GSTV

Tag : Gujarat Monsoon

રાજ્યમાં 24 કલાકમાં 134 તાલુકામાં મેઘાએ વરસાવ્યું હેત, આ કારણે સૌરાષ્ટ્રમાં બારેમેઘ થયાં ખાંગા

Bansari
રાજ્યમાં ભારે વરસાદ બાદ હવે વરસાદનું જોર ઘટ્યું છે. છેલ્લા 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે ઉમરપાડામાં સવા ઇંચ વરસાદ નોંધાયો...

ગુજરાતમાં માવઠું : એકાએક કરાનો વરસાદ ખેતીને ભારે નુકસાન: વાવાઝોડામાં ૯નાં મોત

Mayur
વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ- અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે વાતાવરણમાં પલટો થતાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં અનેક સ્થાને કમોસમી વરસાદ તો કેટલાક સ્થાને કરા પડયા હતા. તોફાની...

સૌરાષ્ટ્રમાં હવામાન પલટાતા આકાશમાં વરસાદી વાદળ અને ખેડૂતોની આંખમાં ચિંતાના વાદળ

Mayur
સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસથી ઠંડી ગાયબ થઈ ગઈ હતી તાપમાન રાજકોટમાં તો ૩૫ સે.સુધી પહોંચી ગયું હતું ત્યારે આજે પશ્ચિમી અને ઉત્તર-પશ્ચિમના પવનો સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની...

ગુજરાતમાં કડાકા-ભડાકા સાથે તોફાની વરસાદ, ઉખડી પડ્યાં ઝાડ : જુઅો VIDEO

Mayur
રાજ્યભરમાં વરસાદની સિઝને અલવિદા કહી દીધી છે, ઓછો વરસાદ પડવાના કારણે આગામી સમયમાં ખેડૂતોને સિંચાઇમાં તકલીફ પડવાની હોવાનું સાફ દેખાઇ રહ્યું છે. છેલ્લે સુધી કેટલાક...

ગુજરાત પરથી મોટો હુમલો ટળ્યો : હવામાન વિભાગે આપી મોટી રાહત

Yugal Shrivastava
ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી અરબી સમુદ્રમાં ઉદ્દભવેલા લો પ્રેશરથી હળવા વરસાદની સંભાવના. ગુજરાતમાંથી 2018ના વર્ષના ચોમાસાએ આજે સંપૂર્ણપણે વિદાય લીધી હોવાની હવામાન વિભાગે જાહેરાત કરી...

વરસાદ ઓછો થતાં ધાન્ય, કઠોળ, કપાસ અને તેલીબિયાં પાકોનું ઉત્પાદન ઘટશે

Yugal Shrivastava
આ વર્ષે રાજ્યમાં 26 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. ત્યારે વરસાદની ઘટને લઈને રાજ્યમાં વાવેતર થતા ખરીફ પાક, તેલિબિયા પાક, કઠોળ પાકમાં તફાવત નોંધાયો છે....

પૂર્વ રાજસ્થાન પાસે દબાણ સર્જાયું, ગુજરાતમાં આજે અહીં પડશે ભારે વરસાદ

Yugal Shrivastava
રાજ્યમા ચાલુ સિઝનના વરસાદનો છેલ્લો રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યારે ઉત્તર ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ પૂર્વ રાજસ્થાન અને...

અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ, અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી

Yugal Shrivastava
અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આજે અમદાવાદમાં અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદ સિવાય દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ...

રાજ્યમાં મેઘાવી માહોલ જામ્યો, ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ

Yugal Shrivastava
રાજ્યમાં મેઘાવી માહોલ જામ્યો છે. જેમાં રાજ્યના મોટાભાગના જિલ્લામાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ડાંગ જિલ્લામાં સરેરાશ 4...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે ફરી ગુજરાતના પ્રવાસે, જાણો દિવસભરના કાર્યક્રમ વિશે વિગતે

Yugal Shrivastava
ભારે વરસાદને કારણે પ્રવાસ રદ્દ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદી સવારે 9-30 કલાકે સુરત...

હવામાન વિભાગે ફરી કરી આગાહી, આ જિલ્લાઓમાં વરસાદની પુરી સંભાવના

Mayur
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં આગામી પાંચમાંથી ત્રણ  દિવસ અતિભારે વરસાદ પડી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું...

