Archive

Tag: gujarat dgp

બાપ આવ્યો છે બાપ… અલ્પેશ કથિરીયાની સુરત પોલીસને બેફામ ગાળાગાળી

તાજેતરમાં જ રાજદ્રોહના કેસમાંથી જામીન મેળવીને જેલમાંથી બહાર આવેલા અલ્પેશ કથીરિયાએ ટ્રાફિક પોલીસ દ્વારા બાઇક ઉઠાવવાના મુદ્દે પોલીસ સ્ટેશનની અંદર ગાળાગાળી કરી હતી ટોઈંગ ના મુદ્દે માથાકૂટ થયા ગયા બાદ અલ્પેશ કથીરિયા ને પોલીસ સ્ટેશનમાં લઈ જવાયો હતો જ્યાં અલ્પેશ…

અમદાવાદ પોલીસની આબરૂના લીરે-લિરા ઉડાડતો પોલીસકર્મીનો વિડીયો થયો વાયરલ

અમદાવાદમાં પોલીસની આબરૂના ધજાગરા કરતો એક વીડિયો વાયરલ થયો છે. પોલીસની આબરૂના લીરેલીરા ઉડાડતો એક પોલીસકર્મીનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તે શહેરના ઉચ્ચ પોલીસ અધિકારી ઉપરાંત પોલીસ કમિશનરને ગાળો બોલી રહ્યો છે. તેણે એવી પણ વાત કરી છે…

રાજયના ચાર પોલીસ અધિકારીઓને મેડલથી સન્માનાવાશે, અમદાવાદ ટ્રાફિકમાં કામગીરીનો જશ મળ્યો

સ્વાતંત્રય પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્વારા એનાયત થતા પોલીસ મેડલની જાહેરાત થઇ છે. દેશના ૧૭૭ જેટલા પોલીસ કર્મચારીઓને આ મેડલથી સન્માનિત કરાશે. પોલીસ મેડલની થયેલી જાહેરાતમાં રાજયના ચાર પોલીસ અધિકારીઓને આ મેડલથી સન્માન કરાશે. જેમાં સીઆઇડી ક્રાઇમના આઇજીપી આર બી…

રાજ્યના પોલીસવડા જીગ્નેશ મેવાણીની ચીમકીથી ચિંતિત, સ્ટેન્ડ ટુ રહેવા આદેશ

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આગામી 14 મી એપ્રિલ ડૉ. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ પ્રસંગે ભાજપના નેતાઓને આંબેડકરની પ્રતિમાને સ્પર્શવા ન દેવાની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે જીગ્નેશ મેવાણીની ચીમકીના પગલે  રાજ્ય પોલીસવડાએ રાજ્યના તમામ પોલીસ મથકોના તમામ અધિકારી/કર્મચારીઓને સ્ટેન્ડ ટુ…

બચત કરી વ્યાજે તો નાણાં નથી ફેરવતા ને : ચેતજો, વડોદરામાં 10 કરોડ રૂપિયાનું ફૂલેકું

વડોદરા શહેરના લહેરીપુરા વિસ્તારમાં મૂળ  માલિક પાસેથી કમિશનથી દુકાન ચલાવવા લેનાર મુસ્લિમ વેપારી ઉંચા વ્યાજ આપવાની લાલચે ૧૦ કરોડનું ફુલેકુ ફેરવીને ફરાર થઈ ગયો હોવાનો કિસ્સો મુસ્લિમ સમાજમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. મળતી વિગતો પ્રમાણે શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા…

તમે તો અા દૂધ નથી પી રહ્યાં, પરિવારજનોને દૂધનો અાગ્રહ કરતાં પહેલાં વાંચો સ્ફોટક અહેવાલ

