GSTV

Tag : guidelines

આ રાજ્યની સરકારે સિનેમા હોલ, મલ્ટીપ્લેક્સ માટે જાહેર કરી ગાઈડલાઈન, જાણો શું છે નિયમ

Ankita Trada
મહારાષ્ટ્ર સરકારે લોકડાઉનમાં છૂટનો દાયરો વધારવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે બુધવારે તે સંબંધિત ગાઈડલાઈન જાહેર કર્યુ છે. સરકારે દિશા-નિર્દેશ પ્રમાણે રાજ્યમાં હવ કંટેનમેન્ટ ઝોનની...

હળદરનો ઉકાળો પીવાથી લઈને યોગાભ્યાસ સુધી, કોરોનાથી બચવા માટે આયુષ મંત્રાલયે જાહેર કરી નવી ગાઈડલાઈન

Mansi Patel
ભારત સહિત દુનિયાભરનાં તમામ દેશો છેલ્લાં 10 મહિનાથી જીવલેણ કોરોના વાયરસ રોગચાળા સામે ઝઝૂમી રહ્યા છે. ભારતમાં દરરોજ કોરોનાનાં સૌથી વધારે કેસ આવી રહ્યા છે....

નિયમોનું પાલન ન કરવું અપ્રેઝલ પર પડશે ભારે, નોકરીયાત વર્ગ માટે સરકારે જાહેર કર્યા નવા આદેશ

Ankita Trada
શ્રમ મંત્રાલયે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ પર શ્રમ મંત્રાલય સંબંધિત DGHS એટલે કે, Directorate General of Health Services ના સેફ વર્કપ્લેસ માટે નવા...

કોરોનાથી સાજા થયા બાદ પણ રાખો ધ્યાન, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી નવી ગાઈડલાઈન

Ankita Trada
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોવિડ-19ને માત આપી ચૂકેલા દર્દીઓ માટે પોતાના નવા પ્રબંધન પ્રોટોકોલમાં તેમને યોગાસન, પ્રાણાયમ કરવા, ધ્યાન લગાવવા અને ચમનપ્રાસ ખાવા જેવી કેટલીક સલાહ...

1st ઓક્ટોબરથી બદલાઈ જશે નિયમો! આવી જાહેરાતો બંધ કરી શકે છે સરકાર, જાણો નવી ગાઈડલાઈન

Arohi
બાળકોને ટાર્ગેટ કરતી જાહેરાતો પર સરકાર શકંજો કસવા જઈ રહી છે. કન્ઝ્યુમર અફેયર મંત્રાલયે બાળકોને ભ્રમિત કરનાર જાહેરાતો પર ડ્રાફ્ટ ગાઈડલાઈન્સ જાહેર કરી 18 સપ્ટેમ્બર...

Unlock 4 Guideline: આ તારીખથી આ સ્કૂલ સંસ્થાનો ખોલી શકાશે, જાણો કઈ તારીખથી શું ખૂલશે અને શું બંધ રહેશે

Mansi Patel
કોરોનાનો કહેર દેશમાં ચાલુ છે.દરરોજ હજારો નવા કોરોના દર્દીઓ વધી રહ્યા છે. ઉપરાંત, કોરોના વાયરસના કારણે સેંકડો લોકોના મોત થઈ રહ્યા છે. હવે કોરોનાના કેસ...

અનલોક-4: મેટ્રો શરૂ થશે પણ શાળા-કોલેજો સપ્ટેમ્બરમાં પણ રહેશે બંધ, સરકાર જાહેર કરશે ગાઈડલાઈન

Mansi Patel
ગૃહ મંત્રાલયના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે અનલોક -4 માં પણ શાળાઓ અને કોલેજો બંધ રહી શકે છે. અનલોક -4 સપ્ટેમ્બરમાં શરૂ થઈ શકે છે....

હેરસલુનમાં દાઢી અને વાળ કાપવા માટે ગુજરાતના શહેરમાં જાહેર થઈ ગાઈડલાઈન, તમે પણ સાચવજો

Ankita Trada
સુરત શહેરમાં હેર સલુન કે બ્યુટી પાર્લરમાં બહારથી આવનારા શહેરીજનોમાંથી જો કોઇને ચેપ લાગ્યો હોય તો તે ચેપ દુકાનદારને અને દુકાનદારથી બીજા ગ્રાહકોને ચેપ લાગવાની...

ATMની ટેકનોલોજી બદલવા RBIના આદેશોને ઘોળીને પી જતી બેંકો, માત્ર 2 બેન્કોના ATM સેફ

Dilip Patel
ATM સિક્યુરિટી અને કેશ મેનેજમેંટને અપગ્રેડ કરવા માટે રિઝર્વબેંક ઓફ ઈન્ડિયાએ બે વર્ષમાં અનેક આદેશો કર્યા હોવા છતાં બેન્કો તેનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ છે....

માઈભક્તોમાં ખુશીની લહેર! આવતીકાલથી દર્શનાર્થે અંબાજી માતાજીનું મંદિર ખૂલશે, આ ગાઈડલાઈનનું કરવું પડશે પાલન

Mansi Patel
ભક્તો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે દિવસ આવ્યો છે. યાત્રાધામ અંબાજીના દ્વાર આવતીકાલથી ભક્તો માટે ખુલશે. જોકે 20-20ની સંખ્યામાં ભક્તો મા અંબાના દર્શન...

