GSTV

Tag : Gujarat Elections

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં મોટો ઉછાળો, શું 7 માર્ચ સુધીમાં દેશમાં મોંઘવારી વધારશે ખિસ્સાનો ભાવ ?

Damini Patel
દેશમાં ભલે ચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યા હોય. પરંતુ ચૂંટણી પૂર્ણ થતાની સાથે તમારા ખિસ્સા પર તેનો ભાર પડવાનો છે. કેમ કે, રશિયા અને યૂક્રેન વચ્ચે...

કોરોના કાળમાં પણ મેઘરજના 105 વર્ષના શતાયુ મતદાતાએ મતદાન કરી લોકોનો જુસ્સો વધાર્યો, જાણો શું કરી અપીલ

Pravin Makwana
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પૂરજોશથી તમામ વોર્ડ પર મતદાન ચાલી રહ્યું છે. રાજ્યની 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલિકાની ચૂંટણીનું મતદાન યોજાઇ...

છ મહાનગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓને અંતિમ ઓપ: 3,411 મતદાન મથકો, 44 SRP કંપની, રપ હજાર પોલીસ ખડેપગે

Bansari Gohel
રાજયમાં છ મહાનગરપાલિકાની આગામી રવિવારે ચૂંટણી યોજાવાની છે ત્યારે આ વિસ્તારના 3411 જેટલા મતદાન મથકોમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે હેતુથી ગુજરાત પોલીસ સંપૂર્ણ...

દીકરીની ઉંમરની પ્રેમિકાઓને ટીકિટ અપાવવા નેતાઓના ધમપછાડા, એકે કમલમ તો બીજાએ કોંગ્રેસ ભવનને ચડાવ્યું હિલોળે

Pravin Makwana
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને જીતવા માટે ભાજપ અને કોંગ્રેસે ભારે કમરકસી છે. ભાજપ કોઈ પણ ભોગે સ્થાનિક સ્વરાજમાં પાછળ રહેવા માગતી નથી. વિધાનસભાની ચૂંટણી પહેલાં આ...

ગુજરાતમાં ગુનાઈત ઇતિહાસ અને કરોડપતિ ઉમેદવાર ચૂંટણીમાં પ્રથમ પસંદ, પેટાચૂંટણીમાં ભાજપે તો રૂપિયા જ જોયા

Bansari Gohel
રાજ્યમાં વિધાનસભાની આઠ બેઠકો પર પેટાચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં છે. અને ત્રીજી નવેમ્બરે મતદાન થવાનું છે. ત્યારે જનતા તેમનો ઉમેદવાર નક્કી કરશે. સર્વોચ્ચ અદાલતના આદેશ...

14 સપ્ટેમ્બર પહેલાં પેટાચૂંટણી યોજવી ફરજિયાત છતાં પ્રવર્તતી અનિશ્ચિતતા, આ છે મોટા પડકાર

Bansari Gohel
કેન્દ્રના ચૂંટણી પંચે ગુજરાત સહિત અન્ય રાજ્યની પેટાચૂંટણીઓ સમયસર યોજવાની ઇચ્છા વ્યક્ત કરતાં આગામી 14મી સપ્ટેમ્બર સુધીમાં ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટે ચૂંટણી યોજવી ગુજરાત...

રાધનપુર વિધાનસભામાં માત્ર અલ્પેશને જ નહીં પણ તમામ ઉમેદવારો માથે છે આ મોટી મુસીબત

Bansari Gohel
રાધનપુરના રંગપુરા ગામના ગ્રામજનોએ વિધાનસભાની પેટાચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ગામની પ્રાથમિક શાળામાં જવાના માર્ગે વરસાદના ગંદા પાણી ભરાય છે જેથી ગ્રામજનોને હાલાકી પડી રહી છે....

વાહ રે ચૂંટણીપંચ : ભાજપનો દબદબો છે તે 4 બેઠકોની જ ગુજરાતમાં જાહેર થઈ ચૂંટણી

Bansari Gohel
ગુજરાતમાં 7માંથી 4 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેરાત કરી છે. તો રાધનપુર, બાયડ અને મોરવાહડફની બેઠક કે જ્યાં કોંગ્રેસ જીત્યું હતું...

