GSTV

Tag : Gujarat Gaurav Yatra

14 નવેમ્બરથી અશોક ગેહલોતની આગેવાનીમાં કોંગ્રેસની જનસંપર્ક યાત્રાની શરૂઆત

Premal Bhayani
ભાજપની ગુજરાત ગૌરવ મહાસંપર્ક યાત્રા બાદ કોંગ્રેસે પણ જનસંપર્ક યાત્રા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ 14મી નવેમ્બરથી જનસંપર્ક યાત્રાની શરૂઆત કરશે. જે ગુજરાત કોંગ્રેસના...

સુરત : માંગરોળમાં ગૌરવ યાત્રામાં બીટીએસના કાર્યકરોએ હંગામો મચાવ્યો

Rajan Shah
સુરતનાં માંગરોળમાં ગૌરવ યાત્રામાં બીટીએસના કાર્યકરોએ હંગામો મચાવ્યો હતો. જે બાદ બીટીએસના કાર્યકરોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા કેબિનેટ મંત્રી...

PM મોદી ફરી ગુજરાતમાં, ભાટ ગામે મહાસંમેલનમાં મોટી જાહેરાત કરે તેવી શક્યતા!

Rajan Shah
અનેક અપેક્ષા વચ્ચે મોદી આજે ગૌરવ મહાસંમેલનને સંબોધશે. ૧૫ દિવસની ગુજરાત ગૌરવ યાત્રા પરિપૂર્ણ થતાં કાર્યકરોમાં નવો ઉત્સાહ રેડવાનો પ્રયાસ કરાશે.  છેલ્લા સપ્તાહમાં વિવિધ લોકાર્પણ...

૧૫ દિવસની ગુજરાત ગૌરવ યાત્રા અને વડાપ્રધાન મોદીના આજના કાર્યક્રમ વિષે જાણો એક ક્લિક પર

Hetal
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર થયો નથી ત્યારે ભાજપના તમામ ટોચના નેતાઓ સક્રિય થઇ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ ગુજરાત ઉપર સંપૂર્ણ...

ભાજપની ગુજરાત ગૌરવયાત્રાનું સમાપન, જનતામાં અનેરો ઉત્સાહ: જીતુ વાઘાણી

Premal Bhayani
રાજ્યમાં ભાજપની ગુજરાત ગૌરવયાત્રા પૂર્ણ થઈ છે. આ પ્રસંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જીતુ વાઘાણીએ જણાવ્યુ કે, ભાજપની ગૌરવ યાત્રા...

ભાટ ગામે 10 લાખ ભાજપ કાર્યકરો ભેગાં થવાનો દાવો, જુઓ આવી છે તૈયારીઓ

Premal Bhayani
ભાજપ દ્વારા ગુજરાત ગૌરવ યાત્રાના સમાપન માટે ગાંધીનગરના ભાટમાં તમામ તૈયારી કરવામાં આવી છે. નર્મદા અને ગુજરાત ગૌરવ યાત્રાના વિરોધ બાદ રાજ્યના મતદાતાઓ પોતાની સાથે...

ગૌરવ યાત્રામાં હાજરી આપવા યુપી સીએમ યોગી આદિત્યનાથ ગુજરાતના પ્રવાસે

Hetal
ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ આજે ગુજરાત ગૌરવ યાત્રામાં હાજરી આપવાના ગુજરાતના પ્રવાસે છે. ગુજરાતમાં ચૂંટણીના પ્રચાર જોર શોરથી થઇ રહ્યા છે અને યાત્રાઓ અને...

જ્યારે લોકોને છેતરાવાનાં હોઈ ત્યારે સીએમ રૂપાણીને આ બધું યાદ આવે છે : કોંગ્રેસ

Premal Bhayani
વિધાનસભાનું ચૂંટણીઓ આવતા આઝાદીના સમયના નેતાઓને નામે રાજકારણ શરૂ થઈ ગયું છે. સીએમ વિજય રૂપાણીએ જાહેર કાર્યકર્મમાં જણાવ્યુ હતું કે, સરદાર પટેલને કોંગ્રેસે ભારત રત્ન...

ભાજપની ગૌરવ યાત્રાનો વલસાડમાં કોંગ્રેસે કાળા વાવટા બતાવી વિરોધ કર્યો

Shailesh Parmar
ભાજપની ગૌરવ યાત્રા રાજ્યભરમાં ફરી રહી છે ત્યારે વલસાડમાં આ ગૌરવ યાત્રાનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યારે ગૌરવ યાત્રાનો વિરોધ કરતનાર ત્રણ કોંગ્રેસ...

