GSTV

Tag : Gujarat HighCourt

અમદાવાદ : DPS સ્કૂલ સંચાલકોના કેસમાં હાઈકોર્ટે સોમવાર સુધી ચૂકાદો અનામત રાખ્યો

Mayur
અમદાવાદના હાથીજણ સ્થિત ડીપીએસ સ્કૂલના સંચાલકોની આગોતરા જામીન અરજી પર કોર્ટ ચુકાદો સોમવાર સુધી અનામત રાખ્યો છે. સ્કૂલ સંચાલકો મંજૂલા શ્રોફ, હિતેન વસંત અને અનિતા...

બહુચર્ચિત વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટ ચુકાદો આપે તેવી શક્યતા

Mayur
બહુચર્ચિત વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટ ચુકાદો આપે તેવી શક્યતા...

કાંકરિયા રાઈડ તુટવા મામલે તુષાર ચોક્સી અને ઘનશ્યામ પટેલે હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી

Mayur
કાંકરિયા એડવેન્ચર પાર્કમાં ડિસ્કવરી રાઈડ પડી જવાના મામલે રાઈડના મુખ્ય સંચાલક ઘનશ્યામ પટેલ અને તુષાર ચોકસીએ જામીન માટે હાઇકોર્ટમાં અરજી કરી છે. હાઇકોર્ટે રાજ્ય સરકારને...

આ ટેણીયાનો વીડિયો જોઈ મોદીજી પણ બોલી ઉઠશે, આ તો નવું ભારત છે

Mayur
એક બાળક આજકાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. દ્વારકા જિલ્લાના સતાપર ગામના બાળક અજય સાદીયાનો વીડિયો વાઇરલ થયા તે ઇન્ટરનેટ પર રાતોરાત છવાઈ...

સ્કૂલોમાં CCTV લગાવી દેવાથી શિક્ષણની સ્થિતિ નહીં સુધરે : ગુજરાત હાઈકોર્ટ

Mayur
રાજ્યમાં શિક્ષણ તંત્ર અને સરકારની ઘોર નિષ્ફળતાને કારણે સતત કથળતા જતા પ્રાથમિક શિક્ષણની સ્થિતિ અંગે હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. હાઇકોર્ટે આ મામલે સરકારને ફટકાર...

સુરત : અગ્નિકાંડનો મામલો પહોંચ્યો ગુજરાત હાઈકોર્ટમાં, મૃતકના પરિવારજનોએ કરી અરજી

Mayur
સુરતમાં તક્ષશિલા આર્કેડમાં સર્જાયેલા અગ્નિકાંડનો મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. અગ્નિકાંડના મૃતકના પરિવારજનો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી થઈ છે. અને કેસની તપાસ સીઆઇડી ક્રાઇમને તપાસ...

‘ચાર બંગડી’ સૉન્ગ વિવાદ : કિંજલ દવેએ સેશન્સ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો, આવતીકાલે સુનાવણી

Bansari
ચાર બંગડી ફેમ કિંજલ દવેના આ સૉન્ગને લઇને ચાલી રહેલા વિવાદમાં કમર્શિયલ કોર્ટે સોન્ગના સ્ટેને એક દિવસ સુધી લંબાવી દીધો હતો. સાથે જ કિંજલ દવેએ...

સિંહોના મોત મામલે ગુજરાત હાઇકોર્ટે રેલવે મંત્રાલય પાસેથી જવાબ માગ્યો

Mayur
અમરેલીના પીપાવાવ પોર્ટ પાસે ગુડસ ટ્રેનની અડફેટે ત્રણ સિંહોના મોત મામલે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો અરજી કરી છે. અને રેલવે મંત્રાલય પાસે ખુલાસો માંગ્યો છે. આગામી...

