GSTV

Tag : Gujarat Government

GSTV EXCLUSIVE / પૂરગ્રસ્ત જિલ્લાઓ માટે સરકારે જાહેર કર્યું રાહત પેકેજ, હેક્ટર દીઠ ખેડૂતોને મળશે આટલાં રૂપિયાની સહાય

Dhruv Brahmbhatt
GSTV એટલે ખેડૂતોનો બુલંદ અવાજ. મહત્વનું છે કે, ખેડૂતોના પ્રશ્નો અને સમસ્યાને લઈને GSTV હંમેશા અગ્રેસર જ રહ્યું છે. ત્યારે તમને જણાવી દઇએ કે, GSTV...

મહત્વની જાહેરાત / નવયુવાનો તૈયાર રહેજો, રાજ્યમાં આગામી 100 દિવસમાં થશે મોટા પાયે ભરતી

Dhruv Brahmbhatt
પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ પ્રધાન બ્રિજેશ મેરજાએ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની સમીક્ષા બેઠક યોજી. આ બેઠક બાદ બ્રિજેશ મેરજાએ જણાવ્યું કે, યુવાનોને લાયકાત...

નો રિપિટ થિયરી / એક મહીના બાદ રાજ્યમાં નવા મંત્રીઓને મળ્યાં PA અને PS, આગામી 100 દિવસનો રોડમેપ તૈયાર

Dhruv Brahmbhatt
રાજ્યમાં આજ રોજ CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી કેબિનેટની બેઠક પૂર્ણ થઇ છે. ત્યારે આ બેઠકમાં આગામી 100 દિવસનો રોડમેપ તૈયાર કરાયો છે. મહત્વનું...

વર્ષોથી એક જ જગ્યાએ અડ્ડો જમાવીને ફરજ બજાવતા કર્મચારીઓ તૈયાર રહેજો, લેવાઇ શકે છે સૌથી મોટો નિર્ણય

Dhruv Brahmbhatt
ગુજરાત સરકારના સચિવાલય સહિત જિલ્લા વહીવટી કચેરીઓમાં વર્ષોથી એક જ જગ્યાએ અડ્ડો જમાવીને ફરજ બજાવી રહેલા અધિકારી તેમજ કર્મચારીઓની યાદી તૈયાર કરીને તેમને તત્કાલ ખસેડી...

કોરોનાથી મોત / સરકાર દ્નારા ગૃહમાં રજૂ કરાયેલા અને અખબારી યાદીના આંકડામાં વિસંગતતા! વિપક્ષનો હોબાળો

Zainul Ansari
ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રના બીજા અને અંતિમ દિવસે કોરોનાથી થયેલા મોતના આંકડાને લઇને ગરમાગરમીનો માહોલ સર્જાયો હતો. મોતના જાહેર કરાયેલા આંકડાઓ પર વિપક્ષે હોબાળો મચાવ્યો....

આખરે વેક્સિનના લાખો ડોઝનો બગાડ થયો હોવાનું સરકારે સ્વીકાર્યું, ગેરકાયદે રેમડેસિવિરના જથ્થાને લઇ મોટો ખુલાસો

Dhruv Brahmbhatt
ગુજરાત વિધાનસભામાં ચોમાસા સત્રનો આજે બીજો અને અંતિમ દિવસ છે. ત્યારે પ્રશ્નોત્તરી સાથે ગૃહની કાર્યવાહી આજે શરૂ કરાઇ હતી. જેમાં ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ...

ખુશખબર / રાજ્ય સરકારે આપ્યો ૩ લાખ ટેબ્લેટનો ઓર્ડર, જાણો કયા વર્ષના વિદ્યાર્થીઓને મળશે લાભ

Dhruv Brahmbhatt
ધો.૧૦-૧૨ પછીના કોલેજોના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને એક હજાર રૃપિયામાં ટેબ્લેટ આપવાની ગુજરાત સરકારની યોજના અંતર્ગત  કોરોનાને લીધે ૨૦૧૯-૨૦ના ૭૨ હજારથી વધુ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપી શકાયા...

ખુશખબર / નવરાત્રિનાં એંધાણ!, DJ-મ્યુઝિક બેન્ડ અને ગાયકોના હિતમાં રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય

Dhruv Brahmbhatt
નવરાત્રિ પહેલાં ડીજે, મ્યુઝિક બેન્ડ તેમજ ગાયકો માટે સૌથી મોટા અને રાહતના સમાચાર સામે આવ્યાં છે. રાજ્ય સરકારે ડીજે, મ્યુઝિક બેન્ડ તેમજ ગાયકોને કાર્યક્રમ યોજવાની...

