વિચારવા જેવી બાબત / ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભાજપે કેમ “PATEL” ને જ કર્યા પસંદ…?
ગુજરાતમાં આરક્ષણ માટેનું આંદોલન છોડી ચૂકેલા પાટીદાર સમુદાયને આકર્ષવા માટે ભાજપે પાંચ વર્ષ પછી ફરીથી પટેલ સમુદાયમાંથી આવતા ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રીની ખુરશી સોંપી છે....