નબળા પ્રતિસાદની વચ્ચે હવે ભાજપના આ ત્રણ દિગ્ગજ નેતાઓ લેશે ગુજરાતની મુલાકાત

Premal Bhayani
રાજ્યમાં ચૂંટણી પહેલા ભાજપ દ્વારા ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ લોકોના નબળા પ્રતિસાદના કારણે ભાજપમાં ચિંતા છે ત્યારે ગૌરવ યાત્રાને સફળ બનાવવા...

મહેસાણામાં પાટીદારોએ કર્યુ એવું કે નીતિન પટેલને ગૌરવાયાત્રામાં કરવું પડ્યું આવું

Shailesh Parmar
વિધાનસભાની ચૂંટણી પહેલા જ ફરી એક વખત પાટીદારોએ ભાજપની ગૌરવ યાત્રાનો વિરોધ કર્યો હતો. મહેસાણાના મોઢેરા રોડ પર પાટીદારોએ ભાજપની ગૌરવ યાત્રાનો પાટીદારોએ થાળી વગાડને...

સાબરકાંઠા: પ્રાંતિજમાં ગુજરાત ગૌરવયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું

Premal Bhayani
પહેલી ઓક્ટોબરથી સરદાર પટેલના જન્મ સ્થળ કરમસદથી આરંભ થયેલી ગુજરાત ગૌરવયાત્રા આજે સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે આવી પહોચી હતી ત્યારે પ્રાંતિજ ખાતે યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં...

મોરબી : ગુજરાત ગૌરવ યાત્રાના બેનર ફાડતા તંત્ર દોડતું થયું

Rajan Shah
મોરબીમા ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાના સ્વાગત પહેલા બેનર ફાડી નાખવામાં આવતા તંત્ર દોડતું થયું છે. ટંકારાના નેકના ગામે બેનરો ફાડીને વિરોધ કરવામાં આવ્યો. અજાણ્યા શખ્સોએ...

ધોળકામાં 8 ઓક્ટોબરે ગૌરવ યાત્રાનો થશે પ્રારંભ

Rajan Shah
ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા રાજ્યભરમાં ફરી રહી છે. ત્યારે અમદાવાદમાં ધોળકાથી આ યાત્રા શરૂ થવાની છે. ધોળકાથી આઠ ઓક્ટોબરે ગૌરવ યાત્રાનો પ્રારંભ થવાનો છે. જેમાં...

ભાજપની 2002 vs 2017ની ગૌરવયાત્રા, જુઓ કેટલો ફરક દેખાય છે?

Rajan Shah
ભાજપે લગભગ પંદર વર્ષ બાદ ગુજરાતમાં ફરીથી ગૌરવયાત્રાનું આયોજન કર્યું છે. 2002માં નરેન્દ્ર મોદી દ્વારા આયોજિત ગૌરવયાત્રાની સરખામણીએ 2017ની ગૌરવયાત્રામાં લોકોની પાંખી હાજરી દેખાઈ રહી...

ઉત્તરપ્રદેશના CM યોગી 13-14 ઓક્ટોબરે ‘ગુજરાત ગૌરવ યાત્રા’ ની કરશે આગેવાની

Rajan Shah
ગુજરાતમાં યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન અને હિન્દુત્વના પોસ્ટર બોય કહેવાતા યોગી આદિત્યનાથને ગૌરવ યાત્રામાં સામેલ કરશે. તેરમી ઓકટોબરે દક્ષિણ ગુજરાતમાં અને ચૌદમી...

ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા, સાવલીમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરતા 15 કાર્યકરોની અટકાયત

Rajan Shah
આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ દ્વારા ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવી છે. ગુજરાતના અલગ અલગ સ્થળો પર ફરી ભાજપ દ્વારા ગૌરવ યાત્રા કાઢવામાં...

ભાજપની ગૌરવયાત્રા દરમ્યાન બે યુવકોના મોત, પરિવારોમાં શોકની લાગણી

Rajan Shah
પોરબંદરથી શરૂ થયેલી ભાજપની ગૌરવયાત્રા આજે ભાવનગર જિલ્લામાં પ્રવેશી રહી છે.ત્યારે તેને આવકારવા મહુવા ભાજપ દ્વારા રોડ પર બેનરો લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી....

અમરેલી : જાફરાબાદમાં ભાજપની ગૌરવ યાત્રાનો કોંગ્રેસ દ્વારા કાળા વાવટા ફરકાવી વિરોધ

Rajan Shah
અમરેલીના જાફરાબાદમાં ભાજપની ગૌરવ યાત્રાનો વિરોધ થયો છે. જાફરાબાદના હેમાળ ગામ નજીક કોંગ્રેસ અને પાટીદારોએ કાળાવાવટા ફરકાવી વિરોધ કર્યો હતો. થાળી-ચમચી સાથે કોંગ્રેસ અને પાટીદારોએ...

નીતિન પટેલે કોંગ્રેસ નેતાઓને રાવણ અને કંસ કહ્યું, કોંગ્રેસે જુઓ શું આપ્યો જવાબ?