મહત્વનો નિર્ણય, અન્ય રાજ્યોના ગુજરાતી સમાજ ભવનના નિર્માણ અને મરામત માટેની આર્થિક સહાયમાં વધારો

Dhruv Brahmbhatt
બિન-નિવાસી ગુજરાતી પ્રભાગના મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગુજરાતીઓ પ્રત્યે ઉદાર ભાવના દર્શાવતા કહ્યું હતું કે, ‘રાજ્ય સરકાર હરહંમેશ દેશ/વિદેશમાં રહેતા ગુજરાતીઓની પડખે જ હોય છે. ગુજરાત...

સુનાવણી / SCની ફિટકાર, રાજ્ય સરકારે હોસ્પિટલોને BUમાં આપેલી રાહત લોકોને આગમાં હોમવા સમાન

Dhruv Brahmbhatt
ગુજરાતમાં બી.યુ. (બિલ્ડીંગ યુઝ) પરમિશન વગરની હોસ્પિટલોને ૩૧મી માર્ચ, ૨૦૨૨ સુધી નિયમ પાલનમાંથી મુક્તિ આપતો પરિપત્ર રાજ્ય સરકાર દ્વારા ગત આઠ જુલાઇના રોજ કરવામાં આવ્યો છે....

હાઇકોર્ટનો વેધક સવાલ, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનારી શાળાઓ વિરૂદ્ધ સરકાર કેમ FIR નથી કરતી

Dhruv Brahmbhatt
અમદાવાદમાં એક શાળાના જિલ્લા શિક્ષણાધિકારીએ ધોરણ-11-12ના વર્ગ બંધ કરવાનો આદેશ આપ્યો હોવા છતાં શાળાએ બન્ને ધોરણમાં પ્રવેશ આપ્યા હતા અને ત્યારબાદ સરકારના આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો...

ત્રીજી લહેરનો ડર! / ધો. 6થી 8ના વર્ગો શરૂ કરવા મુદ્દે સરકાર અસમંજસમાં, આ કારણોસર સરકાર જોખમ ખેડવા નથી તૈયાર

Dhruv Brahmbhatt
કોરોનાની સંભવિત ત્રીજી લહેરને જોતા રાજ્ય સરકાર હવે કોઇ જોખમ ખેડવા તૈયાર નથી. આ કારણોસર રાજ્ય સરકાર ધો.6થી 8ના વર્ગ શરૂ કરવા કે નહીં તે...

શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કસોટી / શિક્ષકોએ કોરોના કાળમાં મડદાં ગણ્યાં અને તીડ પણ ઉડાડ્યાં, હવે અમે વિરોધ કરીશું

Dhruv Brahmbhatt
આજે રાજ્યભરમાં શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ પરીક્ષા છે. જો કે શિક્ષકો દ્વારા આ પરીક્ષાનો બહિષ્કાર કરાયો છે. ત્યારે રાજ્યમાં પ્રાથમિક શિક્ષણસંઘના પાંચ ટકા લોકો જ આ...

નકલી રેમડિસિવિરના ઉત્પાદકો સામે સરકાર કેમ મૌન, આરોપીને પાસા કરાતા હાઇકોર્ટએ સરકારનો ઉધળો લીધો

Dhruv Brahmbhatt
ગુજરાત હાઇકોર્ટએ ફરીથી ગુજરાત સરકારની ઝાટકણી કાઢી છે. પાસા મુદ્દે ગુજરાત હાઇકોર્ટએ સરકારનો ઉધળો લીધો છે. રાજ્ય સરકાર પર હાઇકોર્ટએ વેધક પ્રશ્નોની ઝંડી વરસાવી. હાઇકોર્ટએ...

રાહત / કોરોનામાં અવસાન પામેલા કર્મચારીઓને સહાય ચૂકવવાની જોગવાઇમાં ફેરફાર, લેવાયો મહત્વનો નિર્ણય

Dhruv Brahmbhatt
ગુજરાતમાં કોરોના સંક્રમણની કામગીરી સાથે સંકળાયેલા અને ચાલુ નોકરીએ કોરોનાના કારણે અવસાન પામેલા અધિકારી કે કર્મચારીના આશ્રિતને સરકારમાંથી 25 લાખ રૂપિયા આપવા માટે નાણાં વિભાગની...

