ગુજરાતમાં રૂપાણી સરકારના કાર્યકાળને 4 વર્ષ પૂર્ણ, એમએસએમઇ સેક્ટરને સરકારની રિટર્ન ગિફ્ટ
ગુજરાતમાં રૂપાણી સરકારના કાર્યકાળને 4 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે મુખ્યપ્રધાન રૂપાણીએ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો એટલે કે એમએસએમઇ સેક્ટરને રિટર્ન ગિફ્ટ આપી છે....