GSTV

Tag : Gujarat samachar

વિકાસ / ગુજરાતના આ બે સ્ટેશન બનશે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ, 4 વર્ષના પ્રોજેક્ટ પર રેલ્વે ખર્ચ કરશે 1285 કરોડ રૂપિયા

Vishvesh Dave
ભારતીય રેલ્વે સ્ટેશન વિકાસ નિગમ (આઈઆરએસડીસી) એ ગુજરાતના સુરત અને ઉધના સ્ટેશનોના પુનર્વિકાસ માટે રિકવેસ્ટ ફોર ક્વોલિફિકેશન (આરએફક્યુ) માંગી છે. નોડલ એજન્સીએ તેનું નામ ‘રેલપોલીસ’...

Pegasus વિવાદ / પેગાસસ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આ સાંસદે પિટિસન દાખલ કરી SIT તપાસની કરી માંગ

Zainul Ansari
પેગાસસ જાસૂસી વિવાદને લઈને દેશમાં રાજકીય ભુકંપ આવ્યો છે. હવે આ મુદ્દે, રાજ્યસભાનાં સાંસદ જોન બ્રિટ્ટાસે સુપ્રીમ કોર્ટમાં પિટિસન દાખલ કરીને એસઆઈટી તપાસની માંગ કરી...

ફની વીડિયો / વરરાજા ખવડાવવા માંગતા હતા પોતાની કન્યાને ગુલાબ જાંબુ, પછી આડી આવેલ નથને કારણે થઇ મોટી મુશ્કેલી…

Vishvesh Dave
આ દિવસોમાં લગ્નના ફની વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. તેમાંથી કેટલાકને જોઈને આશ્ચર્ય થાય છે, જ્યારે ઘણી વખત કેટલીક વિડિઓઝ એવી રીતે...

વાઇરલ / સ્ટેજ પર અચાનક ‘કબડ્ડી’ રમવા લાગી દુલ્હન, વરરાજાએ આવીરીતે તેને કર્યું કંટ્રોલ, વીડિયો જોઈ નહીં અટકે હસવું…જુઓ વિડિયો

Vishvesh Dave
આ દિવસોમાં સોશિયલ મીડિયા પર લગ્નના વીડિયોનું પૂર આવે છે. હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, દરેક પ્રકારના લગ્નના વિવિધ પ્રકારનાં વિડિઓઝ આ દિવસોમાં વર્ચસ્વ ધરાવે છે. જ્યાં...

વાઇરલ / ખીચોખીચ મુસાફરોથી ભરેલી હતી બસની છત, ડ્રાઇવરે બ્રેક લગાવતાંની સાથે જ ધડામ દઈને નીચે પડી ગયા લોકો… જુઓ વિડિયો

Vishvesh Dave
ઇન્ટરનેટની દુનિયામાં હંમેશા આવી જ મજા આવતી હોય છે, જેને જોઇને લોકો આશ્ચર્યચકિત થાય છે. આ દિવસોમાં ફરીથી સોશ્યલ મીડિયા પર એક આવો જ વીડિયો...

ફોનની સ્ક્રીન તૂટવા પર નો ટેન્શન: હવે તેની જાતે થઇ જશે રિપેર, જાણો નવા સંશોધન વિશે ડિટેલમાં

Zainul Ansari
ફોનનું તૂટવું કોઈના માટે પણ ખૂબ જ પીડાદાયક હોય છે. લગભગ બધા લોકોના જીવનમાં એક સમય એવો આવે છે જ્યારે તેમની ફોનની સ્ક્રીન તૂટી જાય...

રાજકાણ: 2024માં એન્ટી-ભાજપ ફ્રન્ટ તૈયાર કરવાના પ્રયાસમાં મમતા, દીદી ૨૬ થી ૩૦ જુલાઈ દરમિયાન રહેશે રાજધાનીમાં

pratik shah
બંગાળ ચૂંટણીમાં રેકોર્ડ જીત મેળવ્યા બાદ હવે મુખ્યમંત્રી મમતા બેનર્જી 26 થી 30 જુલાઈ દરમિયાન દિલ્હીમાં રહેશે. મમતા બેનર્જી વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે તે...