મોલ અને મલ્ટિપ્લેક્સમાં 20 અને 30 રૂપિયા પાર્કિગ ફી લેવા પર હાઇકોર્ટનો સ્ટે

Karan
પાર્કિંગ ચાર્જ વસુલવા મુદ્દે હાઈકોર્ટેમાં ગયેલા મામલામાં હવે વધુ સુનાવણી હાથ ધરાશે. સીંગલ કોર્ટના ચૂકાદા પર હાલ પૂરતો સ્ટે અાપી દેવાયો છે.  અગાઉ ગુજરાત હાઈકોર્ટે...

સિંહોના મોત મામલે ગુજરાત સરકારે માગ્યો રાજ્ય સરકાર પાસે રિપોર્ટ

Mayur
ગુજરાતની શાન એવા સિંહોના ટપોટપ મોતને લઈને ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે. અને આજે રાજ્ય સરકાર સ્ટેટસ રિપોર્ટ આપે તેવી શક્યતા...

મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન વિપુલ ચૌધરીને હાઈર્કોર્ટે અાપી મોટી રાહત

Karan
મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીને અાજે હાઈર્કોર્ટે મોટી રાહત અાપી છે. વિપુલ ચૌધરી અને તેમની ફેમિલાની મહેસાણા દૂધસાગર ડેરીના...

સલમાન મૂકાયો ટેન્શનમાં, બિગબોસ નહીં અા ફિલ્મ છે મોટું કારણ, થશે કરોડોનું નુક્સાન

Karan
ગુજરાતીઓના પવિત્ર તહેવાર નવરાત્રિ પર બનાવવામાં આવેલી હિન્દી ફિલ્મ ‘લવરાત્રિ’ની રિલીઝઅટકાવવા અને પ્રતિબંધિત કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાંઆવી છે. અરજદારનો આક્ષેપ છે કે ફિલ્મની પટકથા અને સંવાદનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નવરાત્રિ પર્વ અને ગુજરાતીઓની ઠેકડી ઉડાડવામાં આવી છે. અરજીની વધુ સુનાવણીઆગામી અઠવાડિયે હાથ ધરાશે. એક ધાર્મિક સંગઠનની રજૂઆત છે કે પાંચમી ઓક્ટોબરે રિલીઝ થનારી ફિલ્મનું શીર્ષક નવરાત્રિપરથી ‘લવરાત્રિ’ રાખવામાં આવ્યું છે. આવું શીર્ષક રાખી તહેવારના મહાતમ્ય પર શંકા ઉભીકરવામાં આવી છે. ફિલ્મના ટ્રેલરમાં પણ નવરાત્રિ વિશે કેટલાંક વાંધાજનક સંવાદોનો ઉપયોગકરવામાં આવ્યો છે. નવરાત્રિ આદ્યશક્તિની ઉપાસનાનું પર્વ છે. હિંદુઓ અને ખાસ કરીનેગુજરાતીઓ માટે તે અતિપવિત્ર પર્વ છે. જ્યારે ફિલ્મમાં એવું દર્શાવાવમાં આવ્યું છે કે નવરાત્રિએ એ યુવાધન માટે નજીક આવવાનું તેમજ પ્રેમપ્રસંગનો તહેવાર છે. ફિલ્મના ટાઈટલ અને રિલીઝનાકારણે હિંદુઓની લાગણી દુભાશે તેવી આશંકા અરજદાર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે....

અમદાવાદ : APMCનો મુદ્દો ગુજરાત હાઇકોર્ટે સુધી પહોંચ્યો

Mayur
અમદાવાદમાં એપીએમસીની ચૂંટણીનો મુદ્દો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે. અને હાઈકોર્ટે રાજ્ય સરકાર અને એપીએમસીને નોટીસ ઈશ્યુ કરી છે. અગાઉ હાઇકોર્ટે 10 દિવસમાં ચેરમેન અને વાઇસ...

હાર્દિકના ઉપવાસ સ્થળે મુકવામાં આવેલ પ્રતિબંધ મામલે સુનાવણી ટળી

Mayur
હાર્દિક ના ઉપવાસ સ્થળે મુકવામાં આવેલા પ્રતિબંધ મામલે હોઈકોર્ટમાં સુનાવણી ટાળવામાં આવી છે. કોર્ટે આ મામલે બુધવારે વધુ સુનાવણી હાથ ધરવાનું ઠેરવ્યુ છે. સરકાર તરફથી...