હાલ જ સોશિયલ મિડિયામાં એક મેસેજ ફરતો થયો છે કે, નકલી દૂધમાં વ૫રાતા કેમિકલનો કારોબાર રૂપિયા ૩૦૦ કરોડનો છે. કોઇ અંદરની જ જાણકાર વ્યક્તિએ ફરતા કરેલા આ મેસેજમાં જરા ૫ણ અતિશયોક્તિ નથી. કારણ કે રાજ્યમાં વર્ષે દહાડે વેંચાતા નકલી દૂધની…

દરરોજ 3 હત્યા, 3 હત્યાના પ્રયાસ અને 18 અાત્મહત્યા : અા છે ગુજરાતની વાસ્તવિકતા

સબસલામતની ગુલબાંગો વચ્ચે રાજ્ય રક્તરંજીત : રોજ ત્રણ વ્યક્તિની હત્યા સબસલામતની ગુલબાંગો વચ્ચે રાજ્ય રક્તરંજીત થયું છે. ગુજરાત વિધાનસભામાં સરકારે કબૂલાત કરી છે કે રાજ્યમાં દરરોજ અંદાજે 3 હત્યાના બનાવ બને છે તો 3 હત્યાના પ્રયાસ અને 18 આત્મહત્યાનો બનાવો…

વટવા પોલીસની દબંગાઇ : હપ્તો ન આપતા યુવાનને ઢોર માર માર્યો

અમદાવાદની પોલીસ ફરી એક વખત વિવાદમાં આવી છે. અમદાવાદમાં વટવા પોલીસની દબંગાઇનો ભોગ એક યુવક બન્યો છે. વટવામાં લારી ચલાવતા યુવકને પોલીસે સદ્દભાવન ચોકીમાં ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. યુવકના પરિવારજનોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે…

અમદાવાદ ભગવાન ભરોસે, ક્રાઈમ રોકવામાં ક્રાઈમબ્રાન્ચ નિષ્ફળ

અમદાવાદની સ્થિતિ યુપી અને બિહારથી પણ બદ્તર થઈ રહી છે. અા સપ્તાહમાં લૂટ, ફાયરિંગ, હત્યાના કેસ અામ બનવા લાગ્યા છે. ગુનેહગારોને પોલીસનો ડર જ રહ્યો નથી. ક્રાઇમ બ્રાન્ચે ક્રાઇમ ઘટાડવા માટે ભગવાન સત્યનારાયણની કરાયેલી કથા પણ ફળી નથી. સતત ક્રાઇમનો…

જીઅેમડીસી તોફાન : હાર્દિક પટેલ અને વસ્ત્રાપુર પીઅેસઅાઈ સામે કોર્ટનું વોરંટ

પાટીદાર અાંદોલનને જ્યાંથી સૌથી વધુ પ્રાધાન્ય મળ્યું તેવા  25 અોગસ્ટે અમદાવાદના જીઅેમડીસી ગ્રાઉન્ડ પર યોજાયેલી મહાસભા બાદ લાઠીચાર્જ અને ત્યારબાદ રાજ્યમાં થયેલા તોફાન મામલે સરકારી અને ખાનગી સંપતિને મોટાપાયે નુક્સાન થયું હતું. અા ઘટના બાદ હાર્દિક પટેલ પાટીદાર સમાજમાં હીરો…

સિનિયર મોસ્ટ IPS શિવાનંદ ઝા ગુજરાતના DGP : વિધિવત ચાર્જ સંભાળ્યો

ગુજરાતમાં પોણા બે વર્ષ સમયથી ડીજીપીનું પદ ઇન્ચાર્જથી ચાલી રહ્યું છે.  ‘ઈન્ચાર્જ’ મુખ્ય DGP પ્રમોદકુમાર અાજે  નિવૃત્ત થઈ રહ્યાં છે. સાંજે છ વાગ્યે પ્રમોદકુમારની નિવૃત્તિ પછી ગુજરાતના મુખ્ય પોલીસવડાપદે સિનિયર મોસ્ટ IPS શિવાનંદ ઝાની પસંદગી થઈ છે. પોલીસબેડામાં અા અંગે…