GSTV

Tag : Gujarat Congress

ગુજરાત કોંગ્રેસનાં અધ્યક્ષ અને ધારાસભ્ય દળનાં નેતાની ખુરશી ખતરામાં, પેટા ચૂંટણી બાદ લેવાશે નિર્ણય

Mansi Patel
ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસ સત્તાની બહાર છે. 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે પોતાની તમામ તાકાવ લગાવી દીધી હતી અને...

જયપુરથી આવેલા ગુજરાત કોંગ્રેસના કેટલા ધારાસભ્યો ક્વારન્ટાઈન થયા ? મુખ્યમંત્રીને પણ મળવા પહોંચ્યા હતા

Pravin Makwana
ગુજરાતમાં કોરોના વાયરસના વધુ છ કેસ પોઝિટીવ થતાં કુલ કેસોની સંખ્યા 53 થઇ છે, ત્યારે ગુજરાત કોંગ્રેસના જયપુર ગયેલા કુલ ત્રણ ધારાસભ્યોને ક્વોરેન્ટાઇનમાં મૂકવામાં આવેલા...

5 ધારાસભ્યોના રાજીનામા છતાં નરહરી અમીન માટે જીત નથી આસાન, આ સમીકરણો બદલાયા તો કોંગ્રેસને થશે ફાયદો

Karan
ગુજરાતમાં 5 ધારાસભ્યો વંડી ટપી જતાં ભાજપ ખુશખુશહાલ થઈ ગઈ છે. આ પહેલાંથી જ નક્કી હતું કે ભાજપ રાજ્યસભાની ચૂંટણી માટે તડજોડની નીતિ અપનાવશે. ભાજપ...

ગુજરાતમાં પણ એમપીવાળી થવાનો ડર, 73 ધારાસભ્યોને લઈને પ્લેન ઉડશે જયપુર

Pravin Makwana
ગુજરાતમાં 26 માર્ચે યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે નામાંકન ભરવાનો આજે છેલ્લો દિવસ હતો.રાજ્યસભાના ઉમેદવાર તરીકે ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલે ફોર્મ ભર્યા બાદ કોંગ્રેસના ધારાસભ્યોની...

રાજ્યસભા: શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી કોંગ્રેસના ઉમેદવાર, આવતી કાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ

Pravin Makwana
રાજ્યસભાની ચૂંટણી માટે આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારે કોંગ્રેસે રાજ્યસભાની બંને બેઠક માટે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીના નામ નક્કી કર્યા છે. હાલ...

રાજ્યસભા માટે ગુજરાત કોંગ્રેસ આ ઉમેદવારોને ઉતારી શકે છે મેદાનમાં, આ ચાર નામો છે ચર્ચામાં

Ankita Trada
ભાજપે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી માટે બે ઉમેદવારની જાહેરાત કરી દીધી, પરંતુ કોંગ્રેસમાં હજુ પણ મંથન ચાલે છે. અહેમદ પટેલના નિવાસસ્થાને મળેલી બેઠકમાં ચાર ઉમેદવારોના નામ...

સોનિયા ગાંધીએ અમિત શાહનું રાજીનામુ માગી મોદી સરકારને પૂછ્યા 5 સવાલ

Karan
દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા 3 દિવસથી ફેલાયેલી હિંસા અટકવાનું નામ લઇ લેતાં સોનિયા ગાંધીએ પીએમ મોદી અને અમિત શાહની ઝાટકણી કાઢી છે. બુધવારે પ્રેસ કોન્ફરન્સ...

અનામત મુદ્દે દેશભરમા આંદોલન કરવા ગુજરાત કોંગ્રેસની મહત્વની બેઠક મળી

Nilesh Jethva
અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળી હતી. અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસના મુખ્યાલયે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીની...

ગુજરાત કોંગ્રેસ કોર કમિટીની બેઠકમાં સરકારને ઘેરવા રણનીતિ ઘડાય

Nilesh Jethva
કોંગ્રેસની કોર કમિટીની આજે બેઠક મળી છે. જેમા કોંગ્રેસના નવા સંગઠન અંગે ચર્ચા કરવામાં આવી. આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા જનવેદના આંદોલનનું એલાન કરવામાં આવ્યુ છે....

ગુજરાત કોંગ્રેસમાં નવેસરથી પ્રાણ ફૂંકવા આ રાજ્યની પેટર્નથી નવું માળખું બનશે, મળતિયાઓને કાપવાની તૈયારી

Bansari
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માળખાને 30 નવેમ્બર સુધીમાં આખરી ઓપ આપવામાં આવશે. હાલના પ્રદેશ માળખામાં 365થી વધુની સંખ્યા હતી. પરંતુ આ વખતે પ્રદેશ કોંગ્રેસનું જમ્બો માળખું...