હાર્દિકના ઉપવાસમાં પોલીસ કનડગત મામલે અા જસ્ટિશની કોર્ટમાં થશે અાજે સુનાવણી

Karan
અમદાવાદમાં ઉપવાસ આંદોલન ચલાવતા હાર્દિક પટેલના ઘરની પોલીસ કિલ્લેબંધી મામલે થયેલી અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાવવાની છે. જસ્ટિસ આર.પી.ઢોલરિયાએ આ અરજી “નોટ બીફોર...

અમદાવાદની રાતોરાત શકલ બદલનારા અધિકારીઓની બદલી રોકવા અમદાવાદીઓએ જુઓ શું કર્યુ

Karan
અમદાવાદ શહેરમાં હાઇકોર્ટના આદેશ અનુસાર ટ્રાફિક અને દબાણ હટાવવાની ઝુંબેશ કરી રહેલા પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરની કામગીરીથી શહેરીજનો એકંદરે ખુશ છે. સારું કામ કરનાંર...

રાજયને ટ્રાફિકથી મુક્ત કરાવવાનું બીડું ઉઠાવનાર જસ્ટીસને ગુજરાતીઅોની દુઅાઅો ફળી

Karan
ગુજરાતને ટ્રાફિકની ચૂંગાલમાંથી છોડાવવા માટે અમદાવાદના સીપીને ખખડાવીને ટ્રાફિક ઝુંબેશ ચલાવનાર સિનિયર મોસ્ટ જસ્ટિસને લોકોની દુઅાઅો ફળી છે. જેમની કડકાઈ બાદ અાજે રાજ્યભરમાં દબાણ હટાવો અને...

અમદાવાદમાં અાજે પણ હાઇર્કોર્ટે પોલીસ અને AMCને તતડાવી નાંખી, થશે અા નવા ફેરફારો

Karan
અમદાવાદમાં ટ્રાફિક મામલે હાઈકોર્ટે ટ્રાફિક પોલીસ સહિત કોર્પોરેશન તંત્રની આકરી ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટે ટ્રાફિક મામલે ટકોર કરતા જણાવ્યું છે કે ચાર રસ્તે ઊભા રહેતા...

જૂનાગઢ: મેંદરડા તાલુકા પંચાયતના પરિણામ પર ગુજરાત હાઈકોર્ટનો સ્ટે

Yugal Shrivastava
જૂનાગઢની મેંદરડા તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામ પર ગુજરાત હાઈકોર્ટે સ્ટે મુક્યો છે. 9 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેમાંથી 7 સભ્યોને મતદાનનો અધિકાર આપતા સ્ટે...

ઓડ ગામે થયેલા હત્યાકાંડનો ચૂકાદો : 14ને આજીવન કેદ 3 આરોપી નિર્દોષ

Mayur
વર્ષ 2002માં ગોધરાકાંડ બાદ સમગ્ર રાજ્યમાં ફાટી નિકળેલા કોમી તોફાન દરમ્યાન આણંદના ઓડ ગામે સર્જાયેલા હત્યાકાંડ મામલે હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. આણંદના ઓડમાં કોમી...

રાજ્યની ન્યાયપાલિકામાં ધરખમ ફેરફારો, 400થી વધુ જજની બદલી

Karan
હાલમાં રાજ્યમાં બદલીનો દોર ચાલુ છે. પહેલા આઇપીએસ અને આઈએએસની બદલી બાદ 200 થી વધુ પોલીસકર્મીની બદલી કરવામાં આવી હતી. ત્યારે હવે રાજ્યમાં 400થી વધુ...

