રાજ્યના આ જિલ્લામાં ફરી કોરોનાએ દસ્તક દીધી, એક જ પરિવારમાં રહેતા દાદા અને પૌત્ર સંક્રમિત થતા ફફડાટ
રાજ્યમાં દિવાળીના તહેવારો બાદ સતત કોરોના સંક્રમણ વધવા લાગ્યું છે. ત્યારે અમદાવાદ બાદ હવે રાજકોટમાં પણ કોરોના સંક્રમણ સતત વધવા લાગ્યું છે. રાજકોટના ધોરાજી ખાતે...