ગુજરાતના 8 શહેરોમાં આવ્યો સવારમાં ભૂકંપનો આંચકો, 3.7ની હતી તીવ્રતાBansari GohelJuly 23, 2020July 23, 2020આજરોજ વહેલી સવારે કચ્છમાં લોકો મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યારે આશરે 3.7 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જેને લઇને લોકો ઘરની બહાર દોડી આવ્યાં...