GSTV

Tag : gujarat elections 2021

ચૂંટણી/ રાજ્યની આ બેઠકો પર ટાઈ થતા ચિઠ્ઠી ઉછાળીને વિજેતા ઉમેદવાર જાહેર કરાયા

Pravin Makwana
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે નગરપાલિકા, તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યાં છે. ત્યારે આજની આ ચૂંટણીમાં કેટલાંક ઉમેદવારોને એ બરાબર સમજાઇ...

અરવલ્લી જિલ્લામાં પણ ભાજપનો દબદબો : ભિલોડાના કોંગી MLA ડૉ. અનિલ જોષીયારાના પુત્રનો કારમો પરાજય

Pravin Makwana
રાજ્યમાં હવે મનપા બાદ જિલ્લા-તાલુકા અને નપામાં પણ કોંગ્રેસનો સફાયો જોવા મળી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના સૂપડા સાફ થઇ જતા કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા તેમજ...

સમીકરણો બદલાશે/ નગરપાલિકા ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીની ધમાકેદાર એન્ટ્રી, મોડાસામાં 9 બેઠકો પર જીત

Pravin Makwana
ગુજરાત રાજ્યની 31 જીલ્લા પંચાયત, 81 નગરપાલિકા તથા 231 તાલુકા પંચાયતોની રવિવારે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં મોટાભાગના મતક્ષેત્રોમાં 60 ટકાથી વધુનું રેકોર્ડ બ્રેક મતદાન...

ભાજપનો વિજયોત્સવ : જીતના જશ્નની ઉજવણી સાથે CMનો હુંકાર, ‘ગુજરાત ભાજપનું ગઢ હતું, છે અને રહેશે’

Pravin Makwana
ગુજરાત રાજ્યની 31 જીલ્લા પંચાયત, 81 નગરપાલિકા તથા 231 તાલુકા પંચાયતોની રવિવારે ચૂંટણી યોજાઈ હતી. જેના આજે પરિણામો જાહેર થઇ રહ્યાં છે. ત્યારે ભાજપ દ્વારા...

પોરબંદર નગરપાલિકા ચૂંટણીમાં દિયર-ભાભી વચ્ચે જામેલા રસાકસીના જંગમાં પણ કોંગ્રેસને પછડાટ

Pravin Makwana
ગુજરાતની 31 જીલ્લા પંચાયત, 81 નગરપાલિકા તથા 231 તાલુકા પંચાયતોની રવિવારે યોજાયેલી ચૂંટણીના આજે પરિણામ જાહેર થઇ રહ્યાં છે ત્યારે આજે પણ રાજ્યની અનેક બેઠકો...

રાજકોટ-ગિર સોમનાથની બેઠકો પર ભાજપના 2 ઉમેદવારોનો માત્ર આઠ અને એક મતે વિજય, કોંગ્રેસના કાર્યકરોમાં નિરાશા

Pravin Makwana
રાજ્યમાં 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો, 231 તાલુકા પંચાયતોની 4772 બેઠકો અને 81 નગરપાલિકાઓની 2720 બેઠકો માટે મતદાન યોજાયું હતું. જેમાં જિલ્લા પંચાયતોમાં 66.67 ટકા,...

વિક્રમ માડમના ઉત્તરાધિકારી પુત્ર દ્વારકામાં ચૂંટણી હાર્યા તો સાબરકાંઠામાં ખેડબ્રહ્માના ધારાસભ્ય પુત્રને ન જીતાડી શક્યા

Pravin Makwana
ગુજરાતમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. 2010ની પાલિકા પંચાયતની ચૂંટણી બાદ ફરી ઠેર-ઠેર ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે, શહેરો બાદ ગામડાંઓમાં પણ મોદીના નામે...

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ ડે. સીએમ નીતિન પટેલનો દાવો, જાણો શું આપ્યું નિવેદન

Pravin Makwana
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે સંપૂર્ણ મતદાન શાંતિ રીતે પૂર્ણ થઇ ગયું છે. મહત્વનું છે કે, રાજ્યની 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલિકાની...

સાબરકાંઠા જીલ્લા કલેક્ટરે ચૂંટણી નિરીક્ષકની અધ્યક્ષતામાં યોજી પ્રેસ કોન્ફરન્સ, અપાઇ ચૂંટણીલક્ષી કામગીરીની માહિતી

Pravin Makwana
સાબરકાંઠા જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ જીલ્લા કલેક્ટરે ચૂંટણી નિરીક્ષકની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં ચૂંટણીલક્ષી કામગીરીની માહિતી આપવામાં આવી હતી. 28 ફેબ્રુઆરીએ યોજાનારી...

ભાજપનો ભવ્ય વિજયોત્સવ : સી.આર. પાટીલની કોર્પોરેટરોને સાનમાં ટકોર, ‘તમે પાર્ટીની તાકાત પર જીત્યા છો, નહીં કે તમારા દમ પર’

Pravin Makwana
રાજ્યની 6 મહાનગરપાલિકાઓમાં ભાજપની ભવ્ય જીત બાદ અમદાવાદના ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલય પર આજે વિજયોત્સવ મનાવવામાં આવ્યો. ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી તેમજ એકબીજાને મીઠાઇઓ ખવડાવી...

કોંગ્રેસ અકળાયું/ અમદાવાદ શહેર કોંગ્રેસની મોટી કાર્યવાહી, પક્ષ વિરોધી કાર્યવાહી કરનારા હોદ્દેદારો વિરૂદ્ધ એક્શન

Pravin Makwana
રાજ્યમાં યોજાયેલી 6 મહાનગરપાલિકાની ચૂંટણીના આજે પરિણામો જાહેર થયા છે. ત્યારે 6 એ 6 મહાનગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. જ્યારે કૉંગ્રેસની કારમી હાર થઈ...

ભાજપમાં ડખા/ કેબિનેટ મંત્રી સૌરભ પટેલ પ્રચાર માટે પહોંચતાં વિવાદ વધ્યો, સ્થાનિક નેતાઓ રહ્યાં ગેરહાજર

Pravin Makwana
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પ્રચાર માટે વોર્ડ નંબર 10માં ભાજપના આયાતી નેતાઓને બોલાવી પ્રચાર કરતા ભાજપમાં ભાંજગડ વધી છે. ભારતીય જનતા પાર્ટીમાંથી અગાઉ વડોદરા અકોટા...

ગુજરાતમાં DGPનો આદેશ : ચૂંટણીમાં સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજિયાત, શું ભાજપના નેતાઓ પાળશે?

Bansari Gohel
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે કોરોના અંગે જાહેર કરેલી સોશિયલ ડીસ્ટન્સ, ટોળાં ભેગા થવા પર પ્રતિબંધ, માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ...
GSTV