રાજ્યમાં કોરોનાની બ્રેક ફેલ : આજ રોજ વધુ નવા કેસનો આંક પહોંચ્યો 9 હજારને નજીક, સ્મશાનગૃહોમાં મૃતદેહોની લાઇન
ગુજરાતમાં એક વાર ફરી કોરોના વાયરસે માથું ઉચક્યું છે. ત્યારે રાજ્યમાં રોજબરોજ સતત નવા કેસોના આંકડાઓમાં વધારો થઇ રહ્યો છે. એવામાં ગત રોજ કોરોનાના નવા...