માયા કોડનાની નિર્દોષ છૂટ્યા બાદ કલાક રડ્યા, ફટાકડા પણ ન ફોડવા દઈ મંદીર ગયા

Karan
નરોડા પાટિયા કેસમાં ક્લિનચીટ મળ્યા બાદ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને બીજેપી નેતા માયા કોડનાની શુક્રવારે પોતાના ઘરમાં જ બંધ રહ્યાં હતાં. કોડનાની શ્યામલ વિસ્તારમાં...

ગુજરાત હાઇકોર્ટના વકીલોએ જજીસની અછતને  કારણે રેલીનુ આયોજન કર્યુ

Arohi
ગુજરાત હાઇકોર્ટના વકીલોએ વહેલી સવારે રેલી કાઢી હતી. હાઇકોર્ટમાં જજીસની અછતને લઇને વકીલોની આ રેલી હતી. ગાંધી આશ્રમથી ગુજરાત હાઇકોર્ટ સુધી આ રેલીનુ આયોજન કરાયુ...

પત્નીની ઇચ્છા જાતિય સંબંધ બાંધવો અે પતિનો વિશેષાધિકાર નથી

Karan
મેરિટલ રેપને ગુનો ન ગણાય અને તેથી પતિને તે અંગે શિક્ષા ન થઇ શકે તેવા મુદ્દા પરની રિટ પિટિશન અંગે ગુજરાત હાઇકોર્ટે આજે શકવર્તી ચૂકાદો...

સેંકડો સિંહોના મોત : હાઈકોર્ટે સંવેદના કરી વ્યક્ત

Yugal Shrivastava
રાજ્યમાં છેલ્લા 2 વર્ષોમાં ગીર અભ્યારણ્યમાં સેંકડો સિંહોના થયેલા અકાળે મોત મામલે હાઇકોર્ટે સંવેદના વ્યક્ત કરી છે. હાઈકોર્ટે સિંહોના મોતના મામલે સૂઓ મોટો જાહેરહિતની અરજી ગણી...

બળાત્કારના ગુનામાં સજાની માફીનો સરકારને અધિકાર: ગુજરાત હાઈકોર્ટ

Karan
ગુજરાત હાઈકોર્ટ બળાત્કારના ગુનાઓમાં થયેલી સજાની માફી માટે કોર્ટ નિર્ણય લઇ શકે નહી તેવો મહત્વપૂર્ણ  ચુકાદો આપ્યો છે. ચકચારી બીજલ જોશી બળાત્કાર કેસમાં સજા પામેલા કેદીની સજામાં...

અેટ્રોસિટી અેક્ટ : ગુજરાત હાઇર્કોર્ટે વાડોલના કેસમાં અાગોતરા જામીન મંજૂર કર્યા

Karan
એટ્રોસિટી એક્ટમાં આગોતરા જામીન આપવાનો ગુજરાત હાઇકોર્ટમાં પ્રથમ કેસ નોંધાયો છે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં આપેલા ચુકાદાને ટાંકીને હાઇકોર્ટે એટ્રોસિટી એક્ટના ગુનામાં આગોતરા જામીન અાપ્યા છે. સાબરકાંઠા...

રાજ્યસભા ચૂંટણી : અહેમદ પટેલ સામે હાઈકોર્ટમાં સુનાવણી શરૂ

Karan
રાજ્યસભાની ચૂંટણીના મામલાની સુનાવણી હાઈકોર્ટમાં શરૂ થઈ છે. રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના નેતા અહમદ પટેલની જીત ને પડકારતી અરજી બળવંતસિંહ રાજપૂતે કરી હતી. અહમદ પટેલ વતી સિનિયર...

હાઈકોર્ટમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોને પડકારતી 20 અરજીઓથી ખળભળાટ

Yugal Shrivastava
ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમાપ્ત થઈ ચુકી છે. પરંતુ ચૂંટણીના પરિણામોને લઈને ગુરુવારે દાખલ કરવામાં આવેલી 20 અરજીઓને કારણે ગુજરાતના રાજકારણમાં ખળભળાટ સર્જાયો છે. ગુરુવારે ગુજરાત...
Do NOT follow this link or you will be banned from the site!