...

રેડ હૉટ લૉન્જરીથી લઇને સેક્સી સ્વિમસૂટમાં આ એક્ટ્રેસનો હૉટ અંદાજ જોઇને ધબકારો ચુકી જશો

Mansi Patel
અમેરિકન મોડલ અને એક્ટ્રેસ લિંડસે પેલ્સ સોશિયલ મીડિયા પર બહુજ એક્ટિવ છે. હાલમાં જ લિંડસેએ ઘણા હૉટ ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે. આ પહેલીવાર...

‘અપરાધ સામે યોગી સરકારે આત્મસમર્પણ કરી દીધું છે’ યૂપી પોલીસે પ્રિયંકા ગાંધીને ગણાવી દીધાં આંકડા

Bansari
ઉત્તર પ્રદેશમાં અપરાધ અને કાયદા-વ્યવસ્તા પર કોંગ્રેસ અને યૂપી સરકાર વચ્ચે સોશિયલ મીડિયા પર સવાલ-જવાબનો દોર શરૂ થયો છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉત્તર...

અત્યારથી જ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગેલી BJPએ કરી નાખી ત્રણ બેઠકો, જાણો અન્ય દળોની હાલત

Mansi Patel
લોકસભા ચૂંટણી 2019માં મોટી જીત બાદ બીજેપીએ હવે પોતાનો માસ્ટરસ્ટ્રોક ચલાવવાનું શરૂ કરી દીધુ છે.  UPની જે 12 સીટો ઉપર વિધાનસભાની ચૂંટણી થવાની છે. BJP...

નસવાડીના બોરખાડ ગામે નદીમાં પૂર આવતા શિક્ષિકાનું બાઈક તણાયું, ગામ લોકો આવ્યા મદદે

GSTV Web News Desk
નસવાડીના બોરખાડ ગામે કોતરમાં પાણી આવી જતા પ્રાથમિક શાળાની શિક્ષિકા બેનનું બાઈક તણાયું હતુ. શિક્ષિકાબેન સવારના પ્રાથમીક શાળાએ પહોચ્યા હતા. તે સમયે કોતરમા પાણી આવતા...

રાજકોટ: દેશની ટોપ-100 કંપનીમાં સીનોવા ગિયર્સ અને ટ્રાન્સમિશનને કેન્દ્ર સરકારે આપ્યો એવોર્ડ

GSTV Web News Desk
સમગ્ર વિશ્વમાં ઈજનેરી ઉદ્યોગ ક્ષેત્રે રાજકોટે કાઠું કાઢ્યું છે. જેથી રાજકોટને ઈજનેરી હબ તરીકે ખ્યાતિ મળવા પામી છે,તથા ઈજનેરી ક્ષેત્રે રાજકોટની નામનાં વિશ્વ લેવલે જળવાય...

રાજસ્થાનમાં પહલૂ ખાનની હત્યા મામલે ઓવૈસીએ આપ્યું આ નિવેદન

GSTV Web News Desk
રાજસ્થાનમાં પહલૂ ખાનની હત્યા મામલે ચાર્જશીટ દાખલ કરવામાં આવતા એઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યુ કે, કોંગ્રેસ પણ રાજસ્થાનમાં ભાજપની જેમ...

G-20 શિખર સંમેલનનું ઔપચારિક સમાપન, માદરે વતન ભારત માટે પીએમ મોદી રવાના

GSTV Web News Desk
જાપાનનાં ઓસાકામાં આયોજીત G-20 શિખર સંમેલનનું ઔપચારિક સમાપન થઇ ગયું છે. આ સમિટ પુર્ણ થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી પરત આવવા માટે રવાના થઇ...

લીલીભાજીનો ઉપયોગ કરી બનાવો મેક્સિકન ટેસ્ટમાં પાલક બિન્સ ફ્રેન્કી

GSTV Web News Desk
વેજિટેબલ ફ્રેન્કી તો ઘરે બાળકો માટે બનાવતા હોઈએ છીએ, ચાઈનીઝ ફ્રેન્કી પણ બધા ટેસ્ટ કરતાં હોય છે. પણ આજે પાલકનો ઉપયોગ કરી તેમાં મિક્સ બિન્સ...

લ્યો બોલો! સરકારી બેઠકોમાં અધિકારીઓને બિસ્કીટના બદલે પિરસવામાં આવશે બદામ-અખરોટ!

Bansari
કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયની કેન્ટીન અને સત્તાવાર બેઠકોમાં જળપાન દરમિયાન બિસ્કીટ ન આપવાના આદેશ આપ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્દને આ અંગે સંબંધિત...

નસવાડી નિસ્તારમાં ભારે વરસાદ, ત્રણ વર્ષથી સૂકી રહેલી નદીમાં આવ્યું પૂર

GSTV Web News Desk
રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તો અનેક જગ્યાએ પાણી ભરાતા લોકોને પરેશાની નો સામનો પણ કરવો પડી રહ્યો છે. છોટાઉદેપુર...
Do NOT follow this link or you will be banned from the site!