GSTV
Home » Gujarat High Court

Tag : Gujarat High Court

એસ. જયશંકર અને સાંસદ જુગલજી લોખંડવાલાને ગુજરાત હાઈકોર્ટે આપી રાહત, ઈલેકશન પિટિશન હાઈકોર્ટે ફગાવી

Arohi
વિદેશ પ્રધાન એસ. જયશંકર અને સાંસદ જુગલજી લોખંડવાલાને ગુજરાત હાઈકોર્ટે રાહત આપી છે. ગુજરાતની રાજ્યસભા બેઠકની ચૂંટણીમાં આ બંને નેતાઓની જીતને પડકારતી ત્રણ ઈલેકશન પિટિશન...

પાન અને આધારકાર્ડને લઈને ગુજરાત હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

Nilesh Jethva
પાન કાર્ડને આધાર સાથે લિંક ન કરાતા હવે કોઈ પણ વ્યક્તિનો પાન અમાન્ય નહીં ગણાય તેવો ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે જણાવ્યું હતું કે,...

મારા નથી બાળકો, પત્ની પર વ્યભિચારનો આરોપ મૂકનાર પતિને હાઈકોર્ટે આપ્યો આ આદેશ

Nilesh Jethva
ગુજરાત હાઈકોર્ટે ડીએનએ ટેસ્ટના મામલે મહત્વનો ચૂકાદો આપ્યો છે. હાઈકોર્ટમાં કરવામાં પત્ની પર વ્યભિચારની શંકા રાખતા પતિએ છુટાછેડા લેવા માટે અરજી કરી હતી. અને અરજીમાં...

સિવિલ કોર્ટમાં જજોની ભરતીને લઈને હાઇકોર્ટમાં પહોંચેલા અરજદારને કોર્ટે આપ્યો ઝટકો

Mansi Patel
ઈડબલ્યુએસ 10 ટકા અનામતને લઈને ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજી કોર્ટે ડિસમીસ કરી છે.આ સાથે જ  જે ઉમેદવારો પ્રભાવિત હોય તેવા ઉમેદવાર જ પિટીશન કરી શકે...

બુલેટ ટ્રેન મામલે ગુજરાતના ખેડૂતોનો વિજય, હાઈકોર્ટે આપી મોટી રાહત

Arohi
ભરૂચ જિલ્લાના 9 ગામોના ખેડૂતોને ગુજરાત હાઈકોર્ટે રાહત આપી છે. બુલેટ ટ્રેનને લઈને જમીન સંપાદનનું ઓછું વળતર ચૂકવવાના સરકારના નિર્ણયને હાઇકોર્ટએ રદ કર્યો છે. સાથે...

હાઈકોર્ટના આ નિર્ણય બાદ રાજ્યમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો રસ્તો સાફ

Nilesh Jethva
ગુજરાતના સૌથી મહત્વપૂર્ણ એવા બુલેટ ટ્રેને પ્રોજેક્ટ માટે જમીન સંપાદન પ્રક્રિયાને ગુજરાત હાઈકોર્ટે લીલીઝંડી આપી છે. અને જેમની જમીન સંપાદિત થવાની છે તેમને ચાર ગણુ...

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે વિક્રમનાથે શપથ લીધા

Nilesh Jethva
ગુજરાત હાઈકોર્ટના નવા ચીફ જસ્ટીસ તરીકે જસ્ટીસ વિક્રમનાથે શપથ લીધા છે. ગાંધીનગરના રાજભવન ખાતે શપથવિધિ સમારોહ દરમિયાન હાઈકોર્ટ અને સુપ્રીમકોર્ટના જજ પણ હાજર રહ્યા હતા....

લાઉડસ્પીકરના આડેધડ ઉપયોગ સામે ગુજરાત હાઈકોર્ટમાં કરાઈ જાહેરહિતની અરજી

Nilesh Jethva
રાજ્યમાં લાઉડસ્પીકરના આડેધડ ઉપયોગના કારણે લોકોને થતી પરેશાની મુદ્દે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી થઈ છે. આ અંગે સુનાવણી કરતાં હાઈકોર્ટે અરજદારે જે પ્રતિબંધિત જગ્યા ઉપર લાઉડ...

સ્ટેચ્યુ ઓફ યુનિટી મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકારે આપ્યુ આ નિવેદન

Mansi Patel
સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકારે નિવેદન આપ્યુ છે. સરકારે કહ્યું છે કે સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની જેમ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જવા માટે...

ગુજરાત હાઈકોર્ટના આ આદેશ બાદ સુરતવાસીઓએ દિવાળી પહેલા ઉજવણી શરૂ કરી

Nilesh Jethva
દિવાળી પહેલા સુરતવાસીઓની દિવાળી સુધરી ગઈ છે. કારણ કે, હાઇકોર્ટના આદેશ બાદ હવે વિવર્સના રૂપિયા 1400 કરોડની ક્રેડિટ છૂટી જશે. તારીખ 1 જુલાઈ 2017 થી...