સારા સમાચાર / આગામી નાણાકીય વર્ષમાં કંપનીઓ તેમના કર્મચારીઓના પગારમાં કરી શકે છે વધારો, જાણો કેટલો થશે વધારો

Vishvesh Dave
ભારતીય કર્મચારીઓ આગામી નાણાકીય વર્ષમાં તેમના પગારમાં સારા વધારાની અપેક્ષા રાખી રહ્યા છે. નિષ્ણાંતોએ કહ્યું છે કે કંપનીઓ કોવિડ -19 ના ચેપને રોકવા માટે લાદવામાં...

પેગાસસ જાસૂસી વિવાદને લઈને દેશમાં રાજકીય ભુકંપ, સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ અરજી: SIT તપાસની કરાઈ માંગ

pratik shah
પેગાસસ જાસૂસી વિવાદને લઈને દેશમાં રાજકીય ભુકંપ આવ્યો છે. ઇઝરાઇલના સ્પાયવેર પેગાસસ દ્વારા કાર્યકરો, રાજકારણીઓ, પત્રકારો અને બંધારણીય પદો પર બેઠેલા અધિકારીઓ પર કથિત જાસૂસી...

અમદાવાદ/ મુસાફરોની સુરક્ષાને લઇ પાયલોટ્સે ટેકઓફ ઝોન બદલ્યો, ફૂલ રન-વેનો થશે ઉપયોગ

pratik shah
અમદાવાદ એરપોર્ટ પર વિમાનોને થતા બર્ડહિટની ઘટનાઓ પર નિયંત્રણ લાવવા રન-વે પરનો ટેકઓફ ઝોન બદલ્યો હોવાનું જાણવા મળ્યુ છે. હવે અમદાવાદ એરપોર્ટ પર પ્રથમ વખત...

આરંભે શુરા કહેવત અમદાવાદ મહાનગરપાલિકાને લાગુ, રીવરફ્રન્ટના ઘણા પ્રોજેક્ટ બંધ થઈ ગયા અથવા ના થયા પૂર્ણ

pratik shah
આરંભે શુરા કહેવત અમદાવાદ મહાનગરપાલિકાને લાગુ પડે છે.. રીવરફ્રન્ટ પર પ્રોજેક્ટ હાથ ધરવામા આવ્યા છે..પરંતુ ભૂતકાળના રીવરફ્રન્ટના કેટલાક એવા પ્રોજેક્ટ છે જે પૂર્ણ થઇ શક્યા...

Weight Loss Tips : વજન ઘટાડવામાં મદદ કરી શકે છે આ હેલ્ધી જ્યુસ

Vishvesh Dave
વજન ઘટાડવા માટે વ્યાયામ અને યોગ્ય આહાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં, કેલરીનું સેવન નિયમિત માત્રામાં કરવું જોઈએ. ઘણી બધી કેલરીનું સેવન કરવાથી તમારું...

ભારતનું ગૌરવ વધ્યું / UNESCOએ જાહેર કર્યું આ ૯૦૦ વર્ષ જુનું મંદિર વર્લ્ડ હેરિટેજ

Zainul Ansari
યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સમિતિએ ભારતના રામપ્પા મંદિરને વર્લ્ડ હેરિટેજ જાહેર કર્યું છે. આ મંદિર તેલંગાણામા આવેલું છે. રામપ્પા મંદિર 13મી સદીમાં એટલે કે સાતસો વર્ષ...

રાજ્યસભા સાંસદ સંજય રાઉતે પેગાસસ મામલે કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહાર, ફંડિગની તપાસ કરવાની કરી માંગ

pratik shah
શિવસેના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે પેગાસસ મામલે ફરીવાર ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરી આ મામલે ફંડિંગની તપાસ કરાવવાની માંગ કરી છે. ઈઝરાયલી...