આ તે કેવી ઉજવણી! / એક તરફ અનાજની વહેંચણી ને બીજી બાજુ લોકોને બેરોજગાર કરવાની નીતિ, તંત્રની આ હરકતથી લોકોમાં રોષ

Dhruv Brahmbhatt
રાજ્ય સરકારના કાર્યક્રમ પહેલા હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં તંત્રની મનમાની સામે આવી છે. આગામી સાતમી તારીખે સરકારના કાર્યક્રમનું આયોજન થવાનું છે. જો કે, આ કાર્યક્રમ પહેલા...

રૂપાણી સરકારને પાંચ વર્ષ પૂર્ણ થવાના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન, આજે ‘જ્ઞાન શક્તિ દિવસ’ની ઉજવણી

Dhruv Brahmbhatt
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાત સરકારનું શાસન સંભાળ્યું તેના પાંચ વર્ષ આગામી છ જુલાઇએ પૂર્ણ થઇ રહ્યાં છે. જેના ભાગરૂપે તેની આજથી નવ દિવસની ઉજવણી શરૂ...

BIG NEWS / એસિડ એટેક અને રક્તપિત્ત પીડિતો માટે મોટા સમાચાર, હવે આ લોકોને નોકરીમાં અપાશે અગ્રીમતા

Dhruv Brahmbhatt
ગુજરાતમાં એસિડ એટેક અને રક્તપિત્ત પીડિતો માટે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા આવાં લોકોને નોકરીમાં અગ્રીમતા અપાશે. દિવ્યાંગો માટેની તજજ્ઞ સમિતિ દ્વારા...

CM રૂપાણી અને નીતિન પટેલની રાજ્ય સરકારને થશે 5 વર્ષ પૂર્ણ, સમગ્ર રાજ્યમાં થશે અનેકવિધ વિકાસકાર્યોના કાર્યક્રમો

Dhruv Brahmbhatt
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે “પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથ સૌના વિકાસના” હેઠળ...

ધોળાવીરામાં છેલ્લાં 5 વર્ષથી રાજ્ય સરકાર હસ્તકની તોરણ હોટલ બંધ હાલતમાં, આ કોંગ્રેસ નેતાએ આપ્યું મોટું નિવેદન

Dhruv Brahmbhatt
વૈશ્વિક ધરોહર ધોળાવીરાની પુરાતત્વ વિભાગ અને ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ઉપેક્ષા કરવામાં આવી હોવાનો આક્ષેપ કોંગ્રેસ નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ કર્યો છે. તેમણે જણાવ્યું કે, ‘ધોળાવીરામાં...

ત્રીજી લહેર સામે સરકાર એલર્ટ / રાજ્યમાં કુલ 1.10 લાખ ઓક્સિજન સાથેના બેડ રખાશે તૈયાર, 30 હજાર ICU બેડનું આયોજન

Dhruv Brahmbhatt
કોરોનાની બીજી લહેર ગુજરાત માટે ઘાતક પુરવાર થઇ છે. હવે કોરોનાની સંભવિત  ત્રીજી લહેર પણ આવે તેવી સંભાવના છે ત્યારે અત્યારથી રાજ્ય સરકાર સતર્ક બની...

વાતો અને વાસ્તવિકતા / કાગળ પર સરકાર 10 કલાક વીજળી આપે, ખેડૂતના ખેતરમાં પહોંચે એક કલાક

Zainul Ansari
સરકારની ખેડૂતલક્ષી ૧૦ કલાક વીજળી મળશે તેવી જાહેરાત માત્ર કાગળ ઉપર રહેશે. રાજુલા-જાફરાબાદ તાલુકામાં એક કલાક પણ વીજળી મળતી નથી. ઉર્જામંત્રી ખાસ કિસ્સા તરીકે રાજુલા-જાફરાબાદમાં...

સુપર સ્પ્રેડર / ગુજરાત સરકારે વેપારીઓને કોરોના રસી માટે આપી છૂટછાટ : આ છે છેલ્લી તારીખ, લઈ લેજો નહીં તો થશે દંડ

Dhruv Brahmbhatt
કોરોનાએ ગુજરાતમાંથી હળવા પગલે વિદાય લીધી હોય તેમ લાગી રહ્યું છે કેમ કે, કેસોમાં ધરખમ ઘટાડો થયો છે. કોરોના પર કાબૂ મેળવવા સરકારે રસીકરણ પર...