ગુજરાતમાં કોંગ્રેસને નથી સ્થાનિક નેતાઓ પર ભરોસો, રૂપાણી સરકારને ભીડવવાની જવાબદારી રાજસ્થાની નેતાને સોંપાઈ

Nilesh Jethva
અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસની રાજસ્થાનના આરોગ્ય મંત્રી રધુ શર્માની અધ્યક્ષતામા બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા...

કોંગ્રેસના 300 નેતાઓ બની ગયા ભૂતપૂર્વ, રિઝલ્ટ પહેલાં જ મોટો ઝટકો

Arohi
પેટાચૂંટણીના પરિણામ જાહેર તે પહેલાં જ કોંગ્રેસ હાઇકમાન્ડે ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં બદલાવ કરવા તૈયારી કરી છે. લોકસભાની ચૂંટણીમાં નબળો દેખાવ કરતાં હાઇકમાન્ડ ગુજરાત કોંગ્રેસની પ્રદેશ...

ગુજરાત કોંગ્રેસના વધુ એક નેતાએ દારૂ પર કર્યુ ટ્વીટ, રાજ્ય સરકાર પર કર્યા પ્રહાર

Mansi Patel
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે તેવા નિવેદનો કર્યા બાદ વિવાદ વકર્યો છે. ત્યારે કોંગ્રેસના વધુ એક નેતાએ દારૂ પર ટ્વીટ...

ગુજરાત કોંગ્રેસમાં ડખા, અમિત ચાવડા અને પરેશ ધાનાણીની કાર્યશૈલી સામે ઉઠ્યા સવાલો

Mansi Patel
કોંગ્રેસમાં વર્ષોથી સૈનિક તરીકે કામ કરતાં જયરાજસિંહ પરમાર અને બદરુદ્દીન શેખનો રોષ બહાર આવ્યો છે. જયરાજસિંહ છેલ્લા 12 વર્ષથી ખેરાલુ વિધાનસભા બેઠક માટે ટિકિટ માંગે...

ગુજરાત કૉંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલી ગાંધી સંદેશ યાત્રાનું કરાયુ સમાપન

Mansi Patel
ગુજરાત કૉંગ્રેસ દ્વારા 27 સપ્ટેમ્બરે શરૂ કરવામાં આવેલી ગાંધી સંદેશ યાત્રાનું આજે સમાપન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે  સરદારબાગથી પાલડી કોચરબ આશ્રમ સુધી પગપાળા યાત્રાનું...

કોંગ્રેસે ગાંધી સંદેશ યાત્રા દ્વારા મોટર વ્હીકલ એક્ટનો ભંગ કર્યો

Nilesh Jethva
ગાંધી વિચારોને જન જન સુધી પહોંચાડવા માટે આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા ગાંધી સંદેશ યાત્રાનો પ્રારંભ કરાયો છે. જો કે આ યાત્રામાં મોટર વ્હીકલ એક્ટનો ભંગ...

કોંગ્રેસના ધારાસભ્યો માઉન્ટ આબુની જગ્યાએ અહીં પહોંચ્યા, ધાનાણીએ સંભાળી કંન્ડક્ટર સીટ

Mayur
રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે ધારાસભ્યોને રાજ્ય બહાર લઈ જવાની કવાયત આદરી દીધી છે. જેના કારણે 2017 જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મતદાન કરનારા ધારાસભ્યો તૂટે...

સુરતની મિત્સુ ચાવડાએ અમેરિકામાં કાઢ્યું કાઠુ, ડૉક્ટર ઓફ હ્યુમેનિટીઝની ડિગ્રી મેળવી

Mayur
સુરતની મિત્સુ ચાવડાને સોશિયલ વર્ક એન્ડ હ્યુમિનિટીઝ ક્ષેત્રમાં ડોકટર ઓફ હ્યુમેનિટીઝની પદવી એનાયત કરવામાં આવી છે. અમેરિકાની પ્રતિષ્ઠિત કેલિફોર્નિયા પબ્લિક યુનિવર્સિટીએ પદવી એનાયત કરી છે....

વિખેરાઈ જશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું માળખુ, દિલ્હીથી આવી શકે છે આ આદેશ

Arohi
લોકસભાના ચૂંટણી પરિણામો બાદ હવે એકાદ સપ્તાહમાં ગુજરાત કોંગ્રેસનું પ્રદેશ માળખુ વિખેરાઈ જશે તેમ મનાય છે. આઠ મહાનગરોમાં શહેર પ્રમુખો, 33 જિલ્લા પ્રમુખો બદલાશે અને...

આગામી વિધાનસભા સત્રમાં સરકારને ઘેરવા ઘડાશે સ્ટ્રેટેજી, આજે કોંગ્રેસની બેઠક

Arohi
આજે અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં કોંગી ધારાસભ્યોની બેઠક આયોજિત થવાની છે. જેમાં આગામી વિધાનસભા સત્રમાં સરકારને ઘેરવા માટે સ્ટ્રેટેજી ઘડવામાં આવશે. આજની કોંગ્રેસની બેઠકમાં રાજ્યસભા...

