વિશ્વાસઘાતનો કેસ! અભિનેત્રી શિલ્પાની માતા સુનંદા શેટ્ટીના કોર્ટે જામીન મંજૂર કર્યા, સમન્સ પણ કોર્ટે રદ કર્યા
અંધેરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે ઠગાઈ અને વિશ્વાસઘાતના કેસમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટીને જામીન મંજૂર કર્યા છે. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ આર. આર. ખાને તેની સામેના...