રાજ્યભરમાં 24 કલાકમાં ધોધમાર વરસાદ, જાણો ક્યાં-ક્યાં કેટલો વરસાદ

Yugal Shrivastava
રાજ્યભરમાં પાછલા 24 કલાકમાં શ્રીકાર વરસાદ થયો છે. સૌથી વધુ કપડવંજ તાલુકામાં છ ઇંચ વરસાદ પડ્યો છે. ગત 24 કલાકમાં મધ્ય ગુજરાતમાં સૌથી વધુ વરસાદ...

અમરેલી જિલ્લામાં વાવણી લાયક વરસાદ ન થતાં ખેડૂતોની હાલત કફોડી

Yugal Shrivastava
સૌથી પહેલા પડેલા વરસાદમાં અમરેલી જિલ્લામાં ખેડૂતોએ વાવણી કરી નાખી હતી. ત્યારે પણ બિયારણ નિષ્ફળ જતા ખેડૂતોને ભારે નુકશાનીનો સામનો કર્યો હતો. ત્યારે બીજી વાર...

રાજ્યભરમાં વરસાદી માહોલ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ વરસશે

Yugal Shrivastava
રાજ્યભરમાં વરસાદી માહોલ ફરી જામ્યો છે. અને હવામાન વિભાગે હજુ ત્રણ દિવસ વરસાદની આગાહી ઉચ્ચારી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયુ છે અને આ સિસ્ટમ...

અમદાવાદમાં ફરી મેઘરાજાની મહેર, પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ

Yugal Shrivastava
અમદાવાદમાં ફરી એક વખત મેઘરાજાએ મહેર વરસાવી છે. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા...

વરસાદનું આગમન ન થતા શાળાના બાળકો ઇશ્વરના શરણે

Mayur
રાજયમા લાંબા સમય બાદ પણ વરસાદનું આગમન ન થતા લોકો માટે હવે પ્રભુ દયા પ્રાપ્ત કરવા સિવાય રસ્તો બચ્યો નથી. પ્રાંતિજમાં વરસાદ માટે શાળાના બાળકોએ...

દર વર્ષે ચોમાસામાં સરકાર દ્વારા વન મહોત્સવના નામે લાખો રૂપિયાનો ધુમાડો

Yugal Shrivastava
સરકાર દ્વારા દર વર્ષે ચોમાસામાં વન મહોત્સવ યોજી લાખો રૂપિયાનો ખર્ચ કરી કરોડો વૃક્ષો વાવવામાં આવે છે. પરંતુ પાછળથી તેની કોઈ દરકાર ન લેવાતા કે...

બહુચરાજીમાં અત્યાર સુધી માત્ર 4.91 ઈંચ જ વરસાદ, દુકાળના એંધાણ, ખેડૂતોના માથે ચિંતાના વાદળો

Yugal Shrivastava
બહુચરાજી પંથકમાં દુકાળના એંધાણ વર્તાયા છે. બહુચરાજીમાં અત્યાર સુધી માત્ર 4.91 ઈંચ જ વરસાદ થયો છે. અપૂરતો વરસાદ અને તેમાંય વરસાદ ખેંચાયો છે. ત્યારે ખેડૂતોના...

ગુજરાત માટે વરસાદને લઇ આવ્યા સારા સમાચાર, આ તારીખથી મેઘરાજા શરુ કરશે બીજી ઇનિંગ

Mayur
લાંબા સમય સુધી મેઘરાજાએ વિરામ લીધા બાદ હવે ટુંક સમયમાં મેઘરાજા ગુજરાત પર પોતાની કૃપા વરસાવી શકે છે. હવામાન વિભાગે કહ્યું છે કે 6 તારીખથી...

વરસાદને લઇ ગુજરાત માટે આવ્યા આ ખરાબ સમાચાર, 54 ટકા વરસાદ બાદ આવી સ્થિતિ સર્જાય

Mayur
ગુજરાતમાં મેઘરાજાએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતે ધમરોળ્યા બાદ હાલ વરસાદની કોઇ સિસ્ટમ કાર્યરત નથી. ઉપરાંત નજીકના દિવસોમાં પણ ભારે વરસાદ પડે તેવી કોઇ શક્યતા નથી....