ગુજરાત સરકાર સામે વધુ એક પડકાર: નારગોલ બંદરનો ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં વિરોધ, 3300 કરોડના ખર્ચે બે દિવસ અગાઉ કરી છે જાહેરાત

Zainul Ansari
નારગોલ બંદરનો ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં વિરોધ કરાયો. આ વિરોધથી ગુજરાત સરકાર માટે મોટો પડકાર ઊભો થાય તેવી શક્યતા છે. કેમકે નારગોલ બંદરના વિરોધને લઈને...

જાહેરાત / આદિજાતિ જિલ્લાના 1 લાખ 26 હજાર વનબંધુ ખેડૂતોને મળશે ખાતર-બિયારણ ટૂલ કિટ સહાયનો લાભ

Dhruv Brahmbhatt
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદિજાતિ વિસ્તારના વનબંધુ ખેડૂતોના લાભાર્થે કૃષિ વૈવિધ્યકરણ યોજના-૨૦૨૧નો ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો છે. રાજ્યના અંબાજીથી ઉમરગામ સુધીની સમગ્ર આદિજાતિ પટ્ટીના ૧૪ આદિજાતિ...

મહત્વનો નિર્ણય / વાવાઝોડાથી નુકસાન પામેલા મકાનો માટે કરી સહાયની જાહેરાત, જાણો કોને કેટલી મળશે સહાય

Dhruv Brahmbhatt
ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાના કારણે અનેક મકાનો અને ઝૂંપડાઓ નાશ પામ્યા છે. ત્યારે મકાનોની સહાય માટે રાજ્ય સરકારે નુકસાનીની રકમ જાહેર કરી છે. મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી...

Big News : વધુ એક મહત્વનો નિર્ણય, 2 હજારથી વધુ નર્સની જગ્યાઓ પર તાત્કાલિક ધોરણે કરાશે સીધી ભરતી

Dhruv Brahmbhatt
રાજ્યમાં કોરોના સંક્રમણને કારણે પરિસ્થિતિ હજુ પણ જોઇએ તેટલાં પ્રમાણમાં સુધરી નથી. આવી સ્થિતિમાં રાજ્ય સરકાર નવા-નવા નિર્ણયો લઇ રહી છે. ત્યારે કોરોના સંક્રમણની પ્રવર્તમાન...

હવે મરો/ ગુજરાતમાં બુમરાણ પણ સરકાર એમપી બાદ આ ભાજપ શાસિત રાજ્યને આપશે ઓક્સિજન સિલિન્ડર, ગુજરાતીઓ ભગવાન ભરોસે!

Bansari
રાજ્યમાં કોરોનાના કેસો વધતા પ્રાણવાયુ એટલે ઓક્સિજન અને બેડની અછત સર્જાઈ છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ઓક્સિજનની અછતના કારણે હોસ્પિટલોમાં નવા દર્દીઓ લેવાના બંધ કરી દીધા...

સરકારનો મોટો નિર્ણય / રાજ્યમાં આરોગ્યલક્ષી સેવાઓ ઉભી કરવા આ સંસ્થાઓ વિના મંજૂરીએ વાપરી શકશે ધર્માદા ફંડ

Dhruv Brahmbhatt
સહકારી સંસ્થાઓ તેમના ધર્માદા ફંડમાંથી રાજ્ય સહકારી સંઘ કે જિલ્લા સહકારી સંઘની મંજૂરી મેળવ્યા સિવાય ધર્માદા ફંડ વાપરી શકશે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોને ઓક્સિજન...

સોગંદનામું / કોર્પોરેશન અને 162 પ્રાઈવેટ ડેઝીગનેટેડ હોસ્પિટલમાં 108થી જ પ્રવેશ અપાતો હોવાની રાજ્ય સરકારની કબૂલાત

Dhruv Brahmbhatt
કોરોના સંક્રમણ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં થયેલ સુઓમોટો પીટીશનમાં ગુજરાત સરકારે સોગંદનામું રજૂ કર્યું છે. જેમાં રાજ્ય સરકારે કબૂલાત કરતા જણાવ્યું છે કે, ‘1 એપ્રિલથી 23...
Do NOT follow this link or you will be banned from the site!