ચૂંટણીમાં સુપડા સાફ થઈ ગયા હવે તો કોંગ્રસને પોતાના ધારાસભ્યો સાચવી રાખવા પણ એક ચેલેન્જ

Arohi
લોકસભાની ચૂંટણીમાં સુપડા સાફ થઈ જતા કોંગ્રસના નેતાઓને હવે પોતાના ધારાસભ્યોને સાચવી રાખવા પણ ચેલેન્જ છે. રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી છે. ધારાસભ્યોની સંખ્યાબળને જોતા...

ગુજરાત કોંગ્રેસમા આંતરિક વિખવાદ સપાટીએ, હવે પ્રદેશ પ્રમુખ બદલવાની અટકાળો તેજ

Nilesh Jethva
લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા જ કોંગ્રેસમા આંતરિક વિખવાદ સપાટીએ આવી રહ્યો છે. લોકસભાની ચૂંટણીમાં રાજ્યમાં એક પણ સીટ જીતી શક્યું નહોતું. જેને લઈને કાર્યકર્તાઓમાં રોષ...

ગુજરાત કોંગ્રેસનો આંતરિક વિખવાદ પહોંચ્યો ચરમસીમાએ, આ ધારાસભ્યએ લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva
કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે. અલ્પેશ ઠાકોરના પક્ષમાંથી રાજીનામુ આપ્યા બાદ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સતત કોંગી આગેવાનો સામે આંગળી ચિંધી રહ્યા છે....

પ્રજ્ઞા ઠાકુરના નિવેદન અંગે ગુજરાત કોંગ્રેસે આપી આ પ્રતિક્રીયા

Nilesh Jethva
પીએમ અને અમિત શાહની પીસી બાદ ગુજરાત કોંગ્રેસે આ મામલે નિવેદન આપતા જણાવ્યું છે કે આ પીસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માત્ર હાજરી જ હતી. વડાપ્રધાને...

અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ જોખમમાં, કોંગ્રેસ હાઈકમાન્ડ કરી શકે છે આકરી કાર્યવાહી

Arohi
કોંગ્રેસ સાથે છેડો ફાડનારા અલ્પેશ ઠાકોરની મુશ્કેલી વધી શકે છે. કોંગ્રેસ અલ્પેશ ઠાકોરને આજે પક્ષમાંથી સસ્પેન્ડ કરી શકે છે. અલ્પેશ ઠાકોરે બનાસકાઠામાં અપક્ષ ઉમેદવાર માટે...

કોંગ્રેસમાંથી રાજીનામું આપી અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ શકે છે

Mayur
લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને જોરદાર ફટકો પડે તેવી સંભાવના છે. ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપે તેવી પ્રબળ શક્યતાઓ છે....

પાકવીમાની સહાયની રકમનો આંકડો જાહેર કરવાની માગ સાથે કોંગી ધારાસભ્યના ધરણાનો બીજો દિવસ

Mayur
પાકવિમાની સહાયની રકમનો આંકડો જાહેર માંગ કરવાની માંગ સાથે ગાંધીનગરમાં કોંગી ધારાસભ્યોના ધરણાનો આજે બીજો દિવસ છે. અને આજે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ આ કોંગી ડેલિગેશનની...

આ વખતે ગુજરાત કૉંગ્રેસે પ્રચાર સાહિત્ય પણ ઈકો ફ્રેન્ડલી રાખ્યું

Yugal Shrivastava
લોકસભા ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસે પ્રચાર સાહિત્યનું વિતરણ કર્યું છે. કોંગ્રેસે ટોપી, ખેસ, પત્રિકા સહિત દસ પ્રકારના સાહિત્ય વિતરણ કર્યા છે. મહિલા અને યુવાનોને આકર્ષવા...

ગુજરાત કોંગ્રેસમાં બળવાની સ્થિતી, પ્રભારી તાબડતોબ દોડી આવ્યા

GSTV Web News Desk
કોંગ્રેસના ડેમેજ કંટ્રોલ માટે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ ગુજરાતની મુલાકાતે છે ત્યારે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરાને લઇને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં અમિત ચાવડાએ જણાવ્યુ...

પાટીદારોને સાચવવામાં કોંગ્રેસ આગળ નીકળ્યું, રાજ્યમાં 26 સીટ પર 14 પાટીદાર ઉમેદવાર

Karan
ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ ઉમેદવારોએ જાહેર કરી દીધા છે. હાલમાં દેશમાં જાતિગત સમીકરણોને આધારે ચૂંટણીઓ લડાતી હોવાથી ગુજરાતના સૌથી...
Do NOT follow this link or you will be banned from the site!