બાપ રે સાચવજો / રાજ્યમાં માત્ર એક જ દિવસમાં કેસમાં 40%નો ચિંતાજનક વધારો, છેલ્લાં 24 કલાકમાં જ કોરોનાના 70 નવા કેસ
ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના દૈનિક કેસમાં ૪૦%નો ચિંતાજનક વધારો નોંધાયો છે. છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના ૭૦ નવા કેસ સામે આવ્યા છે જ્યારે વલસાડમાં કોરોનાથી...