કોંગ્રેસના સિનિયર નેતા જયરાજસિંહ પાટિલની આગેવાનીમાં ભાજપ સાથે જોડાશે, આ નેતાઓને ઝાટક્યા
ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા જયરાજસિંહ પરમારે આખરે ધારણા મુજબ કોંગ્રેસ સાથે સત્તાવાર રીતે છેડો ફાડ્યો છે. જયરાજસિંહ પરમારે કોંગ્રેસ છોડવાની સત્તાવાર જાહેરાત કરી છે. જયરાજસિંહ...