ચૂંટણીનું બ્યૂંગલ ફૂંકાયુ : ગુજરાતની સાતમાંથી ચાર બેઠક પર આ તારીખે મતદાન અને પરિણામ

Bansari Gohel
કેન્દ્રિય ચૂંટણી પંચે આજરોજ ગુજરાત સહિત ઝારખંડ અને હરિયાણાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. જેમાં ગુજરાતની સાત વિધાનસભા બેઠકોમાંથી માત્ર ચાર બેઠકો પર જ ચૂંટણી...

શંકરસિંહ વાઘેલા વિધિવત રીતે જોડાશે આ પાર્ટીમાં, ભાજપ અને કોંગ્રેસ બંને માટે મુશ્કેલી

Yugal Shrivastava
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વિધાનસભાના વિરોધ પક્ષના પૂર્વ નેતા શંકરસિંહ વાઘેલા આખરે ૨૯મી જાન્યુઆરીએ એનસીપીમાં વિધિવત રીતે જોડાઇ જશે અમદાવાદમાં 29મીએ એનસીપીના કાર્યકરોનું એક વિશાળ...

રાજ્યની તમામ નગરપાલિકાઓની ચુંટણી જાહેર થયા બાદ ઝંજાવાતી ચુંટણીપ્રચાર શરૂ

Yugal Shrivastava
રાજ્યની જે નગર પાલિકાઓની 5 વર્ષની અવધી પૂરી થઇ છે. એવી તમામ નગરપાલિકાઓની ચુંટણી જાહેર થયા બાદ ઝંજાવાતી ચુંટણીપ્રચાર ચાલી રહ્યો છે. મતદારોને કંઈ રીતે...

ગુજરાતની આ 10 બેઠકો પર આવતીકાલે ફરી મતદાન થશે

Yugal Shrivastava
વિધાનસભા ચૂંટણીની બીજા તબક્કાના મતદાન દરમિયાન સર્જાયેલી ટેકનિકલ ખામીના કારણે 10 બેઠકના 15 પોલિંગ બુથ પર આવતીકાલે ફેર મતદાન થવાનું છે. અમદાવાદની વટવા, વેજલપુર, ખાડીયા-જમાલપુર...

Breaking News : મોદીને કાળા વાવટા દર્શાવાયા

Karan
મહેસાણાના સતલાસણામાં કાળાવાવટા ફરકારી PM મોદીનો વિરોધ થયો છે. PM મોદીના રોડ-શો ઉપર કાળા વાવટા ફેંકાયા હતા. કોંગ્રેસના કાર્યકરોએ કાળા વાવટા ફેંક્યા હતા. સામાન્ય રીતે...

રાહુલ રણછોડરાયજીના ચરણે : ડાકોરમાં દર્શન કરી ધ્વજા ચડાવી

Karan
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત દરમિયાન તેઓએ વધુ એક મંદિરે શિશ ઝુકાવ્યુ છે. આજે સવારે  રાહુલ ગાંધીએ લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર એવા ડાકોરમાં આવેલા...

દેશના સૌથી વૃદ્ઘ મતદાર : 126 વર્ષના અજીબેને ઉ૫લેટામાં કર્યું મતદાન

Karan
રાજકોટ જિલ્લાના ઉ૫લેટાના લગભગ સમગ્ર દેશના સૌથી વૃદ્ઘ મતદાર 126 વર્ષના અજીબેન સીદાભાઇ ચંદ્રવાડિયાએ ૫ણ આજે પોતાના મતાધિકારનો ઉ૫યોગ કર્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓએ...

ઉમેદવારોની યાદીની જાહેરાત પહેલા કોંગ્રેસના કાર્યકરોમાં વિરોધનો સૂર

Yugal Shrivastava
કોંગ્રેસે તેના ઉમેદવારોની યાદી તૈયાર કરી દીધી છે, પરંતુ બળવાની શક્યતાને જોતાં હજુ જાહેર કરી નથી. જોકે, ખાનગી જગ્યાએથી નક્કી કરેલા ઉમેદવારોને ફોન કરીને મેન્ડેટ...

શું આ કારણે ગુજરાતમાં ભાજપની આવી હાલત થઈ છે?

Yugal Shrivastava
ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે લગભગ 13 વર્ષ લાંબુ નેતૃત્વ પુરું પાડનારા મોદીના વડાપ્રધાન થયા બાદ પ્રદેશ ભાજપમાં જાણે કે શૂન્યાવકાશની સ્થિતિ દેખાઈ રહી છે. કદાચ તેને...
GSTV