Rajan Shah
વિધાનસભાની ચૂંટણી પહેલા જ ભાજપ-કોંગ્રેસ વચ્ચે શાબ્દિક નિવેદનબાજીનો દોર શરૂ થયો છે. વાર-પલટવાર વચ્ચે બંને પક્ષો એકબીજાને આડે હાથ લેવાની એક પણ તક ચૂકતા નથી....

પોરબંદરથી શરૂ થયેલ ભાજપની ગૌરવ યાત્રા કેશોદ પહોંચી, પાંખી હાજરીથી ભાજપમાં ચિંતા

Rajan Shah
પોરબંદરથી શરૂ થયેલી ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા ખેડૂતો અને કોંગ્રેસના વિરોધ વચ્ચે જૂનાગઢના કેશોદ પહોંચી છે. સીએમ વિજય રૂપાણી અને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી...

ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાનું અમેરેલીના બાબરા ખાતે આગમન

Rajan Shah
ગઈકાલે પોરબંદરથી શરૂ થયેલા ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા અમરેલીના બાબરા પહોંચી. જ્યાં તેનું સ્વાગત કરવામાં આવ્યું. ભાજપ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી બીજા તબક્કાની ગુજરાત...

ગુજરાત ગૌરવ યાત્રા: પાટીદાર સમાજને મનાવવા ભાજપ સરકારના પ્રયાસ

Premal Bhayani
ગુજરાત ગૌરવ યાત્રાનો ઉદ્દેશ ભાજપના વિકાસ કાર્યોને લોકો સુધી પહોંચાડવાની સાથે સાથે પાટીદારોને રિઝવવાનો પણ છે. સરદાર પટેલના નિવાસસ્થાનેથી ભાજપે શરૂ કરેલી આ યાત્રા પાછળ...

ભાજપની ગૌરવ યાત્રા વડોદરાના સિઘરોટ ગામે પહોંચી, જિ. ભાજપના આગેવાનોએ કર્યું સ્વાગત

Rajan Shah
સરદાર વલ્લભભાઈ પટેલના વતન કરમસદથી શરૂ કરેલી ભાજપની ગૌરવ યાત્રા વડોદરાના છેવાડે આવેલા સિઘરોટ ગામે આવી પહોંચી હતી. જ્યાં જિલ્લા ભાજપના આગેવાનોએ રથનું સ્વાગત કર્યુ...

1થી 15 ઓક્ટોબર સુધી ભાજપની ‘ગુજરાત ગૌરવ યાત્રા’ 4 ઝોનમાં વહેંચવામાં આવી

Rajan Shah
1 થી 15 ઓક્ટોબર સુધી યોજાનારી આ ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓેને આવરી લેશે. કેન્દ્ર દ્વારા નિમાયેલા વિધાનસભા ચૂંટણી ઇન્ચાર્જ અરૂણ જેટલી...

કરમસદમાં ગૌરવ યાત્રામાં અમિત શાહના સંબોધનની શરૂઆત થતા જ હોબાળો

Rajan Shah
મધ્ય ગુજરાતમાં ભાજપની ગૌરવ યાત્રાના આરંભની સાથે જ વિરોધનો સામનો કરવો પડ્યો છે. કરસમદથી આજે ભાજપની ગૌરવ યાત્રા શરૂ થઇ રહી છે. જેમાં ભાજપ અધ્યક્ષ...

સરદાર સાહેબના અપમાનનો ગુજરાતીઓ માંગે છે જવાબ : રાહુલ ગાંધી પર અમિત શાહ

Rajan Shah
અમિત શાહે તેમના સંબોધનમાં કોંગ્રેસને આડે હાથ લીધી હતી. અમિત શાહે રાહુલ ગાંધીની તાજેતરની ગુજરાત મુલાકાત પર નિશાન સાધતા આકરા વાકપ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું...

ગુજરાત ગૌરવ યાત્રા, 13 દિવસમાં 4657 કિલોમીટરનો પ્રવાસ કરશે ગૌરવ યાત્રા

Rajan Shah
આજથી ભાજપ ગુજરાત ગૌરવ યાત્રા સાથે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવા જઈ રહ્યો છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ સરદાર પટેલના વતન કરમસદથી પ્રથમ તબક્કાની ગુજરાત ગૌરવ...

ભાજપ આજથી કરશે ચૂંટણી પ્રચારનો પ્રારંભ, ગુજરાત ગૌરવ યાત્રાનો કરમસદથી કરાશે પ્રારંભ

Hetal
ભાજપ આજથી ગુજરાત ગૌરવ યાત્રા સાથે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવા જઈ રહ્યું છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજે સરદાર પટેલના વતન કરમસદથી પ્રથમ તબક્કાની ગુજરાત...
Do NOT follow this link or you will be banned from the site!