ગુજરાતના 31 જિલ્લાના આ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 30મી સુધી રહેશે લોકડાઉન, જાણો તમારા વિસ્તારને છુટછાટ મળશે કે નહી

GSTV Web News Desk
રાજ્યમાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ અને નોન કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યમાં કેટલાક કન્ટેન્મેન્ટ વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ જાહેર કર્યા છે. જે મુજબ આખો વોર્ડ નહીં...

ના Hug કે ના Kiss! માસ્ક-ગ્લવ્સ સાથે હવે આ રીતે થશે ફિલ્મ-સીરિયલ્સની શૂટિંગ

Arohi
કોરોના વાયરસ સામે સમગ્ર વિશ્વ લાચાર છે. લોકડાઉનને કારણે કામધંધા પર માઠી અસર પડી છે. લોકો ઘરમાં બેસી રહેવા માટે મજબૂર બન્યા છે તો સતત બિઝી...

લોકડાઉન 4ની નવી માર્ગદર્શિકામાં ગૃહ મંત્રાલયે આરોગ્ય સેતુ એપને લઈને મોટો ફેરફાર કર્યો

Mansi Patel
લોકડાઉનના ચોથા તબક્કાની માર્ગદર્શિકાઓમાં સરકારે આરોગ્ય સેતુ એપ સાથે સંબંધિત નિયમોને સરળ બનાવી દીધા છે. સરકારે આ એપને ડાઉનલોડ કરવાની જરૂરિયાતનો અંત લાવીને એને વૈકલ્પિક...

ગુજરાતમાં કેવું હશે Lockdown-4.૦? ક્યાં ઝોનમાં મળશે કેટલી છૂટછાટ!, રૂપાણી સરકારે મોકલ્યો છે આ પ્લાન

Arohi
દેશમાં કોરોનાના સતત વધી રહેલા કેસ વચ્ચે લોકડાઉન (Lockdown-4.૦) ત્રણ પૂર્ણ થવાના આરે છે. અને લોકડાઉન ચારની શરૂઆત થવાની છે. ત્યારે મળતી માહિતી પ્રમાણે સરકાર...

વિશ્વમાં પ્રથમવાર ભોજનમાં શું ખાવું, શું ન ખાવું તેની જાહેર થઈ ગાઈડલાઈન, કોરોના છે કારણ

Ankita Trada
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાયરસ મહામારી દરમિયાન સ્વચ્છતા અને સુરક્ષાને લઈ અનેક પ્રકારના દિશા-નિર્દેશ બહાર પાડ્યા છે અને તે અંતર્ગત ફુડ સેફ્ટીને લઈ કેટલીક ટીપ્સ...

ઉદ્યોગોને લઈ ગૃહ મંત્રાલયે બહાર પાડ્યા દિશા-નિર્દેશ, ઉચ્ચ ઉત્પાદન અંગે આપી આ સલાહ

Ankita Trada
વિશાખાપટ્ટનમ ખાતે ગેસ લિકેજની ઘટનાના થોડા દિવસો બાદ રવિવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લોકડાઉન દરમિયાન અને બાદમાં મેન્યુફેક્ચરિંગ કંપનીઓમાં ફરીથી ઉત્પાદન શરૂ કરવાને લઈને ગાઈડ લાઈન...

UGC એ 2020-21ના પ્રવેશથી લઈને પરીક્ષા બાબતની જાહેર કરી આ ગાઈડલાઈન

GSTV Web News Desk
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) એ તેના માર્ગદર્શિકા જાહેર કરી છે, જેમાં કોરોનાવાયરસને કારણે લાગુ થયેલા લોકડાઉનને કારણે સર્જાયેલી સ્થિતિ વચ્ચે શૈક્ષણિક કેલેન્ડરને વેગ મળ્યો છે....

મોમો ગેમ્સ મામલે સરકારની ગાઈડલાઈન, અત્યાર સુઘીમાં બે લોકોના થયાં છે મોત

Arohi
મોમે ગેમ્સ ઘાતક સાબિત થતા કેન્દ્ર સરકારે એડવાઈઝરી જાહેર કરી છે. મોમો ગેમ્સથી અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે. બે લોકોના મોત બાદ સરકાર...

રીવાબા પર થયેલા હુમલા બાદ ડીજીપીએ તાત્કાલિક મહિલાઓ માટે માર્ગદર્શિકા જાહેર કરી

Mayur
ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા અને તેમની સાથે યોગ્ય વર્તન કરવામાં આવે તે માટે રાજ્યના ડીજીપીએ સરકારની સૂચનાથી એક માર્ગદાર્શિકા જાહેર કરી છે. માર્ગદર્શિકા પ્રમાણે હવેથી જો...

ચૂંટણી ટાણે વેપારીઓને રોકડ વ્યવહાર મામલે ચૂંટણી પંચે જાહેર કરી મહત્વની ગાઇડલાઇન

Yugal Shrivastava
ચૂંટણી પહેલા ગુજરાત ચેમ્બરે ચૂંટણી પંચને પત્ર લખી રજૂઆત કરી છે. પત્રમાં ગુજરાત ચેમ્બરે વેપારીઓને હેરાન ન કરવા જણાવ્યું છે. તેના જવાબમાં ચૂંટણી પંચ દ્વારા...
GSTV