ઓફર / આ એપ પર બુક કરો ગેસ સિલિન્ડર અને મેળવો 10 ટકા કેશબેક, આવી રીતે ઉઠાવો લાભ

Zainul Ansari
કોરોનાકાળમાં સામાન્ય નાગરિક મોંઘવારીથી પરેશાન છે. ખાણી-પીણીની વસ્તુથી લઇ રસોઈ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો થઇ રહ્યો છે. આમ લોકો દરેક પેમેન્ટ પર કેશબેક શોધી રહ્યા...

LifeStyle / કોને આકર્ષક દેખાવવું પસંદ નથી? આકર્ષક દેખાવા અને અનુભવવા માટેની 4 શ્રેષ્ઠ રીત, અત્યારે જ જાણો

Vishvesh Dave
કોને આકર્ષક દેખાવાનું પસંદ નથી? દરેક વ્યક્તિ આકર્ષક દેખાવા માંગે છે અને તેના માટે શક્ય હોય તે કરે છે. જો કે, આકર્ષક દેખાવું ફક્ત ચહેરા...

Tokyo Olympic / મનિકા બત્રાની શાનદાર વાપસીથી મેડલની આશા જીવંત, યુક્રેનની મારગ્રેટને 4-3થી આપી મ્હાત

Zainul Ansari
ભારતીય સ્ટાર મનિકા બત્રાએ ટોક્યો ઓલિમ્પિકની બીજી ગેમમાં પાછળ રહ્યાં બાદ શાનદાર વાપસી કરતા યુક્રેનની મારગ્રેટ પેસોત્સકાને સંઘર્ષપૂર્ણ મુકાબલામાં 4-3થી માત આપી હતી. આ સાથે...

Skin Care Tips: ચહેરાની સમસ્યાઓ દૂર કરે છે એલોવેરા જેલ, જાણો તેના અઢળક ફાયદા

Vishvesh Dave
એલોવેરા જેલ ચહેરા માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તેને લગાવવાથી ચહેરા પરથી ડાઘ ધબ્બા અને પિમ્પલ્સ ગાયબ થઈ જાય છે. આ કારણોસર, તેનો ઉપયોગ...

BIG BREAKING: UAEમાં યોજાશે IPL 2021ની બાકી મેચો, BCCIએ જાહેર કર્યું સમગ્ર શેડ્યુલ

pratik shah
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ યુએઈમાં આયોજીત થનારી VIVO IPL2021ના બાકીની મેચોના કાર્યક્રમોની જાહેરાત કરી દીધી છે. યુએઈમાં 27 દિવસના સમયગાળામાં કુલ 31 મેચો રમાશે.બીસીસીઆઈના...

BIG NEWS: કેડેટ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતીય ખેલાડીઓનો દબદબો, કુશ્તીમાં કોમલે જીત્યો ગોલ્ડ મેડલ

pratik shah
દેશમાં પહેલવાનોની ધરતીના નામથી હરીયાણા રાજ્ય જાણીતું છે. ત્યારે હરીયાણાની છોરીઓએ ફરીથી એક વખત દેશ-પ્રદેશનું નામ વિશ્વફલક પર લહેરાવ્યું છે. બે દિવસમાં સતત ત્રીજો ગોલ્ડ...

રાજ્યભરમાં મેઘાડંબર: નદીઓ-ડેમમાં થઇ નવા નીરની આવક, ખેડૂતો ખુશખુશાલ

Zainul Ansari
ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યો છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં પડી રહેલા અસહ્ય ઉકળાટથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતાં. ત્યારે...

ચેતી જજો: કોરોના વાઈરસના મ્યૂટેશનથી નવો ખતરો, દુનિયાના દેશોમાં કોરોનાના કેસ વધતા ભારત એલર્ટ

pratik shah
ભારતમાં જે રીતે કોરોનાની બીજી લહેરનો પ્રકોપ જોવા મળ્યો તેને લઇને લોકોમાં હવે ત્રીજી લહેરને લઇને વધુ ડર જોવા મળી રહ્યો છે.. ત્યારે આ સ્થિતિમાં...

