બેકાબુ કોરોના સંક્રમણ / રાજ્યમાં અમદાવાદ-મહેસાણા અને પાલનપુર સહિતના આ વિસ્તારો સ્વયંભૂ બંધ
ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતા હવે પંચમહાલનાં ગોધરા શહેરમાં આ સપ્તાહના આગામી શુક્રવાર, શનિવાર અને રવિવારે બજારો સંપૂર્ણ બંધ રહેશે. જ્યારે તારીખ 26 એપ્રિલ થી 5...