કોરોના/ XEના વેરિએન્ટે વધારી ચિંતા : મુંબઈના સાંતાક્રુઝમાં એક કેસ મળ્યો, ટ્રાવેલ હિસ્ટ્રી છે ગુજરાત
હવે મુંબઈના સાંતાક્રુઝમાં Omicronના સબ-વેરિઅન્ટ XEથી સંક્રમિત વ્યક્તિનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે તે 11 માર્ચના રોજ કામ માટે વડોદરા...