આરએમવીએમ સ્કુલના નામે જીગ્નેશ મેવાણીએ કરેલા ટ્વીટ મામલે હાઈકોર્ટે લીધો આ નિર્ણય

Nilesh Jethva
જીગ્નેશ મેવાણીએ કરેલા tweetના કેસમાં જીજ્ઞેશ મેવાણીએ દિલગીરી વ્યક્ત કરતા હાઈકોર્ટે આગોતરા જામીન મંજુર કર્યા હતા. કોર્ટ સમક્ષ રજુઆત કરવામાં આવી હતી કે ટ્વિટ કરવાનો...

તો બાબુ બોખીરિયા સામે ફોજદારી ગુનો દાખલ થઈ શકે છે, દિનુ બોઘા બાદ ભાજપના બીજા કદાવર નેતા ભરાયા

Nilesh Jethva
પૂર્વ કેબિનેટ પ્રધાન બાબુ બોખિરિયા સામે થયેલી જાહેરહિતની અરજી હાઈકોર્ટે સ્વીકારી નથી. પોરબંદર જિલ્લા દૂધ સંઘના વહીવટમાં 34 કરોડ જેટલી રકમનાં ગેરવહીવટને લઈને હાઈકોર્ટમાં જાહેરહિતી...

ગુજરાત હાઈકોર્ટના આ નિર્ણયથી રાજ્યનાં લાખો પેન્શનર્સને થયો ફાયદો

Mansi Patel
હાઈકોર્ટે રાજ્ય સરકારને મોટો ઝાટકો આપતા રાજ્યના લાખો પેન્શનર્સને રાહત સમાન નિર્ણય કર્યો છે. સ્કેલ ટુ સ્કેલનો લાભ તમામ પેન્શનર્સને મળશે. હાઈકોર્ટે 2006થી આ લાભ...

ગુજરાત હાઈકોર્ટે આ મામલે રાજ્ય સરકાર પાસે માગ્યો જવાબ

Nilesh Jethva
ગુજરાતમાં વકફ બોર્ડની રચના સામે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ છે. અને હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો છે. વકફ બોર્ડની રચનામાં બહુમતી સભ્યો...

મનરેગા કાયદાની અમલવારી પર હાઈકોર્ટની રોક, 11 જૂન સુધી ખુલાસો કરવાનો આદેશ

Mayur
મનરેગા કાયદાના અમલવારી માટે કામ કરતા લોકોને આઉટ સોર્સિગમાં મુકવા માટે સરકારે કરેલા પરિપત્ર પર હાઈકોર્ટે રોક લગાવી છે અને કોર્ટે સરકારને નોટીસ ઈશ્યુ કરી...

BREAKING: હાર્દિક પટેલ નહીં લડી શકે ચૂંટણી… કોંગ્રેસને મોટો ઝટકો, હાઈકોર્ટે ફગાવી અરજી

Arohi
હાર્દિક પેટલની સજા પર સ્ટે મુકવાની અરજી હાઈકોર્ટે ફગાવતા હવે હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી નહીં લડી શકે. થોડા સમય પહેલા જ રાહુલ ગાંધીની ગુજરાત ઉપસ્થિતિ...

કાયદો તોડનાર, કાયદો ઘડનાર કઈ રીતે બની શકે? કોર્ટમાં સરકારી વકીલની હાર્દિક વિરુદ્ધ દલીલ

Arohi
કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને લોકસભા ચૂંટણી લડવા પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ છે. જેમાં આજે પણ સરકારી વકીલે દલીલ કરતા કહ્યું હતું કે, કાયદો...

ગુજરાત સરકાર ઇચ્છતી નથી કે હાર્દિક પટેલ ચૂંટણી લડે, જાણો કારણ

Riyaz Parmar
પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો અને ગુજરાતનાં આંદોલનકારી યુવા નેતા હાર્દિક પટેલ કોંગ્રેસમાં સામેલ થતા જે ઠેર-ઠેર તેમનો વિરોધ થઇ રહ્યો છે. જો કે હાર્દિકે...

તાલાલા પેટા ચૂંટણી પર રોક લગાવવાની અરજી પર સુનાવણી પૂર્ણ, કાલે આવશે ચૂકાદો

Arohi
તાલાલા પેટા ચૂંટણી પર રોક લગાવવાની અરજી પર સુનાવણી પૂર્ણ થઈ ચૂકી છે અને કદાચ કાલે ચૂકાદો આવે તેવી સંભાવના છે. સરકારી વકીલે દલીલ કરી...

MLA ભગવાન બારડ સસ્પેન્ડેડ કેસમાં હાઈકોર્ટમાં સુનવણી પૂર્ણ, ધારાસભ્ય પર લટકતી તલવાર

Riyaz Parmar
ગીર જંગલનાં પાટનગર સમા તાલાળા ગીર વિધાનસભા બેઠકનાં કોંગ્રેસનાં ધારાસભ્ય ભગવાન બારડને ખનીજચોરી મામલે સજા ફટકારવામાં આવી છે. જો કે ખનીજચોરી માં ભગવાન બારડને ગુનેગાર...

