ઈનસાઈડ સ્ટોરી/ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને કોરોના તો વિનુ મોરડિયાને કુમાર કાનાણી ફળી ગયા, જાણી લો કેમ લાગી લોટરી
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રી મંડળ માટે સુરતના 12પૈકી 7 ધારાસભ્યો રેસમાં હતા અને તમામ લોબીંગ કર્યું હતું તે પૈકી ચારનો સમાવેશ થઇ ગયો છે....