ગુજરાતમાં મેઘરાજાની વિદાય પર હવામાન વિભાગે આપ્યું આ મોટું નિવેદન

Mayur
ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યા બાદ મેઘરાજાએ છેલ્લા કેટલાક દિવસોથી વિરામ લીધો છે. અત્યાર સુધી રાજ્યમાં 54 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જેને હવામાન વિભાગ જણાવ્યું...

મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જોઈએ તેટલો વરસાદ ન થતા ખેડૂતો ચિંતિત

Yugal Shrivastava
એક બાજુ દેશના ઉત્તર ભારત, આસામ, બિહાર, કેરલ સહિત અડધાથી વધુમાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે. તો ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે. પહેલા જ...

ડીસામાં સામાન્ય વરસાદમાં 44 રસ્તાઓ ધોવાયા, ઠેરઠેર ભૂવાઓ, કોન્ટ્રાક્ટરો દ્વારા રસ્તાના કામમાં ગેરરીતિ

Yugal Shrivastava
ડીસામાં સામાન્ય વરસાદમાં પણ છેલ્લા એક વર્ષમાં બનેલા 44 રસ્તાઓ ધોવાઈ ગયા છે. અનેક રસ્તાઓ પર ઠેરઠેર ભૂવાઓ પડી જતા કોન્ટ્રાક્ટરો દ્વારા રસ્તાના કામમાં ભારે...

ગુજરાતમાં અહીં વરસાદની ચાહત બની આફત, હાલત થઈ દયનીય

Mayur
રાજયમાં કેટલીક જગ્યાએ વરસાદની ચાહત હવે આફત બની રહી છે. વધારે પડતા પાણીની આવક હવે જાવક બને તેવી લોકો આશા રાખી રહ્યા છે. ગીર સોમનાથ...

રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ, મોન્સુન પ્લાનિંગ ઉપર ફરી વળ્યા પાણી

Yugal Shrivastava
રાજ્યમાં શુક્રવારે અમદાવાદમાં મેઘરાજાની પધરામણી થઇ.તો આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ રમી હતી. જેમાં રાજ્યમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ સુરતના ઉમરપાડા...

જાણો ગુજરાતમાં વરસેલા વરસાદ વિશે વિગતે માહિતી

Yugal Shrivastava
ઉત્તર ગુજરાતમાં વરસેલા વરસાદને લઈને અરવલ્લીની ધામણી નદીમાં નવા નીર આવ્યા છે. જેથી લાંક જળાશયમાંથી 3 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. લાંક જળાશયમાંથી પાણી...

જાણો એક જ ક્લિક પર ગુજરાતમાં પડેલા વરસાદના પળે પળના સમાચાર

Yugal Shrivastava
ગીરસોમનાથમાં વરસાદે વિરામ લીધો છે. જોકે વરસાદ બાદ હાલાકી યથાવત છે.સોમનાથ-ભાવનગર હાઈવે પર વરસાદી પાણી ભરાયેલા યથાવત છે. જેથી વાહન ચાલકોએ પરેશાન વેઠવી પડી રહી...

રાત્રિના 8 વાગ્યા સુધી ગુજરાતમાં વરસાદની સ્થિતિ જાણી લો એક ક્લિકે

Mayur
રાજ્યમાં અનરાધાર વરસાદ વરસવાનું ચાલુ છે. રાત્રે 8 વાગ્યા સુધીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ થયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ દ્વારકાના ખંભાળિયામાં...

પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી : ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદી એલર્ટ છે જેનાથી ગભરાવાની જરૂર નથી

Yugal Shrivastava
ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ગીર સોમનાથ જિલ્લાની મુલાકાત લીધી. જેમાં તેઓએ જણાવ્યુ કે ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદી એલર્ટ છે જેનાથી ગભરાવાની જરૂર નથી. નોંધનીય...

ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કુલ 351 મીલી મીટર વરસાદ

Yugal Shrivastava
ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ. ભરૂચ અંકલેશ્વરમાં પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરાઈ. ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કુલ 351 એમ.એમ. વરસાદ, આમોદ- 14, અંકલેશ્વર- 85, ભરૂચ-...
Do NOT follow this link or you will be banned from the site!