હાર દેખાઈ એટલે હટી ગયા, હવાનો રૃખ પારખી સમાધાન કરનારને ખબર પડી ગઈ છે કે હવા બદલાઈ છે
ભારતના માજી-પ્રધાન અને એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારને ‘હવાનો રૂખ’ બરાબર ખબર પડે છે એટલે તેમને કેસરીયા રંગનું વાવાઝોડું આવવાથી પોતાની હાર સામે દેખાઈ આવી...