UPSC Recruitment / માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં વેકેન્સી, અનુભવી યુવા પત્રકારોએ કરે અરજી

Vishvesh Dave
યુપીએસસીએ માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં ખાલી જગ્યાઓ ભરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. પત્રકારો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન...

બિહારી બબાલ / નીતિશે મોદી સરકાર સામે આ મુદ્દે નારાજગી બતાવી, આગામી દિવસોમાં સંઘર્ષ વધશે

Vishvesh Dave
નીતિશ કુમારે બિહારમાં જ્ઞાતિ આધારિત વસતી ગણતરીના મુદ્દે મોદી સરકાર સામે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી છે. છેલ્લાં બે વર્ષમાં બિહાર વિધાનસભા અને વિધાન પરિષદ બે...

આફતનો વરસાદ: મહારાષ્ટ્રના ઘણા જીલ્લાઓમાં ભારે વરસાદ, મહાડમાં મોટાપાયે વાહનો-મકાનોને થયું નુકસાન

pratik shah
મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર યથાવત્ છે. વરસાદથી સૌથી વધુ ખરાબ અસરગ્રસ્ત થાણે, રાયગઢ, રત્નાગિરિ, સતારા, સાંગલી અને કોલ્હાપુર જિલ્લાના 8 હજારથી વધુ લોકોને NDRF, નૌકાદળ અને...

અજય દેસાઈએ ગર્ભવતી પત્નીને પહેલા ગળું દબાવી કરી હતી ઠંડે કલેજે હત્યા બાદમાં અવાવરું જગ્યાએ જઈ સળગાવી દીધી લાશ, કિરીટ જાડેજાએ કરી હતી મદદ

Pritesh Mehta
વડોદરાના ચકચારી અને બહુચર્ચિત સ્વીટી પટેલ કેસમાં આખરે તેનો પતિ અજય દેસાઈ જ હત્યારો નીકળ્યો. પીઆઈ અજય દેસાઈએ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ કબૂલ્યું કે તેણે પત્ની...

હિંમતનગર પોલીસ સ્ટેશન બન્યું ઇકો ફ્રેન્ડલી, સોલાર યોજનાની સબસીડી દ્વારા બન્યું સૌર ઉર્જા સંચાલિત

Pritesh Mehta
સાબરકાંઠા જીલ્લાના પોલીસ સ્ટેશનો હવે સૌર ઉર્જાથી સંચાલિત બન્યા છે. રાજય સરકારની સોલાર યોજનામાં સબસીડીની જાહેરાત બાદ જીલ્લાના પોલીસ સ્ટેશનો સોલાર સંચાલિત થયા છે. જેથી...

Automobile / રોયલ એનફિલ્ડ નિર્માતા Eicher હવે ટૂંક સમયમાં બજારમાં લાવશે પ્રીમિયમ ઇલેક્ટ્રિક બાઇક્સ, આ હશે વિશેષતા

Vishvesh Dave
રોયલ એનફિલ્ડની પેરેન્ટ કંપની આયશર મોટર્સ વિવિધ બજારોમાં ગ્રાહકો માટે સંપૂર્ણ ઇલેક્ટ્રિક બાઇક પર કામ કરી રહી છે. કંપની ઇલેક્ટ્રિક વાહનના મોંડેલ તેમજ તેના ઇન્ટર્નલ...

સ્વીટી પહેલ હત્યા કાંડ: આરોપી પીઆઈ અજય દેસાઈ અને કિરીટસિંહ જાડેજાનો થશે કોરોના ટેસ્ટ

Pritesh Mehta
વડોદરા એસઓજી પોલીસ પીઆઇ અજય દેસાઈના પત્ની સ્વીટી પટેલની હત્યા મામલે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે પતિ જ તેની પત્નીની હત્યા કરી હતી....

બરાબર જામ્યુ ચોમાસું : હવામાન વિભાગે બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, રાજ્યના વિવિધ જીલ્લાઓમાં મેઘો સાંબેલાધાર

pratik shah
રાજ્યમાં બરાબર ચોમાસુ જામ્યુ છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગરમાં ...
Do NOT follow this link or you will be banned from the site!