‘હું તને જોઈ લઈશ’ ધમકી નથી રહી, ગુજરાત હાઈકોર્ટ આપ્યો આ ચુકાદો

Arohi
ગુજરાત હાઈકોર્ટે એક વકીલ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઈઆર રદ્દ કરતા ચુકાદો આપ્યો છે કે ઝગડા સમયે એમ કહેવું કે ‘હું તને જોઈ લઈશ’ ઘમકી...

રાજ્યમાં વ્યાજખોરોના આતંક સામે ગુજરાત હાઇકોર્ટની લાલ આંખ, જુઓ શું કહ્યું

Yugal Shrivastava
રાજ્યમાં વ્યાજખોરોના આતંક સામે ગુજરાત હાઇકોર્ટે લાલ આંખ કરી છે. જેમાં મૂડીથી પણ બમણું વ્યાજ વસૂલતા વ્યાજખોરો સામે કૂણું વલણ ન રાખવા હાઇકોર્ટે સૂચન કર્યુ...

શેલ્ટર હોમમાં અપૂરતી સુવિધાઓ મામલે નોડલ એજન્સીનો ઉધડો લેતા હાઈકોર્ટે નારાજગી દર્શાવી

Yugal Shrivastava
શેલ્ટર હોમમાં અપૂરતી સુવિધાઓને લઈને થયેલી અરજી મામલે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ક્ષમતા કરતા વધુ લોકો શેલ્ટર હોમમાં રહેતા હોવાની રજૂઆત હાઈકોર્ટમાં કરવામાં...

કરોડના કૌભાંડી ભટનાગર બંધુઓએ આ કારણોથી જામીન અરજી પરત ખેંચી

Yugal Shrivastava
રૂપિયા ૨૬૫૪ કરોડના બેન્ક લોન કૌભાંડ કેસના આરોપી અને વડોદરાની ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના માલિકો અમિત અને સુમિત ભટનાગરે ગુજરાત હાઇકોર્ટમાંથી જામીન અરજી પરત ખેંચી...

ગુજરાત હાઇકોર્ટે ‘ચાર બંગડીવાળી ગાડી’ ગીત વિશે કિંજલ દવેને શું કહ્યું ?

Yugal Shrivastava
ગુજરાત હાઇકોર્ટે ગાયિકા કિંજલ દવેને વિવાદિત ગીત ‘ચાર બંગડીવાળી ગાડી’ ગાવાની છૂટ આપી છે. કિંજલ દવેએ આ ગીતની ઉઠાંતરી કરી હોવાના ઓસ્ટ્રેલિયન ગુજરાતી યુવકના કોપીરાઇટ...

કિંજલ દવેએ ‘ચાર બંગડીવાળી ગાડી’ ગીત માટે હાઇકોર્ટમાં, આજે થશે સુનાવણી

Yugal Shrivastava
ગાયિકા કિંજલ દવેનુ ‘ચાર બંગડીવાળી ગાડી’ ગીત ઇન્ટરનેટ પરથી હટાવવા તેમજ કોમર્શિયલ કાર્યક્રમમોમાં આ ગીત ન ગાવાના અમદાવાદની કોમર્શિયલલ કોર્ટના વચગાળાના આદેશને પડકારતી અરજી કિંજલ...

વીએસ હોસ્પિટલના ખાનગીકરણનો મામલો હવે હાઈકોર્ટમાં પહોંચ્યો, આ 4 મામલે દાદ મગાઈ

Yugal Shrivastava
વીએસ હોસ્પિટલના ખાનગીકરણ મુદ્દે વિપક્ષ કોંગ્રેસે હાઈકોર્ટમાં અરજી કરી છે.જેમાં વિપક્ષે હાઇકોર્ટમાં 4 મુદ્દે દાદ માંગી છે. જેમાં ટ્રસ્ટીઓને વહિવટ પરત સોંપવા, વીએસ હોસ્પિટલમાં બેડની...

ગુજરાત હાઇકોર્ટમાં નવા જજોની નિમણૂકની માગણી

Yugal Shrivastava
ગુજરાત હાઇકોર્ટમાં નવા જજોની નિમણૂકની માગણી સાથે વકીલો કામકાજથી અળગા રહ્યા હતા. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનનો આક્ષેપ છે કે કેન્દ્ર સરકાર જજોની નિમણૂક બાબતે ગંભીર...

ગુલબર્ગ હત્યાકાંડ મામલે હાઈકોર્ટે વહિવટી વિભાગ સામે કરી લાલ આંખ

Arohi
ગુલબર્ગ હત્યાકાંડ મામલે હાઈકોર્ટે વહિવટી વિભાગ સામે લાલ આંખ કરી છે. અપીલ માટેના પેપર ચાર સપ્તાહમાં તૈયાર કરવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે. 2016માં વિશેષ કોર્ટે...
Do NOT follow this link or you will be banned from the site!