રામ નવમી પર ઉમિયા મંદિરના સ્થાપના દિવસ પર કાર્યક્રમને સંબોધિત કરશે PM મોદી, જાણો શા માટે ખાસ છે આ મંદિર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રવિવારે રામનવમીના અવસર પર ગુજરાતના ગાંઠિલામાં ઉમિયા માતાના મંદિરના 14માં સ્થાપત્ય દિવસ સમારોહને વિડીયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કરશે. વડાપ્રધાન કાર્યાલયે શનિવારે...